ગૂગલ સર્ચમાં એઆઇ મોડ હવે હિન્દીમાં પણ

ગૂગલ સર્ચમાં એઆઇ મોડ હવે હિન્દીમાં પણ

ગૂગલ સર્ચમાં ઉમેરાયેલો એઆઇ મોડ હવે હિન્દીમાં પણ ઉપલબ્ધ થઈ ગયો છે. એ કારણે હવે સ્માર્ટફોનમાં કે પીસીમાં બ્રાઉઝરમાં ગૂગલ સર્ચમાં કંઈ પણ સર્ચ કરતી વખતે આપણે હિન્દીમાં સવાલો પૂછીશું ત્યારે, ત્યાંથી જ એઆઇ સાથે હિન્દીમાં ચર્ચાનો દોર ચલાવીને એ વિષય વિશે વધુ માહિતી મેળવી...
ગૂગલ સર્ચમાં એઆઇ મોડ હવે હિન્દીમાં પણ

ક્વોટ ઓફ ધ મન્થ – સેમ ઓલ્ટમેન

મને લાગે છે કે આ બધું સાવ બનાવટી/બોટ્સે ક્રિએટ કરેલું છે. – સેમ ઓલ્ટમેન, સીઇઓ, ઓપનએઆઇ ચેટજીપીટીની સર્જક ઓપનએઆઇ કંપનીના સેમ ઓલ્ટમેનને હમણાં ટ્વીટર પર એક પોસ્ટના સંદર્ભમાં આવું કંઈક લખ્યું. તેમણે કહ્યું કે એક તરફ વાસ્તવિક લોકો લાર્જ લેંગ્વેજ મોડેલ્સ જેવી ભાષા લખતા...
ગૂગલ સર્ચમાં એઆઇ મોડ હવે હિન્દીમાં પણ

‘બિગ સેલ’ હવે ‘બિગ સ્કેમ’ બનતા જાય છે?

નવરાત્રિ આવે અને દિવાળી નજીક આવે એ સાથે જ ભારતમાં ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ્સ પર ‘બિગ ડિસ્કાઉન્ટ’ની સીઝન આવી જાય છે. પરંતુ મોટા ભાગે એવું બને છે કે તેમાં ગાજવીજ વધુ અને ખરો ફાયદો ઓછો હોય છે. જેમ કે આ વર્ષે ફ્લિપકાર્ટના ‘બિગ બિલિયનડેઝ’ સેલની જબરજસ્ત હાઇપ ઊભી થઈ. તેમાં,...
સ્માર્ટવોચની હરીફ સ્માર્ટ રિંગ

સ્માર્ટવોચની હરીફ સ્માર્ટ રિંગ

ભારત આખી દુનિયાનું સ્માર્ટ રિંગ હબ બની જાય તેવી શક્યતા છે. આપણી ગુજરાતી ભાષામાં એક મજાની કહેવત છે – આંગળી દેતાં પહોંચો પકડ્યો! ટેકનોલોજીની દુનિયામાં અત્યારે તેનાથી બિલકુલ ઊંધું થઈ રહ્યું છે. પહેલાં આપણા હાથમાં સ્માર્ટફોન પકડાવવામાં આવ્યો, એ પછી કાંડા પર...
સારી પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિક્સાવવી છે?

સારી પ્રેઝન્ટેશન સ્કિલ્સ વિક્સાવવી છે?

તમે કારકિર્દીના કોઈ પણ પડાવે હો, પોતાની વાત અસરકારક રીતે રજૂ કરતાં શીખવું સૌ માટે અનિવાર્ય છે. તમે જોબ માર્કેટમાં હો અને જુદી જુદી કંપનીની રિક્રૂટમેન્ટ જાહેરાતો પર નજર ફેરવતા હો તો બધી જ પોસ્ટમાં જરૂરી આવડતોમાં આ એક વાતનો ઉલ્લેખ અચૂક હોય – સારી કમ્યુનિકેશન...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop