માઇક્રોસોફ્ટ ઓફિસના ડિફોલ્ટ ફોન્ટ બદલાયા છે ત્યારે થોડી વાત ફોન્ટ વિશે…
આપણે ભલે ફોન્ટ તરફ બહુ ધ્યાન ન આપીએ, તેના કારણે આપણો વાંચવાનો મૂડ બગડી કે સુધરી શકે છે.
આપણે ભલે ફોન્ટ તરફ બહુ ધ્યાન ન આપીએ, તેના કારણે આપણો વાંચવાનો મૂડ બગડી કે સુધરી શકે છે.
જ્યારે ફુરસદ મળે ત્યારે માત્ર વીડિયો તરફ વળવાને બદલે અહીં બતાવેલી ગેમ પણ રમી શકાય – ચોક્કસ ફાયદામાં રહેશો.
આપણે પોતે કે પરિવારમાંથી કોઈએ કંઈ ઓર્ડર કર્યું ન હોય, છતાં ‘શોપિંગ સાઇટ’ તરફથી કોઈ વ્યક્તિ ઘેર આવે તો ચેતી જજો.
તમે તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સ ગૂગલ ફોટોઝમાં સાચવતા હો તો તેના વિશેની કેટલીક વધુ રસપ્રદ વાતો પણ જાણી લો!
યુટ્યૂબ માટે વીડિયો શૂટ કરવાનું કામ સહેલું છે, પણ તેનું એડિટિંગ થોડું મુશ્કેલ રહ્યું છે. હવે કંપનીએ પોતે તેનો એક એપ તરીકે ઉપાય આપ્યો છે.