by Himanshu Kikani | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર...
by Himanshu Kikani | Jan 1, 2016 | ૦૪૭, જાન્યુઆરી ૨૦૧૬
જો તમને ગુજરાતી ટાઇપ કરતાં આવડતું હોય અને તમે તમારા કમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વિના ગુજરાતી ટાઇપ કરવા માગતા હો, તો વિન્ડોઝ ૭ તમારું કામ એકદમ સરળ કરી આપે છે, આ રીતે… કમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં કામ કરવા માટે આમ તો જુદા જુદા અનેક પ્રોગ્રામ અને ફોન્ટ...
by Himanshu Kikani | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
આગળ શું વાંચશો? બેટરી મેનેજમેન્ટ અને એપ સ્ટેન્ડબાય ફાઇલ મેનેજર મેમરી કાર્ડ સપોર્ટ રેમ મેનેજર એપ પરમિશન નાઉ ઓન ટેપ સ્માર્ટ લોક આ દિવાળીએ પહેલો સ્માર્ટફોન કે પછી જૂના કરતાં વધુ સુવિધાવાળો નવો સ્માર્ટફોન ખરીદવાનું તમે વિચાર્યું હોય, પણ કોઈ કારણસર એ ટાર્ગેટ પૂરું ન...
by Himanshu Kikani | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને...
by Himanshu Kikani | Dec 1, 2015 | ૦૪૬, ડિસેમ્બર ૨૦૧૫
વર્ષ 1912, એપ્રિલ મહિનાની દસમી તારીખ. સવારના સાડા નવ વાગ્યાથી, ટાઇટેનિક જહાજન પહેલા પ્રવાસમાં જોડાયેલા પ્રવાસીઓએ જહાજ પર ચઢવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે શીપમાં પગ મૂકતાં ખચકાતી એક મહિલા પ્રવાસીને, ટાઇનેટિકના કોઈ અજાણ્યા ખલાસીએ એવું કહ્યું હોવાનું કહેવાય છે કે...