by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
તમારે એક્સેલમાં મોટા પ્રમાણમાં ડેટા એન્ટર કરીને તેના પર જુદી જુદી રીતે કામ કરવાનું થાય છે? ‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે તેમ, એક્સેલમાં મોટા ડેટા પર કામ કરવા માટેના સૌથી સારા બે રસ્તા છેઃ (૧) સાદી ડેટા રેન્જને એક્સેલ ટેબલમાં ફેરવી નાખવી, (૨) ડેટામાંથી પિવોટ...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
જો તમારી પાસે સેમસંગ કંપનીનો સ્માર્ટફોન હોય તો તેનું એક ફીચર કદાચ તમને અકળાવતું હશે. આ ફીચર છે સેમસંગ સ્માર્ટફોનમાં લોક સ્ક્રીન પર જોવા મળતું ‘ગ્લાન્સ’ ફીચર. જો આ ફીચર ઓન હોય તો આપણે જ્યારે પણ પોતાનો સેમસંગ સ્માર્ટફોન ઓન કરીએ ત્યારે, હજી તેને અનલોક કરીએ એ પહેલાં લોક...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
હવે ગૂગલ ફોટોઝ એપમાં વધુ એક નવી સુવિધા આવી રહી છે! પોતાના ડિજિટલ ફોટો વીડિયો, સ્ટોર, મેનેજ અને શેર કરવા માટે તમે આ એપનો નિયમિત ઉપયોગ કરતા હશો તો તમે જાણતા હશો કે છેલ્લા કેટલાક સમયથી તેમાં બોટમ મેનૂમાંની બાબતો ઘટાડવામાં આવી છે. અત્યારે અહીં આપણે ફક્ત ફોટોઝ, કલેકશન અને...
by Himanshu Kikani | Sep 1, 2025 | ૧૬૩, સપ્ટેમ્બર ૨૦૨૫
તમારા નિર્ણયનું હું પૂરેપૂરું સન્માન કરું છું, પરંતુ હું ફક્ત એટલું કહેવું માગુ છું કે…’’ આવા વિનમ્ર શબ્દોથી શરૂ થયેલો ઇમેઇલ આગળ જતાં વિસ્ફોટક બની જાય તેવી કલ્પના પણ આવે? પરંતુ બન્યું કંઈક એવું. ભારતની એક કંપનીના ફાઉન્ડરે હમણાં લિંક્ડઇન પર એક પોસ્ટ મૂકી. તેમાં તેમણે...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
પહેલાં, નીચેના મુદ્દાઓ-સવાલો પર થોડો વિચાર કરો… દુનિયાને પહેલું પર્સનલ કમ્પ્યૂટર લગભગ ૧૯૮૧માં મળ્યું. આપણા સુધી તે આશરે ક્યારે પહોંચ્યું? પછીનાં બે વર્ષમાં, ૧૯૮૩માં જુદાં જુદાં કમ્પ્યૂટર્સને જોડતા નેટવર્કની શરૂઆત થઈ અને એ રીતે ઇન્ટરનેટનો જન્મ થયો. આપણે તેના સુધી...