by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
આપણા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં આપણે જે કોઈ પ્રોગ્રામ કે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, એ બધામાં જુદા જુદા ચોક્કસ પ્રકારના એકશન લેવા માટે શ્રેણીબદ્ધ, સંખ્યાબંધ સૂચનાઓનો ઉપયોગ થાય છે. આવી સૂચનાઓ એક ફાઇલમાં સ્ટોર કરવામાં આવે છે. બધી સૂચનાઓ ધરાવતી એ એક ફાઇલ રન કરવાથી...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
આપણે કમ્પ્યૂટરમાં હાર્ડ ડ્રાઇવ પર કોઈ પણ ફાઇલ કે ઇન્ફર્મેશન સ્ટોર કરીએ ત્યારે આપણને ભલે તે એક ફાઇલ તરીકે દેખાય, પરંતુ હાર્ડ ડ્રાઇવ પર તે ઇન્ફર્મેશન એક જ જગ્યાએ એક સાથે સ્ટોર ન પણ થાય. સાદું ઉદાહરણ લઇએ તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામમાં કોઈ એક ડોક્યુમેન્ટ તૈયાર...
by Himanshu Kikani | Nov 1, 2025 | ૧૬૫, નવેમ્બર ૨૦૨૫
ગયા મહિને કતાર ગવર્નમેન્ટે એક અણધાર્યું પગલું ભર્યું. કતારની મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટે તેની જળસીમામાં તમામ પ્રકારના જહાજોની આવનજાવન પર પ્રતિબંધ લગાવી દીધો. કારણ હતું જહાજના નેવિગેશન માટે ઉપયોગમાં લેવાતી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)માં ઊભી થયેલી ગરબડ! હવે આપણે સૌ...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
એકવીસમી સદીના પહેલા દાયકામાં આપણે પ્રવેશ કર્યો તેની શરૂઆતમાં જ વર્ષ ૨૦૦૨માં રિલાયન્સ કંપનીએ આપણને સ્લોગન આપ્યું હતું ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં…!’ એ સમયે સાદા મોબાઇલ ફોન આપણા હાથમાં પહોંચવા લાગ્યા હતા, પણ એનો ઉપયોગ ખાસ્સો મોંઘો હતો. ત્યારે નવી ટેક્નોલોજી સાથે...
by Himanshu Kikani | Oct 1, 2025 | ૧૬૪, ઓક્ટોબર ૨૦૨૫
‘સાયબરસફર’ના મે ૨૦૨૫ અંકમાં આપણે મેટાના સ્માર્ટ ગ્લાસિસની વિગતવાર વાત કરી હતી. એ સમયે આ ગ્લાસિસમાં ફક્ત કેમેરા અને સ્પીકર્સ હતાં, હવે કંપનીએ તેમાં ડિસ્પ્લે પણ ઉમેર્યો છે! મેટા કંપની લાંબા સમયથી સ્માર્ટ ગ્લાસિસ પર ફોકસ કરી રહી છે. એ મુજબ, મેટાના સ્માર્ટ ગ્લાસિસના,...