fbpx

| Web Library

સંવાદની આખી દુનિયા ખૂલી ગઈ!

બ્લોગ એટલે શું એની જાણ એક મિત્ર દ્વારા થઈ ત્યારે આંખમાં વિસ્મય સહિતનું આશ્ચર્ય છલકાયું હતું. મોટી વયે કમ્પ્યુટર શીખી, ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશી એય ઓછું રોમાંચકારી નહોતું. બ્લોગ વિશ્વને તો ઓહોહોહો થઈ ગયું. બ્લોગ શરુ કરવાનુંયે મન થયું. એ મિત્રની મદદ તો ન મળી પણ...

દુનિયા જોવાના જરા જુદા એંગલ

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે...

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. આગળ શું વાંચશો? ગમતી સાઈટ્સ ઝડપથી લોડ કરવી છે? પહેલાં સમજીએ બ્રાઉઝર્સ કેશ તો...

માવજીભાઈની પરબ

ફરી એક વાર, મેગેઝિનના છેલ્લા પાને પહોંચ્યા એટલે વાંચવાનું પૂરું થયું એમ સમજતા નહીં! પાનાં ફરી ફેરવો અને મોટા ભાગનાં પાને છેક નીચે આપેલી કેટલીક ગુજરાતી કહેવતો પર એક નજર ફેરવી જાવ! ઘણી કહેવતો તમે ઘણા સમયથી સાંભળી કે વાંચી ન હોય એવું બની શકે છે. આવી પાંચ-પંદર નહીં, પૂરી...

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩

પહેલું વેબ બ્રાઉઝર: ૨૨ એપ્રિલ, ૧૯૯૩ ચિત્રો-તસવીરો અને ઓડિયો-વીડિયો વગરના વેબ પેજની કલ્પના અત્યારે ન થઈ શકે, પણ ૧૯૯૩ સુધી ઇન્ટરનેટનાં વેબપેજનું સ્વરૂપ એવું જ હતુ- સીધુંસાદું, બેરંગ, ચમકદમક વગરનું. વેબપેજ પર ફોટો મૂકી શકાય ખરો, પણ લિન્ક સ્વરૂપે. ફોટો વેબપેજના ભાગ તરીકે...

“મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?”

વ્યવસાયે એન્જિીયર જીજ્ઞેશ અધ્યારુએ તેમા સાહિત્યપ્રેમને બ્લોગના માધ્યમથી એક નવો વળાંક આપ્યો છે. હોંશ જેટલી જ ચીવટથી ગમતાનો ગુલાલ કરતા જીજ્ઞેષ પોતે કલમ ચલાવે છે ત્યારે મોટા ભાગે કોઈ ઉમદા હેતુથી જ લખે છે. તમને બ્લોગ બનાવવાની  ઇચ્છા થતી હોય તો આ લેખ ઘણી નવી દિશા આપશે....

આ તસવીરમાં શું દેખાય છે?

નીચેની આ તસવીર જરા ધ્યાનથી જુઓ. શું દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટિગનો દોષ ના કાઢશો, પણ અવકાશમાં ફરતા સેટેલાઈટે લીધેલી આ તસવીર છે. જરા ફરી ધ્યાનથી જુઓ, કહી શકશો કે આ શું છે? આ ખરેખર છે શું એ તમે આગળના પાને, અને ખાસ તો ગૂગલ અર્થના સથવારે સ્ક્રીન પર જોશો ત્યારે...

આ અમેરિકાનું અલંગ છે

કોલંબસે અમેરિકા ખંડ (ભલે ભૂલથી) શોધ્યો ત્યાર તેણે સાત સમંદરની સફર ખેડવી પડી હતી. હવે તમે માઉસને જરા અમથો ઈશારો કરીને આખી પૃથ્વીના ખૂણેખૂણા તપાસી શકો છો, ગૂગલ અર્થની મદદથી. ઉપરની તસવીર અમેરિકાના એક એર ફોર્સ બેઝની છે, જે હવે જૂનાં યુદ્ધવિમાનોનો ભંગારવાડો છે, અહીં ચાર...

બ્લોગ્સની મારા જીવન પર અસર

ધોધ બનીને એકધારું પડતું પાણી પર્વતને કોતરીને સરોવર રચી દે છે. મારા જીવનનો એક અનિવાર્ય અને અદ્વૈત હિસ્સો બની ગયેલા મારા બે બ્લોગ્સ મારા જીવનમાં આવું જ વહેણ, આવો જ ધોધ બનીને આવ્યા છે. આપણી આસપાસ ઘટતી નાની-મોટી બધી જ ઘટનાઓ આપણી જિંદગી પર નાની-મોટી છતાં અમીટ છાપ છોડી જાય...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop