એઆઇ અને માણસની બુદ્ધિ અલગ દિશા પકડશે તો?

એઆઇ અને માણસની બુદ્ધિ અલગ દિશા પકડશે તો?

થોડા દિવસો પહેલાં, એઆઇના એક લેટેસ્ટ મોડેલે તેને શટડાઉન કરવાના કમાન્ડનું ધરાર પાલન ન કર્યું. આજના જમાનાનાં બાળકોએ લગભગ ક્યારેય ખુલ્લા રસ્તે કે મેદાનમાં પૈડાં દોડાવવાની મજા માણી નહીં હોય, પણ જો તમે એ મજા માણી હશે તો તમારો અનુભવ હશે કે આપણે જોશમાં ને જોશમાં પૈડાને જરા...
વિવિધ એકાઉન્ટની સલામતી વધારતી ઓથેન્ટિકેટર એપ વિશે વધુ જાણીએ

વિવિધ એકાઉન્ટની સલામતી વધારતી ઓથેન્ટિકેટર એપ વિશે વધુ જાણીએ

ઓથેન્ટિકેટર એપ આપણને વિવિધ એકાઉન્ટમાં લોગઇન થવા વનટાઇમ પાસવર્ડ મેળવવામાં મદદ કરે છે અત્યારની ટેક દુનિયામાં સગવડ અને સલામતી આ બંને બાબત એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે! એકને સાચવવા જઈએ તો બીજામાં તકલીફ થાય. એટલે જ બધી કંપની આ બંને બાબતનું સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. ...
આરોપીનો સ્માર્ટફોનઃ પોલીસનો નવો ખબરી

આરોપીનો સ્માર્ટફોનઃ પોલીસનો નવો ખબરી

શકમંદનો સ્માર્ટફોન હાથ લાગે તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરતી તપાસ સંસ્થાઓ માટે મોટો ખજાનો ખુલી જતો હોય છે. જે મ અત્યારે અખબારો-ન્યૂઝ ચેનલ્સમાં બિહારની ચૂંટણી, ટેરિફ વોર અને દેશ-વિદેશમાંના સમાચારોની ભરમાર છે, એમ, બે વર્ષ પહેલાં મહાગઠબંધન, સંસદનું ચોમાસુ સત્ર, મણીપુરમાં...
તમે પણ વોટ્સએપની સ્વદેશી હરીફ, તરફ વળ્યા?

તમે પણ વોટ્સએપની સ્વદેશી હરીફ, તરફ વળ્યા?

ગૂગલ, માઇક્રોસોફ્ટ વગેરેને જુદી જુદી રીતે હંફાવતી ભારતીય કંપની અચાનક પ્રકાશમાં આવી. તમે આ વાંચતા હશો ત્યાં સુધીમાં તો કદાચ તમારા ફોનમાં પણ વોટ્સએપના સ્વદેશી વિકલ્પ તરીકે અચાનક લાઇમલાઇટમાં આવેલી ‘અરાત્તાઇ’ એપ ઇન્સ્ટોલ થઈ ચૂકી હશે. આ એપ ખરેખર તો છેક જાન્યુઆરી ૨૦૨૧માં...
ગ્લોબલ ટેક કંપનીઓનો ખરો સ્વદેશી હરીફ – ઝોહો!

ગ્લોબલ ટેક કંપનીઓનો ખરો સ્વદેશી હરીફ – ઝોહો!

ઝોહો નાના-મોટા બિઝનેસને ઉપયોગી થાય એવાં અનેક સોલ્યુશન્સ આપે છે. ભારતમાં અત્યારે વોટ્સએપની હરીફ તરીકે ઝોહો કંપનીની એપ ખાસ્સી ચર્ચામાં આવી છે, પરંતુ આટલી ખર્ચા ખરેખર તો ઝોહોની અન્ય પ્રોડક્ટ્સ માટે પણ થવી જોઈએ. અરાત્તાઇ એવી એપ છે, જેમાં આપણે એકલા ઝંપલાવી દઈએ તો ખાસ લાભ...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop