by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
વોટ્સએપમાં કામના ને નકામા મેસેજની ભીડ વચ્ચે, મહત્ત્વના મેસેજ ભૂલાય નહીં એ માટે એક નવી સુવિધા મળી છે. વોટ્સએપમાં હવે આપણે એક બહુ રસપ્રદ સ્થિતિએ પહોંચી ગયા છીએ. આપણાં પર્સનલ અને પ્રોફેશનલ બંને પ્રકારનાં કામકાજ માટે આ એપનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇમેઇલ સર્વિસમાં પર્સનલ...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
વીડિયો ક્રિએશનમાં અત્યારે હોબીના સંતોષથી માંડીને પ્રોફેશનલ કરિયર વિક્સાવવા સુધીની અનેક તકો રહેલી છે. વીડિયો હવે માત્ર ટાઇપ પાસ કરવા માટેની પ્રવૃત્તિ નથી. ફ્રેન્ડ્સ ઉપરાંત ફેન્સ/કસ્ટમર્સ સાથે કનેક્ટ થવાનો અને ખાસ તો, કમાણી કરવાનો પણ એ એક મોટો રસ્તો બની ગયો છે. એ કારણે,...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
યુપીઆઇ પેમેન્ટ વ્યવસ્થાને સ્માર્ટફોનની બહાર લઈ જવાના પ્રયાસ શરૂ થયા છે – તેમાં આપણી કોઈ ભૂમિકા નહીં હોય, પણ કંટ્રોલ રહેશે આજે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) સંબંધિત બે મહત્ત્વની વાત કરવી છે, પણ એ પહેલાં એક સ્પષ્ટતા – આ બંને વાત હજી ‘આવું કંઈક થશે’...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
ઓગસ્ટ ૨૦૨૫થી ગૂગલ ટ્રાન્સલેટ એપમાં નવી ભાષા શીખવા માટેનાં ટૂલ ઉમેરાઈ ગયાં છે, જે નવી ભાષા શીખવા માટે પોપ્યુલર સર્વિસ ‘ડ્યુઓલિંગો’ની સીધી હરીફાઇ કરે તેમ છે. આમ તો ગૂગલ ટ્રાન્સલેટ એપની મદદથી આપણે પોતાનे જે ભાષા આવડતી ન હોય તેમાં પોતાનાં વાક્યોનો સહેલાઈથી અનુવાદ મેળવીને...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
કમર્શિયલ હેતુ માટે મોકલાતા મેસેજિસમાં હવે છેલ્લે એક ખાસ સફિક્સ ઉમેરાય છે શોર્ટ મેસેજ સર્વિસ (એસએમએસ) આપણે માટે વર્ષોથી જૂની ને જાણીતી સર્વિસ છે. આપણા હાથમાં સ્માર્ટફોન નહોતા આવ્યા, સાદા ફીચર ફોન હતા છેક ત્યારથી આપણે એસએમએસનો બહોળો ઉપયોગ કરતા રહ્યા છીએ. પરંતુ...