ડિજિલોકરનો વોટ્સએપ પર ઉપયોગ
જાતભાતનાં સર્ટિફિકેટ મેળવવાં, ઝેરોક્સ કરાવવી, ટ્રુ-કોપી કરાવવી, જાતે સબમિટ કરવી… આ ઝંઝટ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.
જાતભાતનાં સર્ટિફિકેટ મેળવવાં, ઝેરોક્સ કરાવવી, ટ્રુ-કોપી કરાવવી, જાતે સબમિટ કરવી… આ ઝંઝટ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.
સોશિયલ મીડિયા પછી હવે ભારતમાાં, લોકોને ઇન્ટરનેટ પર ઓળખ છુપાવવામાં મદદ કરતી વિવિધ સર્વિસ પર તવાઈ આવી છે.
આ દાદીમાને ઓનલાઇન મની ટ્રાન્સફર કરતાં પણ આવડતું હતું, પણ એમણે કેટલીક ભૂલ કરી અને એમની દીકરી પણ સ્માર્ટ સાબિત ન થઈ.
‘‘લોકો હવે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ વગેરેથી કંટાળ્યા છે’’ આ વાત આપણે માનીએ કે ન માનીએ, અત્યારે લોકપ્રિય થઈ રહેલી એક એપ આવું જ માને છે.
ગૂગલ એક એન્જિનીયરના દાવાને કંપનીએ અને બીજા નિષ્ણાતોએ નકારી કાઢ્યો, છે, છતાં, નવા સવાલો જરૂર જાગ્યા છે.