ડરામણો ડેટા – બિગ ડેટા

ડરામણો ડેટા – બિગ ડેટા

[vc_row][vc_column][vc_column_text]સ્માર્ટફોનને પ્રતાપે, હવે આપણી દરેક હીલચાલ ‘કોઈ’ જુએ છે. આ રીતે તૈયાર થતો બિગ ડેટા ફક્ત આપણા માટે નહીં, દેશની સલામતી સામે પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. જાણો કઈ રીતે. લેખક ઇન્ફર્મેશન ટેકનોલોજીના ફિલ્ડમાં ૧૯૯૨થી કાર્યરત છે. ૨૦૦૮ સુધી...
ડરામણો ડેટા – બિગ ડેટા

પ્રદૂષણ વધારવામાં કોનો કેટલો ફાળો?

ભારતમાં, અને આમ તો વિશ્વમાં, છેલ્લા કેટલાય સમયથી ઇલેક્ટ્રિસિટીથી ચાલતાં વાહનોની ચર્ચા શરૂ થઈ છે. માત્ર, પેટ્રોલ અને ડિઝલથી ચાલતાં વાહનોના ઉત્પાદન માટે ગંજાવર મૂડી રોકાણ કરનારી ઓટો કંપનીઝ આ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે ખાસ ઉત્સાહિત નથી. પરંતુ એ દિશામાં આગળ વધ્યા વિના...
કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

કમ્પ્યુટર ટેક્નોલોજીમાં કારકિર્દીના આટાપાટા અને સરળ માર્ગદર્શન

‘‘કયા ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છે?’’ સ્કૂલના આઠમા-દસમા કે બારમા ધોરણના વિદ્યાર્થીને આ સવાલ પૂછો તો હવે મોટા ભાગે જવાબ મળે – આઇટી ફિલ્ડમાં! આજે સૌ કોઈના હાથમાં સ્માર્ટફોન છે, નાનાં ટાબરિયાંથી માંડીને દાદા-દાદી સૌ કોઈ વોટ્સએપ-ફેસબુક વાપરવા લાગ્યાં છે, દુનિયા આખી...
આપણા ફોનમાં બનાવટી એપ શું શું કરી શકે?

આપણા ફોનમાં બનાવટી એપ શું શું કરી શકે?

આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે કોઈ માલવેર આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઘૂસી જાય તો એ માલવેર ઘૂસાડનારા હેકર્સ આપણા વિશે ઘણું બધું જાણી શકે. ‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં, વોટ્સએપની એક બનાવટી એપ વિશેના લેખમાં પણ આપણે વાત કરી હતી કે આવી બનાવટી એપથી હેકર્સ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop