by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
ગૂગલે એન્ડ્રોઈડ પર વોઇસ સર્ચની સુવિધામાં ૮ ભારતીય ભાષાઓ ઉમેરી છે, જેમાંની એક આપણી ગુજરાતી પણ છે! તમારા એન્ડ્રોઇડમાં આ નવી સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે એ વિશે વધુ જાણીશું થોડા સમયમાં. ત્યાં સુધી, ગૂગલ વોઇસ સર્ચ વિશે વધુ જાણો આ લેખોમાં – તમે ફોન સાથે વાત...
by Content Editor | Sep 1, 2017 | ૦૬૭, સપ્ટેમ્બર ૨૦૧૭
ગૂગલની મેસેજિંગ એપ એલોનો ઉપયોગ હવે પીસી પરથી પણ કરી શકાશે (https://allo.google.com/web). વોટ્સએપની જેમ, પીસી પર તેને સ્માર્ટફોનની એપ સાથે કનેક્ટ કરીને પછી ઉપયોગ કરી શકાશે. ગૂગલ એલો વોટ્સએપ જેવી જબરદસ્ત લોકપ્રિય મેસેજિંગ એપ સામે ખાસ ચાલી નથી, પણ મેસેજિંગમાં આર્ટિફિશિલ...
by Content Editor | Aug 10, 2017 | Admin
આ આપણી સહિયારી સફર છે! ‘સાયબરસફર’ના દરેક લેખના અંતે અથવા અહીં નીચે, આપ આપના અભિપ્રાય, સૂચન, પ્રશ્નો વગેરે આપી શકો છો. આપના પ્રતિભાવોથી જ આ સફર વધુ સમૃદ્ધ બની રહી છે. (પ્રિન્ટેડ અંક પોસ્ટ કે કુરિયરમાં ન મળવા અંગે માત્ર support@cybersafar.com પર જાણ કરવા...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે. જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
સવાલ મોકલનાર : માધવ જે ધ્રુવ, જામગર આ સાથે આપેલા સ્ક્રીનશોટ મુજબ, ઘણી વાર તમે સ્માર્ટફોનમાં કોઈ નવી એપ ઇન્સ્ટોલ કરીને પહેલી વાર ચાલુ કરવાનો પ્રયાસ કરો ત્યારે એપ વિવિધ મંજૂરીઓ માગે તેમાં વચ્ચે, ‘સ્ક્રીન ઓવરલે ડિટેક્ટેડ’ એવી નોટિસ ટપકી પડે છે. આ નોટિસમાં સ્ક્રીન ઓવરલે...