સંખ્યાબંધ ઇમેજિસમાંથી એક પીડીએફ કેમ બનાવાય?

સંખ્યાબંધ ઇમેજિસમાંથી એક પીડીએફ કેમ બનાવાય?

ઘણી વાર એવું બને કે આપણી પાસે સંખ્યાબંધ ઇમેજિસ હોય અને આપણે તેને કોઈક કારણસર એક પીડીએફ ફાઇલમાં ફેરવવા માગતા હોઇએ. કોરોના સમયે તો બાળકોને પણ આવી ઝંઝટ હતી, હવે તેમનો તેમાંથી છૂટકારો થઈ ગયો છે, કોલેજ સ્ટુડન્ટ્સ કે ઓફિસના એક્ઝિક્યુટિવ્સને હજી પણ આવી જરૂર હોઈ શકે છે. જેમ...
સંખ્યાબંધ ઇમેજિસમાંથી એક પીડીએફ કેમ બનાવાય?

જીમેઇલમાં કોન્ફિડેન્શિયલ મોડનો ઉપયોગ કરવો છે?

રોજબરોજ આપણે ભલે ફટાફટ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ, બિઝનેસ કે અન્ય કોઈ હેતુ માટેના મહત્ત્વના કમ્યુનિકેશન માટે હજી ઇમેઇલનો દબદબો છે. જો તમારે કોઇને બહુ મહત્ત્વની માહિતી ઇમેઇલ દ્વારા મોકલવાની  થતી હોય તો એ માહિતી  બીજી કોઈ વ્યક્તિના હાથમાં ન પહોંચે એ માટે...
સંખ્યાબંધ ઇમેજિસમાંથી એક પીડીએફ કેમ બનાવાય?

બ્લુટૂથ પેરિંગ અને કનેક્શનમાં શો ફેર છે?

જેમ આપણને હવે સ્માર્ટફોન વિના ચાલતું નથી, બરાબર એ જ રીતે અલગ અલગ પ્રકારનાં બ્લુટૂથ ડિવાઇસ વિના પણ ચાલતું નથી!  સ્માર્ટફોન કે કમ્પ્યૂટર સાથે વાયર વિના, બ્લુટૂથ સિગ્નલ્સથી કનેક્ટ થઈ શકતાં સાધનો તો ઘણાં બધાં છે, તેમાં આપણો સૌથી વધુ ઉપયોગ બ્લુટૂથ ઇયરબડ્સ, હેડફોન કે...
ગૂગલ ફાઇલ્સ એપમાં સ્કેનિંગની સુવિધા

ગૂગલ ફાઇલ્સ એપમાં સ્કેનિંગની સુવિધા

તમે તમારા સ્માર્ટફોનમાં ફાઇલ મેનેજર તરીકે ગૂગલની ‘ફાઇલ્સ’ એપ (Files by Google, Google LLC)નો ઉપયોગ કરો છો? ફોનમાંની બધી ફાઇલ્સ સહેલાઈથી શોધવા માટે અને તેની સાફસૂફી કરવા માટે આ એપનો ઉપયોગ ઘણો સહેલો છે. અગાઉ આપણે તેના ઉપયોગ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. અત્યારે તેમાં...
જૂની-પુરાણી ફ્લોપી ડિસ્ક હજી હમણાં સુધી ‘જીવતી’ રહી છે – તમે માનશો?!

જૂની-પુરાણી ફ્લોપી ડિસ્ક હજી હમણાં સુધી ‘જીવતી’ રહી છે – તમે માનશો?!

તમને પેલી જૂની પુરાણી ફ્લોપી ડિસ્ક યાદ છે? ઘણા વાચકો કદાચ એવા હશે કે જેમણે ફ્લોપી ડિસ્કનું નામ તો સાંભળ્યું હશે પણ ક્યારેય જોઈ નહીં હોય. આજના સમયમાં આપણે ૩-૪ જીબી ડેટાની પણ ફટાફટ આપલે કરી શકીએ છીએ. ડેટાની આપલે કરવા માટે વપરાતી પેનડ્રાઇવની કેપેસીટી ૬૪ જીબી હોય એ સાવ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop