વેબસાઇટ ડોમેનનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય? ગૂગલની કોઈ ભૂમિકા?

વેબસાઇટ ડોમેનનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય? ગૂગલની કોઈ ભૂમિકા?

તમે ઇન્ટરનેટનો રાતદિવસ ઉપયોગ કરતા હો તો એ વિચાર તો ચોક્કસ આવે કે કરોડો વેબસાઇટ્સને અલગ અલગ એડ્રેસ કેવી રીતે મળતાં હશે? આ આખી વ્યવસ્થાના સંચાલનમાં ગૂગલની કોઈ ભૂમિકા હશે ખરી? જવાબ એ છે કે ઇન્ટરનેટ પર પૂરેપૂરી લોકશાહી છે અને ગૂગલ આખરે તો એક પ્રાઇવેટ કંપની જ છે. એટલે...
વેબસાઇટ ડોમેનનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય? ગૂગલની કોઈ ભૂમિકા?

મોબાઇલ હોટસ્પોટને કેવી રીતે સલામત રખાય?

એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ’ બનાવીએ ત્યારે તેને સલામત કેવી રીતે રખાય એવો સવાલ વાંચીને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ એટલે શું?’ એવો સવાલ થયો હોય તો પહેલાં એની ટૂંકી વાત કરીએ. જે રીતે આપણે ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇ રાઉટર રાખીને તેમાંથી આપણા સ્માર્ટફોન કે લેપટોપમાં...
વેબસાઇટ ડોમેનનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય? ગૂગલની કોઈ ભૂમિકા?

ઇન્સ્ટાગ્રામમાં ટ્રેકિંગ બંધ કરવું છે?

તમે ઘરમાં પરિવારના અન્ય સભ્યો સાથે વાત વાતમાં કોઈ ચોક્કસ વાનગીની રેસિપી કે કોઈ મૂવી વિશે વાત કરી? એ પછી તરત તમને ઇન્સ્ટાગ્રામ પર કે અન્ય કોઈ જગ્યાએ એ જ રેસિપી કે એ જ મૂવી વિશેની પોસ્ટ જોવા મળી હશે. આવું તમે જુદી જુદી ઘણી વાતમાં થતું જોયું હશે. ક્યારેક આ યોગાનુયોગ હોઈ...
વેબસાઇટ ડોમેનનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય? ગૂગલની કોઈ ભૂમિકા?

નેટ પરથી મળેલી વેબપી ઇમેજને કન્વર્ટ કેમ કરાય?

સવાલના જવાબ પર સીધેસીધા જતાં પહેલાં, આ ‘વેબપી’ ઇમેજ વિશે થોડી વાત કરી લઈએ. તમારું કામકાજ ડિઝાઇનિંગને સંબંધિત હોય તો ઇન્ટરનેટ પરથી વિવિધ સ્રોતમાંથી ઇમેજ ડાઉનલોડ કરવાની થતી હશે. તો તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પરની ઇમેજિસમાં સૌથી વધુ ત્રણ ફોર્મેટમાં ઇમેજ જોવા મળે છે...
હવે ગૂગલ મેપ્સ એપ્સમાં મળશે વધુ કંટ્રોલ

હવે ગૂગલ મેપ્સ એપ્સમાં મળશે વધુ કંટ્રોલ

તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘યોર ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને હળવો આંચકો લાગ્યો હશે. ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવે છે. આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop