by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
શાળા હોય કે ઓફિસ, બંનેમાં બ્લેકબોર્ડ, ગ્રીનબોર્ડ કે વ્હાઇટબોર્ડનું અનોખું મહત્ત્વ છે. કોઈ પણ બાબત સારી રીતે સમજાવી હોય તો તે બોર્ડ પર ચીતરામણ કરીને કે મુદ્દાઓ ટપકાવીને સારી રીતે સમજાવી શકાય. કોરોના પછી વર્ક-ફ્રોમ-હોમ કે લર્ન-ફ્રોમ-હોમ આવ્યું ત્યારે મીટિંગ...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
આજના સમયમાં કરિયરને જીમમાંની ટ્રેડમિલ સાથે સરખાવી શકીએ. ટ્રેડમિલ ચાલુ કર્યા પછી તેના પર આપણે ચાલવાનું શરૂ કરીએ તો પણ ત્યાંના ત્યાં જ રહીએ. એ જ રીતે આજના સમયમાં પ્રમાણમાં સારી સંતોષજનક નોકરી મળ્યા પછી હાશ કરીને બેસી જઇએ તો ત્યાંના ત્યાં રહીએ. ઉલ્ટાના પાછા પડવાની શક્યતા...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
ઇંગ્લિશ શીખવામાં મદદરૂપ થતી પાર વગરની એપ્સ આપણે શોધી શકીએ છીએ. તેમાંથી એક નોંધપાત્ર એપ છે ‘હેલ્લો ઇંગ્લિશ’. આ એપ ગ્રામર, સ્પેલિંગ, વોકેબ્યુલરી તથા ઇંગ્લિશ બોલવાની અને વાંચવાની સ્કિલ્સ વિકસાવવામાં મદદરૂપ થાય છે. એન્ડ્રોઇડ પર તે ‘એડિટર્સ ચોઈસ’ છે. સામાન્ય રીતે આવી...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ છે? તમારી પ્રોડક્ટ્સ કે સર્વિસને તમે ઓનલાઇન પ્રમોટ કરો છો અને ઓનલાઇન ઓર્ડર્સ લો છો? તમારા બિઝનેસ, પ્રોડક્ટ્સ કે સર્વિસના પ્રમોશન માટે વીડિયો હવે એક બહુ અસરકારક માધ્યમ છે. ઇન્સ્ટાગ્રામ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળતા આ પ્રકારના...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
ઘણી વાર એવું બને કે આપણે કોઈને ઈ-મેઇલ મોકલી રહ્યા હોઇએ, ત્યારે એ ઈ-મેઇલમાં બીજી કોઈ વ્યક્તિનો ઉલ્લેખ જરૂરી હોય અને તેમનું ઈ-મેઇલ એડ્રેસ જણાવવું પણ જરૂરી હોય. મોટા ભાગે લોકો આવી બીજી વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ શોધી, કોપી કરીને પછી તેને મેઇલબોક્સમાં પેસ્ટ કરતા હોય છે. એમ...