by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ડિજિટલ ડોક્યુમેન્ટ્સની દુનિયામાં સૌથી જાણીતો અને સૌથી ઉપયોગી શબ્દ છે – પીડીએફ, એટલે કે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ વિશે ‘સાયબરસફર’માં અગાઉ ઘણું લખાઈ ગયું છે, છતાં તમે તેનાથી ખાસ પરિચિત ન હોય તો થોડું પુનરાવર્તન કરી લઈએ. દુનિયામાં ડિજિટલ ક્રાંતિ આવ્યા...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ગયા મહિને ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે એનડીએ દ્વારા રામનાથ કોવિંદની પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રામનાથ કોવિંદના પારિવારિક પ્રસંગમાં હાજરી આપી હતી એ ૨૦ વર્ષ જૂનો ફોટોગ્રાફ શોધી કાઢીને ટવીટર પર મૂક્યો! આજની સ્માર્ટ...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ઇન્ટરનેટ પર ડેસ્કટોપ પરની જાહેરાતો કરતાં મોબાઇલ પરની જાહેરાતોનું પ્રમાણ આ વર્ષના અંત સુધીમાં વધી જશે અને ૨૦૧૮માં ડિજિટલ એડવર્ટાઇઝિંગ ટીવી કરતાં આગળ નીકળી જશે. ચીનની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન ભારતમાં પોતાનું રોકાણ જંગી પ્રમાણમાં વધારીને...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
તમે તમારા બેન્ક ખાતાની પાસબુક ક્યારેય ધ્યાનથી જોઈ છે? સામાન્ય રીતે બેન્કની પાસબુક આપણા ખાતામાં થતી લેવડદેવડ વિશે બેન્ક જે કંઈ નોંધ રાખે છે તેની અધકચરી વિગતો આપણને આપે છે. પાસબુકમાં, ફક્ત આપણા ખાતામાં જમા થયેલી કે ઉપાડાયેલી રકમની આપણને સ્પષ્ટ માહિતી મળે છે એ સિવાયની...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
બહુ ગાજેલી અને બહુ સક્ષમ હોવા છતાં ખાસ લોકપ્રિય ન થઈ શકેલી યુપીઆઇ વ્યવસ્થા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે. લોકો કોઈ વોલેટ કે પેમેન્ટ ગેટવે વિના, સીધા જ એકબીજાના બેન્ક ખાતામાં રકમની આપલે કરી શકે અને એ પણ બેન્ક ખાતાની વિગતો આપ્યા વિના, એવી સગવડ આપતી યુપીઆઇ...