by Himanshu Kikani | Mar 1, 2022 | ૧૨૧, માર્ચ ૨૦૨૨
‘સાયબરસફર’માં આપણે વારંવાર ઇંગ્લિશ પરની પકડ વધારવામાં મદદરૂપ થતી એપ્સ, સાઇટ્સ વિશે જાણીએ છીએ, એવી વધુ એક સર્વિસની વાત.
by Himanshu Kikani | Mar 1, 2022 | ૧૨૧, માર્ચ ૨૦૨૨
ક્યારેક એવું બને કે તમારા ફોનમાં માત્ર મોબાઇલ ઇન્ટરનેટ ડેટા જ નહીં, મોબાઇલ સિગ્નલ જ મળવાનું બંધ થઈ જાય. આથી સાદા ફોન તરીકે પણ આપણે આપણા ફોનનો ઉપયોગ ન કરી શકીએ. આવી સ્થિતિમાં ફોનમાં સૌથી ઉપરના ભાગે ‘નો સિગ્નલ’નું ચિહ્ન જોવા મળે છે. આ એકદમ સતર્ક થઈ જવાનો સંકેત છે. આપણે...
by Himanshu Kikani | Mar 1, 2022 | ૧૨૧, માર્ચ ૨૦૨૨
આપણે ભલે કોરોનાને દોષ દઈએ, એના આવ્યા પહેલાંથી જ આપણા સૌનો સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ વધી ગયો છે. એ જ રીતે ફોનમાંની એપ્સ પણ વધુ ને વધુ પાવરફુલ બનતી જાય છે. આ બંને કારણે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ સતત વધતો જાય છે. ખાસ કરીને ભારતમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન...
by Himanshu Kikani | Mar 1, 2022 | ૧૨૧, માર્ચ ૨૦૨૨
જો તમે માઇક્રોસોફટ ઓફિસ પ્રોગ્રામ્સના વિકલ્પરૂપે ગૂગલ ડ્રાઇવ જેવી સર્વિસ તરફ વળી ગયા હોય તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડની વાત કરીએ તો એ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે, ખૂબીઓ એટલી બધી કે આપણે ગૂંચવાઈ જઈએ. જ્યારે તેની...
by Himanshu Kikani | Mar 1, 2022 | ૧૨૧, માર્ચ ૨૦૨૨
તમારો વધુ પડતો સમય ફેસબુક પર મિત્રોની પોસ્ટ્સ, વીડિયો જોવામાં કે કમેન્ટ, રિપ્લાય વગેરેમાં વીતી જાય છે એવું તમને લાગે છે? બિલકુલ નિવૃત્ત થઈ ગયા હો તો જુદી વાત છે, બાકી ફેસબુકનું વ્યસન કોઈને પણ મોંઘું પડી શકે છે. તમે ફેસબુક પર એક્ઝેક્ટલી દિવસનો કેટલોક સમય વીતાવો છો એ...