by Himanshu Kikani | Feb 1, 2024 | ૧૪૪, ફેબ્રુઆરી ૨૦૨૪
વોટ્સએપનો ફક્ત અંગત ઉપયોગ હોય તો આપણું કામ મોટા ભાગે સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપથી ચાલી જાય પરંતુ હવે બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ વોટ્સએપનો ભરપૂર ઉપયોગ થાય છે. એ માટે મોટા ભાગના લોકો પોતાના લેપટેપ કે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે. પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો...
by Himanshu Kikani | Feb 1, 2024 | ૧૪૪, ફેબ્રુઆરી ૨૦૨૪
આપણે ઓફિસમાં પોતાના ટેબલ પર લેપટોપ મૂકીને તેના પર કામ કરી રહ્યા હોઇએ એ સમયે ઓફિસબોય ચા કે કોફીનો કપ આપવા આવે ત્યારે આપણો જીવ અધ્ધર થઈ જતો હોય છે. વર્ક-ફ્રોમ-હોમના સમયમાં લેપટોપ કે સ્માર્ટફોન પર ચા, કોફી કે પાણી ઢોળાવાનું જોખમ હજી વધી ગયું હતું. તમને આવો અનુભવ ન થયો...
by Himanshu Kikani | Jan 31, 2024 | ૧૫૦, ઓગસ્ટ ૨૦૨૪
હમણાં, જાન્યુઆરી, 2024ના અંતે, અમેરિકન ટેક્નોક્રેટ ઇલોન મસ્કે તેમની માલિકીના એક્સ પ્લેટફોર્મ પર એક ટૂંકી પોસ્ટ મૂકીઃ ‘‘ગઈ કાલે, પહેલા માણસે ન્યૂરાલિંક તરફથી ઇમ્પ્લાન્ટ મેળવ્યું અને તે સારી રીતે રીકવર થઈ રહ્યો છે. શરૂઆતનાં પરિણામો ‘પ્રોમિસિંગ ન્યૂરોન સ્પાઇક ડિટેક્શન’...
by Himanshu Kikani | Jan 1, 2024 | ૧૪૩, જાન્યુઆરી ૨૦૨૪
કોઈએ લખ્યું છે કે આપણું જીવન કુદરતે લખેલા પુસ્તક સમાન છે. એમાં પહેલું અને છેલ્લું પ્રકરણ પહેલેથી લખાઈ ચૂક્યું છે, વચ્ચેની બધી બાબતો ઇશ્વરે આપણા પર છોડી છે. પહેલું અને છેલ્લું પ્રકરણ એટલે જન્મ અને મૃત્યુ. આરંભ અને અંત. પરંતુ વર્ષ બદલાય ત્યારે આપણને અંત પહેલાં દેખાય છે...
by Himanshu Kikani | Jan 1, 2024 | ૧૪૩, જાન્યુઆરી ૨૦૨૪
આગળ શું વાંચશો? કાર ડ્રાઇવ કરતાં કરતાં મીટિંગ! યુટ્યૂબમાં નાની નાની ગેમ્સ વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન ટીવી પરના યુટ્યૂબમાં એડ્સમાં ફેરફાર એમેઝોનનું નવું ‘કમ્પ્યૂટર’ મેટા થ્રેડ્સ હવે યુરોપમાં કાર ડ્રાઇવ કરતાં કરતાં મીટિંગ! ભારતમાં કાર તો ઠીક, ટુ-વ્હીલર ચલાવતી વખતે...