યુપીઆઇ સર્કલનો હવે જુદી જુદી એપમાં ઉપયોગ થઈ શકશે

યુપીઆઇ સર્કલનો હવે જુદી જુદી એપમાં ઉપયોગ થઈ શકશે

હવે પરિવાર કે ઓફિસના અન્ય સભ્યો તમારા યુપીઆઇ એકાઉન્ટનો લાભ લઈ શકશે – તેમને સરળ લાગે તેવી યુપીઆઇ એપમાંથી. યે દિલ માંગે મોર… આપણા સૌના મનમાં આ વાત હંમેશાં, દરેક બાબત માટે રમતી હોય, તો સરકાર કેમ બાકાત રહે? વાત ઇન્કમટેક્સની હોય, જીએસટીની હોય કે પછી યુપીઆઇ...
એક્સેલમાં ફટાફટ ફિલ્ટરિંગ

એક્સેલમાં ફટાફટ ફિલ્ટરિંગ

એક્સેલમાં મોટા ડેટા પર કામ કરવાનો સ્માર્ટ રસ્તો ડેટાને ટેબલમાં કન્વર્ટ કરવાનો અથવા પિવોટ ટેબલ ક્રિએટ કરવાનો છે, પરંતુ એટલો સમય કે ધીરજ ન હોય તો? જો તમે માઇક્રોસોફ્ટ એક્સેલમાં મોટા પ્રમાણમાં ડેટા એન્ટર કરીને તેના પર કામ કરતા હો તો તમે જાણતા હશો કે આપણા ડેટાને આપણે જુદી...
આપણને નિશાન બનાવતા ફ્રોડનાં મૂળ

આપણને નિશાન બનાવતા ફ્રોડનાં મૂળ

આ વર્ષે ફક્ત પહેલા પાંચ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં આપણે ભારતીયોએ અંદાજે રૂપિયા સાત હજાર કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા! હજી વધુ આંચકાજનક વાત એ છે કે આમાંથી અડધોઅડધ રકમ ભારત બહાર દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પહોંચી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ...
વોટ્સએપમાં મેસેજ વંચાયો હોવાનું ટિક કેમ દેખાતું નથી?

વોટ્સએપમાં મેસેજ વંચાયો હોવાનું ટિક કેમ દેખાતું નથી?

વોટ્સએપમાં આપણે મોકલેલો મેસેજ સામેની વ્યક્તિએ ઓપન કર્યો કે નહીં તે દર્શાવતા ટિક માર્કના આટાપાટા ઘણા લોકોને મૂંઝવતા હોય છે. આપણા સૌનો વોટ્સએપનો ઉપયોગ સતત વધ્યા પછી, તેમાં મેસેજ સાથે જોવા મળતા ટિકમાર્કના અર્થ મોટા ભાગના લોકો જાણે છે. જો તમને એ વિશે હજી ગૂંચવણો હોય તો...
વોટ્સએપમાં મેસેજ વંચાયો હોવાનું ટિક કેમ દેખાતું નથી?

પાસકી પૂરેપૂરી રીતે પાસવર્ડનું સ્થાન લઈ લેશે?

હમણાં થોડા સમયથી પાસવર્ડનું સ્થાન ‘પાસકી’ લઈ લેશે એવી ખાસ્સી ચર્ચા ચાલી છે. ‘સાયબરસફર’માં આપણે જુદા જુદા અંકોમાં ગૂગલ તથા માઇક્રોસોફ્ટ જેવી સર્વિસના એકાઉન્ટમાં પાસકીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ વિશે વિગતવાર વાત કરી છે. અલબત્ત પાસકી વિશે જુદા જુદા લોકોમાં એક ગૂંચવણ ખાસ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop