પાવર સર્કિટની રમત

પાવર સર્કિટની રમત

બે ઘડી રિલેક્સ થવામાં મદદ કરતી એપ. એપનો કન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એક તરફ એક કે તેથી વધુ એનર્જી સોર્સ આપવામાં આવ્યા છે અને બીજી તરફ બેટરી આપવામાં આવી છે. એનર્જી સોર્સને બેટરીથી ચાર્જ કરવા માટે આપણે બંને વચ્ચેની સર્કિટ પૂરી કરવાની છે. એ માટે સર્કિટના માર્ગમાં વિવિધ...
પાવર સર્કિટની રમત

જીમેઇલ એપમાં મોટા ફેરફાર

જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ...
ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

ડેટાનો મહાસાગર: મશીન લર્નિંગથી 1.4 અબજ ચોરસ માઇલ્સ પર બાજ નજર!

ઇન્ટરનેટ અને ડેટા ટેક્નોલોજીનો ઉપયોગ આપણને દેખાય છે એટલો સીમિત નથી. આખી દુનિયાના મહાસાગરોમાં ચોરીછૂપીથી માછીમારી કરતાં જહાજોને પકડી પાડવામાં પણ તે ઉપયોગી છે. પશ્ર્ચિમમાં એશિયા -ઓસ્ટ્રેલિયા અને પૂર્વમાં અમેરિકા વચ્ચે પારાવાર ફેલાયેલા વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઊંડા...
જાણો કૂકીઝના વિવિધ પ્રકાર

જાણો કૂકીઝના વિવિધ પ્રકાર

આપણે કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કોઈ પણ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે બ્રાઉઝર દ્વારા અનેક પ્રકારની કૂકીઝ (એક પ્રકારની ફાઇલ) આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ડાઉનલોડ થાય છે. આ ફાઇલ્સ કે કૂકીઝનો હેતુ બહુ સ્પષ્ટ હોય છે – જે તે વેબસાઇટ પરની અથવા ત્યાર પછીની બીજી સાઇટ્સ...
હોમ સ્ક્રીન પર શોર્ટ કટ નથી જોઇતા?

હોમ સ્ક્રીન પર શોર્ટ કટ નથી જોઇતા?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં આપણે પ્લે સ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એન્ડ્રોઇડ આપોઆપ તેનો શોર્ટકટ આપણા ફોનના હોમ સ્ક્રીન પર મૂકી દે છે. આ સુવિધા એક રીતે કામની છે કેમ કે એપ ઇન્સ્ટોલ થયા પછી આપણે ફોનમાં તેને શોધવા જવાની જરૂર ન રહે અને હોમ સ્ક્રીન પર તે હાથવગી રહે....
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop