વીમા ક્ષેત્રે યુપીઆઇજેવી નવી વ્યવસ્થા!
વીમા પોલિસીના વેચાણ માટે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ વિસ્તરી રહ્યાં છે ત્યારે સરકાર એક વિશાળ, કોમન પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
વીમા પોલિસીના વેચાણ માટે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ વિસ્તરી રહ્યાં છે ત્યારે સરકાર એક વિશાળ, કોમન પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
તમે સ્માટફોન સાથે વાત કરો છે? તો તમે એક જ કમાન્ડથી ફોનમાં ક્રમબદ્ધ કેટલાંક એક્શન્સ લઈ શકો છો.
બધી ટેક કંપનીની જેમ, ફેબસુકે આપણને નવી સગવડ આપવાને નામે યૂઝરના ટ્રેકિંગનો નવો રસ્તો શોધ્યો.