by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
દુનિયાભરનાં શહેરોમાં સ્માર્ટફોનમાં પરોવાઈને ચાલતા લોકોને અને તેમનાથી અન્ય લોકોને ચેતવતાં બોર્ડ દેખાવા લાગ્યાં છે.
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
કોઈ ને કોઈ રીતે આપણને છેતરવા માગતા લોકો સતત નવી નવી રીતો શોધે છે. વોટ્સએપ પર આવી ટ્રિક્સનો કોઈ તોટો નથી!
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
જો તમે તમારા પીસીમાં સારો એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય, તેને તમે નિયમિત રીતે અપડેટ કરતા હો અને તેનાથી કમ્પ્યૂટરને નિયમિત રીતે સ્કેન પણ કરતા હો, તો જો કોઈ રીતે તમારા પીસી/લેપટોપમાં વાઇરસ ઘૂસી ગયો હોય તો આવા સ્કેનિંગ દરમિયાન, તેની હાજરી તરત પરખાઈ આવે. આમ તો,...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
છેલ્લાં થોડાં વર્ષોથી ‘બોકેહ’ કે ‘લાઇવ ફોકસ’ ફીચર ખાસ્સું લોકપ્રિય થયું છે, જે ડેપ્થ સેન્સર આધારિત હોય છે. આ પ્રકારની ફોટોગ્રાફીમાં એસએલઆર કેમેરાની જેમ કેમેરા કોઈ સબ્જેક્ટ પર ફોકસ કરીને પાછળનો ભાગ ધૂંધળો હોય એવી ઇફેક્ટ ક્રિએટ કરી શકાય છે. સામાન્ય રીતે બજેટ કે...
by Himanshu Kikani | Aug 1, 2022 | ૧૨૬, ઓગસ્ટ ૨૦૨૨
ઓપન સોર્સ સોફ્ટવેર એટલે એવો સોફ્ટવેર કે પ્રોગ્રામ જેનો ‘સોર્સ કોડ’ કોઈ પણ વ્યક્તિ તપાસી શકે, બદલી શકે અને તેમાં વધુ ફીચર્સ ઉમેરી શકે. આ ટેકનિકલ વ્યાખ્યા વાંચતાં, ટેક્નોલોજી જેમનો વિષય નથી એમને એવો સવાલ થઈ શકે કે પહેલાં તો એ કહો કે આ ‘સોર્સ કોડ’ શું છે?! આપણે પહેલાં એ...