Read Free: નૂતન વર્ષમાં નવેસરથી શરૂ કરીએ ડિજિટલ લાઇફ મેનેજમેન્ટ!
નવું આશાભર્યું વર્ષ હાથવેંતમાં છે, એને તક સમજીને આપણું કામકાજ નવેસરથી ગોઠવવા જેવું છે – આપણાં બાળકોના સારા ભાવિ માટે.
નવું આશાભર્યું વર્ષ હાથવેંતમાં છે, એને તક સમજીને આપણું કામકાજ નવેસરથી ગોઠવવા જેવું છે – આપણાં બાળકોના સારા ભાવિ માટે.
તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.
તમારા પર્સનલ અને પ્રોફેશનલ જીવનની બધી મહત્ત્વની બાબતો એક સાથે એક જગ્યાએ સાચવી રાખવી હોય તો…
આપણે વિવિધ કામ પૂરાં કરવા માટે રોજના સમયને વહેંચવો હોય તો એ માટે કેલેન્ડર બહુ ઉપયોગી છે. કેલેન્ડરમાં આગળ વધીને કલર કોડિંગ કરો તો વાત ઓર જામે!