by Himanshu Kikani | Jul 1, 2022 | ૧૨૫, જુલાઈ ૨૦૨૨
ઘરનું સામાન્ય કામકાજ કરવું હોય કે નાની કંપની માટે કોસ્ટ કટિંગ કરવું હોય – બંને પ્રકારના કામ માટે ફ્રી ઓફિસ પ્રોગ્રામ્સ છે.
by Himanshu Kikani | Jul 1, 2022 | ૧૨૫, જુલાઈ ૨૦૨૨
આપણે પોતાના લેપટોપ કે કમ્પ્યુટરમાં કે પછી સ્માર્ટફોનમાં એન્ટિ વાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરતા હોઇએ ત્યારે આ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તેનો જો આપણને અંદાજ ન હોય તો આપણે એક એવી ગંભીર ભૂલ કરી બેસીએ છીએ જેને કારણે એન્ટિ વાયરસ પ્રોગ્રામ ખરીદવાના આપણા ખર્ચ પર સાવ પાણી ફરી...
by Himanshu Kikani | Jul 1, 2022 | ૧૨૫, જુલાઈ ૨૦૨૨
સાયબરસફર’માં આપણે અવારનવાર વાત કરી છે કે ગૂગલ ફોટોઝ આપણે અપલોડ કરેલા ફોટોગ્રાફ્સમાંથી ચોક્કસ વ્યક્તિઓના આલ્બમ આપોઆપ બનાવી આપે છે. ગૂગલ ઉપરાંત ફેસબુક અને અન્ય કંપનીઓએ ફોટોગ્રાફમાંની વિવિધ બાબતો અત્યંત ચોકસાઈપૂર્વક ઓળખી લેવાની બાબતમાં ખાસ્સી પ્રગતિ કરી લીધી છે. આ...
by Himanshu Kikani | Jul 1, 2022 | ૧૨૫, જુલાઈ ૨૦૨૨
ઇન્ટરનેટ પર અનેક પ્રકારની સર્વિસ છે અને દરેક સર્વિસનો ઉપયોગ કરનારા લોકો પણ અનેક પ્રકારના છે. ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વિવિધ સર્વિસ કે પ્લેટફોર્મ્સના જેમ યૂઝર્સ અપાર, તેમ એ તમામ યૂઝરની જરૂરિયાતો પણ અલગ અલગ પ્રકારની. દેખીતું છે કે કોઈ પણ એક સર્વિસ કે પ્લેટફોર્મ દરેક યૂઝરની...
by Himanshu Kikani | Jul 1, 2022 | ૧૨૫, જુલાઈ ૨૦૨૨
આગળના સવાલમાં જે ‘પ્લગઇન્સ’ની વાત કરી છે, તેનું એક રસપ્રદ ઉદાહરણ એટલે ‘વૂકોમર્સ’ (/woocommerce.com). હવે દુનિયાની ૪૩ ટકા વેબસાઇટ્સ ‘વર્ડપ્રેસ’ નામની કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) પર તૈયાર થાય છે અને આવી સાઇટ પર ઇ-કોમર્સ એટલે કે જુદા જુદા પ્રકારની ચીજવસ્તુઓનું...