ક્રોમ બ્રાઉઝર એઆઇની મદદથી વધુ સ્માર્ટ બની રહ્યું છે

ક્રોમ બ્રાઉઝર એઆઇની મદદથી વધુ સ્માર્ટ બની રહ્યું છે

આપણા રોજબરોજના જીવનમાં આપણને ખ્યાલ પણ ન આવે તે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને મશીન લર્નિંગની નવી ટેકનોલોજી વણાઈ રહી છે. અન્ય કંપનીઓની સરખામણીમાં ગૂગલ આ બાબતે ખાસ્સી આગળ છે અને કંપની તેની વિવિધ સર્વિસમાં એઆઇનો ઉપયોગ સતત વધારી રહી છે. હમણાં કંપનીએ ગૂગલ ક્રોમ...
મેપ્સમાં નેવિગેશન દરમિયાન નવાં સ્થળ ઉમેરી શકાય…

મેપ્સમાં નેવિગેશન દરમિયાન નવાં સ્થળ ઉમેરી શકાય…

થોડા સમય પહેલાં અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઘણા લોકો રસ્તા પર ફસાયા હતા. આવે સમયે, ઘણા લોકોએ રસ્તામાં ક્યાં કેટલું પાણી હશે તેની સાથોસાથ ગાડીમાં પેટ્રોલ કેટલું બચ્યું છે એનો પણ વિચાર કરવો પડ્યો હશે. આપણે અજાણ્યા શહેરમાં હોઈએ ત્યારે પણ નજીકમાં પેટ્રોલ પમ્પ કે એટીએમ...
જ્યારે એપલના આઇફોન ગૂંચવાયા!

જ્યારે એપલના આઇફોન ગૂંચવાયા!

તમે જાણતા હશો કે હમણાં એપલ કંપનીએ તેના આઇફોન અને એપલ વોચનાં નવાં વર્ઝન લોન્ચ કર્યાં. તેમાં જુદાં જુદાં ઘણાં ફીચરમાંથી એક ફીચર સેફ્ટીને સંબંધિત છે. ફેર એટલો કે વાત સાયબર સેફટીની નહીં, વ્યક્તિની પોતાની ફિઝિકલ સેફ્ટીની છે! આ ફીચર ‘ક્રેશ ડિટેકશન’ સંબંધિત છે એટલે કે જ્યારે...
ટુ-સ્ટેપ-વેરિફિકેશન તો ઓન કર્યું, એ પછીનાં મહત્ત્વનાં પગલાં તમે લીધાં છે?

ટુ-સ્ટેપ-વેરિફિકેશન તો ઓન કર્યું, એ પછીનાં મહત્ત્વનાં પગલાં તમે લીધાં છે?

આપણા દરેક મહત્ત્વના ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ-વેરિફિકેશન વિશે હવે આપણે સૌ લગભગ જાણીએ છીએ. કદાચ તમે ન જાણતા હો, તો ટૂંકમાં જાણી લઈએ દરેક મહત્ત્વની સર્વિસ એવી સગવડ આપે છે જેને કારણે આપણે પોતાના યૂઝરનેમ અને પાસવર્ડ ઉપરાંત અલગ અલગ રીતે વધારાના ઓથેન્ટિકેશન...
આપણી સલામતી અને અસલામતી – બંને આપણા જ હાથમાં છે!

આપણી સલામતી અને અસલામતી – બંને આપણા જ હાથમાં છે!

હમણાં એક મિત્ર સાથે વાત વાતમાં જાણવા મળ્યું કે તેમણે પોતાના ફોનને લોક્ડ રાખ્યો નહોતો. એવું કેમ? પૂછતાં જવાબ મળ્યો કે ફોનમાં એવું કંઈ ખાસ છે જ નહીં! લોક રાખવાની જરૂર નથી. ઓકે, તો ફોનમાં ફેસબુક, વોટ્સએપ, જીમેઇલ વગેરે એપ છે? જવાબ હતો, હા. ફોનમાં બેન્કિંગ એપ્સ અને ગૂગલપે,...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop