by Himanshu Kikani | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
ફોન ધીમો પડી ગયો એવું લાગતું હોય કે કોઈ એપ વારંવાર ક્રેશ થઈને પજવતી હોય તો તેનું કારણ ‘કેશ’ હોઈ શકે છે. તેની નિયમિત સફાઈ જરૂરી છે. આપણા ઘરમાં કે બેન્ક એકાઉન્ટમાં કેશ જમા થાય એ ખુશીની વાત છે, પણ સ્માર્ટફોનમાં ‘કેશ’ જમા થાય એ તકલીફની વાત છે કારણ કે સ્માર્ટફોનમાં કેશનો...
by Himanshu Kikani | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
પીસી કે સ્માર્ટફોનમાં કોઈ મહત્ત્વનું કામ કરતાં કરતાં કંટાળો આવે ત્યારે લોકો થોડો બ્રેક લેવા માટે ફરી ઇન્ટરનેટને જ શરણે જતા હોય છે. આ ‘થોડો બ્રેક’ બહુ લાંબો ન બની જાય એ માટે… તમે અમદાવાદની પોળોમાં ક્યારેય ફુરસદે આંટો મારવા નીકળ્યા છો? આપણે રીલિફ રોડ કે માણેક ચોક...
by Himanshu Kikani | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
આગળ શું વાંચશો? ગૂગલ સ્પ્રેડશીટમાં ડ્રોપડાઉન લિસ્ટ કેવી રીતે ઉમેરી શકાય? ઘણી વેબસાઇટ પર કોઈ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારો અનુભવ હશે કે અમુક પ્રશ્નોના જવાબ માટેના બોક્સમાં એક ડ્રોપ-ડાઉન એરો જોવા મળે છે. તેને ક્લિક કરતાં આપણને સંભવિત જવાબોની એક યાદી જોવા મળે છે, જેમાંથી...
by Himanshu Kikani | Sep 1, 2019 | ૦૯૧, સપ્ટેમ્બર ૨૦૧૯
સ્માર્ટફોનમાં આંગળી ઇશારે કે વોઇસ કમાન્ડથી હાજર થઈ જતા ગૂગલ આસિસ્ટન્ટ પાસે આપણે ઘણાં કામ કરાવી શકીએ છીએ, જેમ કે ટેક્સી બુકિંગ માટે ભાડાં સરખાવી આપવાનું કામ! તમારે અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તાથી કાંકરિયા જવું હોય અને પોતાનું વાહન ન હોય, ચોમાસામાં પણ ધોમ તડકો હોય તો...
by Himanshu Kikani | Aug 1, 2019 | ૦૯૦, ઓગસ્ટ ૨૦૧૯
રોજિંદી ફિટનેસ જાળવવામાં મદદરૂપ થતી ગૂગલ ‘ફિટ’ એપનો નજીકનો પરિચય. આગળ શું વાંચશો? ગૂગલ ફિટ એપનાં મુખ્ય પાસાં સમજીએ ગૂગલ ફિટ એપનો ઉપયોગ શરૂ કરીએ દૈનિક પ્રવૃત્તિની નોંધ કેવી રીતે થશે? ગૂગલ ફિટ સાથે અન્ય એપ્સ કનેક્ટ કરી શકાય આપણાં લક્ષ્ય કેવાં હોવા જોઇએ? ફિટ એપની બેટરી...