પ્રતિભાવ

પ્રતિભાવ

ભલે વધે, પાના વધે એવું કરવા વિનંતી. ‘સાયબરસફર’ તો અચૂક વાંચવાનું અને વારસો માટે સ્ટોક પણ કરવાનું. તમારી નાની નાની બુકો પણ વસાવી છે. ખૂબ આગળ પ્રગતિ કરો, વધો અને ગુજરાતના ભાઈઓને આગળ, ૨૦૨૫થી આગળ દૂરની ટેક્નોલોજીક અને વૈવિધ્યનું દર્શન કરાવશો. આપનો ખૂબ ખૂબ આભાર. ‘સાયબરસફર’...
ગૂગલ સર્ચમાં નવી સુવિધાઓ

ગૂગલ સર્ચમાં નવી સુવિધાઓ

[vc_row][vc_column][vc_column_text]સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. આ પ્રયાસો આગળ ધપાવતાં હમણાં ગૂગલે તેની એન્ડ્રોઇડની ગૂગલ એપ અને એન્ડ્રોઇડના ક્રોમ...
સ્માર્ટફોનમાં રીસન્ટ એપ્સના સ્ક્રીનમાં એપ પર દેખાતી લોકની નિશાની શેને માટે હોય છે?

સ્માર્ટફોનમાં રીસન્ટ એપ્સના સ્ક્રીનમાં એપ પર દેખાતી લોકની નિશાની શેને માટે હોય છે?

સવાલ મોકલનાર : સ્મિત દેસાઈ, વલસાડ એન્ડ્રોઇડના માર્શમેલો વર્ઝનથી રીસન્ટ એપ્સના સ્ક્રીનમાં ઉમેરવામાં આવેલી આ નવી ‘સુવિધા’ છે. આમ જુઓ તો સરેરાશ યૂઝર્સને તેનો બહુ ઉપયોગ નથી પરંતુ અમુક ચોક્કસ એપ્સનો વધુ ઉપયોગ કરતા લોકોને આ સગવડ ઉપયોગી થઈ શકે છે. આપણે પ્રેક્ટિકલ સાથે તેનો...
એરપોર્ટ પર એપ કેબનો ઉપયોગ હવે સહેલો બનશે

એરપોર્ટ પર એપ કેબનો ઉપયોગ હવે સહેલો બનશે

બેંગલુરુ એરપોર્ટ પર ઉતરીને તમે કોઈ એપ કેબ બુક કરાવો તો ખરેખર ભારતની સિલિકોન વેલીમાં આવ્યાનો અનુભવ થાય. અહીં આવી એપ કેબમાં બેસવા માટે એક અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યો છે, જ્યાં આ કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ તમારી મદદ માટે હાજર પણ હોય. દેશનાં બીજાં એરપોર્ટ પર આવી વ્યવસ્થા ન...
આવી રહ્યા છે ડ્રોન સોલ્જર્સ

આવી રહ્યા છે ડ્રોન સોલ્જર્સ

એક વાતે લગભગ આખી દુનિયા સંમત થાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો પરંપરાગત રીતે લડાશે નહીં. મોટા ભાગે એ સાયબરવોર હશે. પરંપરાગત યુદ્ધ, જેમાં જીવતાજાગતા સૈનિકો રણમેદાનમાં એકમેકની સામે આવી જાય અને સાયબરવોર, જેમાં બે દુશ્મન દેશની સાયબરઆર્મી ફક્ત કમ્પ્યુટર પર એકમેકની સામે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop