મુશ્કેલ સમય કદાચ ફરી આવશે – તમે તૈયાર છો?
‘સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં આવડે એટલું પૂરતું નથી, એનાં વિવિધ પાસાંની પૂરતી સમજ હોવી જોઈએ. ટેક્નોલોજીનો આપણે પોતાના લાભ માટે પૂરો ઉપયોગ કરી શકીએ તો આપણે એના સાચા જાણકાર કહેવાઈએ. આ વાત અત્યારે ફરી યાદ આવવાનું એક કારણ છે. વર્ષ ૨૦૨૦...
એરાઉન્ડ ધ વેબ: જાન્યુઆરી ૨૦૨૨
આગળ શું વાંચશો? ફોનનો કેમેરા સતત ઓન રહેશે! આપણા ડેટાની સલામતી અંગે કાયદો આવી રહ્યો છે હવે ભારતનાં એરપોર્ટ પણ બની રહ્યાં છે પેપરલેસ સિગ્નલ એપમાં 40 લોકોનું ગ્રૂપ વીડિયો કોલિંગ પ્લે સ્ટોરનું અપડેશન સહેલું બનશે ફોનનો કેમેરા સતત ઓન રહેશે! હેડિંગ વાંચીને ચમક્યા? અત્યાર...
નવી કે સારી નોકરી શોધો છો? લિંક્ડઇનમાં તમારો પ્રોફાઇલ તપાસો!
કોરોના મહામારી પછી વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થતાં અનેક લોકોએ નોકરી ગુમાવી હતી. એમાંના ઘણા નવી નોકરી શોધવા લિંક્ડઇન તરફ વળ્યા, પરંતુ પોતાના જ પ્રોફાઇલમાં જરૂરી ફેરફારો તેમણે કર્યા નહોતા!
હવે ઓમિક્રોનથી નવી ચિંતાઓ ઊભી થઈ છે ત્યારે લિંક્ડઇન પરનો તમારો પ્રોફાઇલ તપાસી લો, સંકટના સમયમાં એ બહુ કામ લાગશે.
નિયમિત, આપોઆપ થતા ઓનલાઇન પેમેન્ટના નિયમો આ વર્ષથી બદલાયા છે
રિઝર્વ બેન્કે કાર્ડથી ઓટોમેટિક રીકરિંગ પેમેન્ટના નિયમો બદલ્યા છે. તમારાં ઘણાં પેમેન્ટ ખોરવાઈ ગયાં હોય તો જાણી લો…
