by Himanshu Kikani | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
ગૂગલ અર્થ પ્રોગ્રામમાં તમે પૂરતાં ખાખાંખોળાં કરો, તો પૃથ્વીની કોઈ પણ જગ્યા પર જાતે પ્લેન ઉડાવવાનો અને નીચેની ધરતી જોવાનો રોમાંચ આપતી એક મજાની સગવડ તમારા ધ્યાનમાં આવી હશે. ન આવી હોય, તો જાણી લો અહીં! કલ્પના કરો કે અમદાવાદ એરપોર્ટના રનવે પર એક પ્લેન ટેક-ઓફ માટે રેડી છે....
by Himanshu Kikani | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
ઇન્ટરનેટ પરથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરતાં તમે ખચકાટ અનુભવો છે? હવે તમે ૫૦-૬૦ એન્ટિવાયરસ સર્વિસને એક સાથે પૂછી શકો છે કે એ ફાઇલમાં વાયરસ છે કે નહીં! ગૂગલ એક સર્ચ એન્જિન હોવા ઉપરાંત, એક એન્ટિવાયરસ પ્રોગ્રામ પણ છે એવું કોઈ કહે તો તમે માનો? માનવું મુશ્કેલ છે અને ટેકનિકલી, એ...
by Himanshu Kikani | Mar 1, 2016 | ૦૪૯, માર્ચ ૨૦૧૬
મોબાઇલ બેન્કિંગ એપ્સથી આપણી સુવિધા વધી રહી છે, પણ મહેનતનાં નાણાંની અસલામતી પણ વધી રહી છે. જાણી લો આવી એપ્સમાં રહેલાં જોખમો અને સાવચેતીનાં પગલાં. આગળ શું વાંચશો? મોબાઇલ એપથી ઉચાપત બનાવટી સિમ કાર્ડની સમસ્યા બેન્કિંગ એપ્સનો વધતો વ્યાપ બેન્કિંગ એપ્સ જોખમી છે? તમે કોઈ...
by Himanshu Kikani | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
કમ્પ્યુટરના નવાસવા પરિચયમાં આવતાં ટાબરિયાં પણ જાણે છે કે ‘ટોરેન્ટ પરથી મફતમાં મૂવી, ગેમ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ કરી શકાય’. પરંતુ ‘ટોરેન્ટ’ ખરેખર શું છે એ વિશે બહુ ઓછી સ્પષ્ટતા અને સમજણ જોવા મળે છે. આગળ શું વાંચશો? બિટટોરેન્ટી શોધ કોણે કરી? બિટટોરેન્ટ કેવી રીતે કામ કરે...
by Himanshu Kikani | Feb 1, 2016 | ૦૪૮, ફેબ્રુઆરી ૨૦૧૬
ફોન ચોરાય તે પહેલાં અચૂક નોંધી રાખવા જેવો આ નંબર જાણવાની એકથી વધુ રીતો છે. આગળ શું વાંચશો? ફોન પાસે હોય ત્યારે… ફોન ગૂમ થયા પછી… આ યુએસએસડી શું છે? આપણા ફોનનો આઇએમઇઆઇ (એટલે કે ઇન્ટરનેશનલ મોબાઇલ સ્ટેશન ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબર આપણને ખબર હોવી જોઈએ...