પીડીએફમાંની ટેક્સ્ટ એડિટ કરી શકાય તેવા સ્વરૂપમાં જોઈએ છે?
પીડીએફ ફાઇલ્સ આપણા સૌના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે. તેની સાથે કામ પાર પાડવાના વિવિધ રસ્તાઓ જાણી રાખશો તો ક્યારેક ને ક્યારેક કામ લાગશે.
પીડીએફ ફાઇલ્સ આપણા સૌના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગઈ છે. તેની સાથે કામ પાર પાડવાના વિવિધ રસ્તાઓ જાણી રાખશો તો ક્યારેક ને ક્યારેક કામ લાગશે.
કમ્પ્યૂટર નાની નાની વાતમાં સતાવી શકે છે, સદભાગ્યે તેના ઉપાય છે!
આપણી દરેક સર્ચ વખતે ગૂગલ અગાઉની ઘણી બધી બાબતો ધ્યાને લે છે. તેની અસર વિના, તમે કંઈક જુદું સર્ચ કરવા માગતા હો તો જુદા સર્ચ એન્જિનનો ઉપયોગ કરી જુઓ.