તમારા મૂડીરોકાણ સંબંધિત તમામ માહિતી હાથવગી રાખો છો?
તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા હો, પણ તેના પર નિયમિત નજર રાખતા ન હો, તો તમામ રોકાણનું એક ટોટલ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે.
તમે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમયથી રોકાણ કરતા હો, પણ તેના પર નિયમિત નજર રાખતા ન હો, તો તમામ રોકાણનું એક ટોટલ સ્ટેટમેન્ટ ઉપયોગી થશે.
માર્કેટ હવે અનેક પ્રકારની સ્માર્ટવૉચથી ઊભરાઈ રહ્યું છે, એનાં વિવિધ પાસાં પર એક નજર ફેરવીએ.
આપણે રોજ જેનો ઉપયોગ કરીએ છીએ, તે સર્ચ એન્જિન બદલી નાખીને આપણને જુદી જુદી નુક્સાન પહોંચાડતા માલવેર વિશે અને તેમનો સામનો કરવાના ઉપાય વિશે પણ જાણીએ.
ફોનમાં બ્રાઉઝરના સર્ચ એન્જિનનું હેકિંગ થતું નથી, પણ અન્ય રીતે જરૂર થાય છે.
ગૂગલ ડોક્સને પંદર વર્ષ થયાં – એ નિમિત્તે માઇક્રોસોફ્ટ વર્ડના આ મજબૂત હરીફનો થોડો નજીકનો પરિચય કેળવીએ.