by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
સવાલ મોકલનાર : નયન ગણાત્રા, નખત્રાણા, કચ્છ તમારા બિઝનેસની જરૂરિયાત અનુસાર જો તમારે તમારા અમુક ઈ-મેઇલ સામેની પાર્ટી ઉપરાંત અમુક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ કરવાના થતા હોય (ઉદાહરણ તરીકે તમારા પોતાના બેકઅપ માટે પોતાના જ બીજા ઈ-મેઇલ આઇડી પર) તો જીમેઇલમાં થોડા...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
માની લો કે તમારા દીકરા કે દીકરીએ સ્કૂલ સિવાયની કોઈ કમ્પિટિટિવ એક્ઝામમાં ભાગ લીધો છે. એની ઉંમર હજી નાની છે એટલે એના વતી એક્ઝામ માટે રજિસ્ટ્રેશન, ઓનલાઇન પેમેન્ટ વગેરે વિધિ તમે કરો છો. રજિસ્ટ્રેશન અને પેમેન્ટ થઈ ગયા પછી, તમને એક મેઇલ આવે છે કે પરીક્ષા ત્રણ મહિના પછી...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે હોય સાવ નાની સુવિધા, પણ આપણને ક્યારેક મોટી મદદ કરી જાય. આ સુવિધા હોય એટલી નાની કે લગભગ આપણી નજર બહાર જ જતી હોય, પણ જ્યારે એની જરૂર ઊભી થાય અને એ સુવિધાનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં રીતસર ઝાટકો લાગે કે અરે આ વાત અત્યાર સુધી ક્યારેય...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
માઇક્રોસોફ્ટ વર્ડમાં બહુ સહેલાઇથી નંબર્ડ લિસ્ટ બનાવી શકાય છે એ આપણે સહુ જાણીએ છીએ. જે શબ્દોની યાદીને ક્રમબદ્ધ યાદીમાં ફેરવવી હોય તેને સિલેક્ટ કરીને મથાળાના હોમ ટેબમાં પેરેગ્રાફ ગ્રૂપમાં નંબરિંગ પર ક્લિક કરતાં એ શબ્દોની આગળ ૧, ૨, ૩, ૪… એવા ક્રમ ઉમેરાઇ જાય છે....
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
એક્સેલમાં જો તમારે ખાસ્સી મોટી સ્પ્રેડશીટમાં કામ કરવાનું થતું હોય તો તમારો અનુભવ હશે કે જ્યારે આપણા ડેટાની રો અને કોલમ કમ્પ્યુટરના સ્ક્રીન કરતાં આગળ નીકળી જાય ત્યારે એ સ્પ્રેડશીટમાં કામ કરવું થોડું મુશ્કેલ બનતું હોય છે. સ્પ્રેડશીટમાં ડેટા ટેબલમાં કામ કરતી વખતે સામાન્ય...