by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
‘સાયબરસફર’ એક ઉપયોગી એ જ્ઞાસભર મેગેઝિન છે. – જસવંતલાલ પટેલ, સુરત અને – જયેશ મકવાણા, અમદાવાદ આટલું સરસ જ્ઞાન આપતા મેગેઝિનમાંથી જ્ઞાન લેવામાં હું થોડો પણ મોડો પડી જાઉં તો મને બેચેની થાય છે. તમારા આ પ્રયાસને હું બિરદાવું છું. આપ કિંમતી સમય કાઢીને તમે તમારા...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ઇન્ટરનેટનું સૌથી મોટું જમા પાસું કયું? એમ કોઈ પૂછે તો એક જ જવાબ હોઈ શકે – દુનિયા આખીની તાજામાં તાજી માહિતી, ઇચ્છો ત્યારે જાણવાની સગવડ! ઇન્ટરનેટ પર જે વાંચવા મળે એ બધું સાચું હોતું નથી, એ વાત સાચી, પણ કોઈ પણ વિષયના ખરેખર જાણકાર બનવું હોય તો ઇન્ટરનેટથી વધુ...
by Content Editor | Aug 3, 2017 | ૦૬૬, ઓગસ્ટ ૨૦૧૭
ઇન્ટરનેટ પર ડેસ્કટોપ પરની જાહેરાતો કરતાં મોબાઇલ પરની જાહેરાતોનું પ્રમાણ આ વર્ષના અંત સુધીમાં વધી જશે અને ૨૦૧૮માં ડિજિટલ એડવર્ટાઇઝિંગ ટીવી કરતાં આગળ નીકળી જશે. ચીનની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન ભારતમાં પોતાનું રોકાણ જંગી પ્રમાણમાં વધારીને...
by Content Editor | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...
by Content Editor | Jul 17, 2017 | ૦૦૧, માર્ચ ૨૦૧૨
અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!...