by Himanshu Kikani | Feb 1, 2017 | ૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭
સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે તેના લાભ અને ગેરલાભ બંને છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફોન કેટકેટલી રીતે પોતાનું લોકેશન નક્કી કરી શકે છે એ પણ જાણવા જેવું છે. આ ગલા લેખમાં જેની વાત કરી તે ‘એમેઝોન ગો’ રીટેઇલ સ્ટોરમાં કે ગયા અંકમાં જેની વાત કરી હતી તે ‘ગૂગલ...
by Himanshu Kikani | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
[vc_row][vc_column][vc_column_text] સરકારે અણધારી જાહેર કરેલી નોટબંધને કારણે સામાન્ય લોકો રોકડા રૂપિયાની તીવ્ર તંગી અનુભવી રહ્યા છે ત્યારે, તેના ઉપાય તરીકે મોબાઇલ વોલેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. આગળ શું વાંચશો? કેશલેસ ઇકોનોમી ખરેખર શક્ય છે? ભારતમાં કેશલેસ...
by Himanshu Kikani | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
જૂના ફોટોગ્રાફ્સને ડિજિટલ સ્વરૂપ આપવાનું અત્યાર સુધી થોડું મુશ્કેલ હતું, પણ હવે એ કામ અત્યંત સરળ બનાવતી એક એપ લોન્ચ થઈ છે – જાણો તેના ઉપયોગની વિગતવાર માહિતી. થોડા દિવસ પહેલાં, દિવાળીની સાફસૂફી દરમિયાન, ઘરના માળિયામાંથી કે કબાટના કોઈ ખૂણામાંથી જૂના ફોટોગ્રાફ્સ...
by Himanshu Kikani | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
ફોટોગ્રાફ સાથેની રમત તો જૂની છે, પણ હવે કમ્પ્યુટર વિઝન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીથી ફોટોગ્રાફીના બધા જ એંગલ બદલાઈ રહ્યા છે! આગળ શું વાંચશો? કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી શું છે? ગૂગલ ફોટોઝમાં શું શું શક્ય છે? આ અંકમાંના, જૂના ફોટોગ્રાફ્સને સ્કેન કરવા અંગેના...
by Himanshu Kikani | Dec 1, 2016 | ૦૫૮, ડિસેમ્બર ૨૦૧૬
ચાલુ વાહનને તમારે સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના છૂટકો ન હોય, તો એન્ડ્રોઇડ ઓટોનો લાભ હવે મોંઘી-નવી કાર્સ પૂરતો સીમિત નથી. હવે એક એપ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. આજુઓ, આનો ધીરુભાઈ અંબાણી કરતાં પણ મોટો બિઝનેસ છે, એટલે વાહન ચલાવતી વખતે પણ એના કાનેથી મોબાઇલ છૂટતો નથી....