| Interactive

રોબોટ તમારી નોકરી ગળી જશે?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુનિયાભરના કેટલાય લોકોને પોતાની નોકરી જવાનો ભય સતાવવા લાગ્યો છે. આ બાબતે અધકચરા અભિપ્રાયોને બદલે, વૈજ્ઞાનિક અભ્યાસને આધારે, તમને પોતાને કેટલું જોખમ છે એ જાણવા જેવું છે. થોડા સમય પહેલાં, અમેરિકાથી આવેલા મૂળ ગુજરાતી મિત્રે એક રસપ્રદ અનુભવ...

નજરે જુઓ આખી પૃથ્વીનું પ્રદૂષણ

શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ.  દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમની રાજકીય નિવેદનબાજી માટે જેટલા જાણીતા છે, એટલા જ જાણીતા તેમની ખાંસી...

આદિ માનવની સફર, ઇન્ટરનેટ પર!

પૃથ્વી પર માનવજાતનાં મૂળ ક્યાં છે અને ત્યાંથી તે ચારે તરફ કેવી રીતે વિસ્તરી? આ સવાલોના ઊંડાણભર્યા જવાબ આપતો એક ઇન્ટરએક્ટિવ મેપ જોવા જેવો છે. વિશ્વવિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિન્સે હમણાં, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક પ્રવચનમાં કહ્યું કે "લખી રાખો, માનવજાત...

વિશ્વની સૌથી મોટી ડેટા ચોરીઓ

યાહૂના ૫૦ કરોડ યૂઝર્સનો ડેટા ચોરાયાના સમાચાર જાણીને તમે ચોંકી ઊઠ્યા હો તો જાણી લો કે આ જ વર્ષે મે મહિનામાં જાણીતા પ્રોફેશનલ સોશિયલ નેટવર્ક લિંક્ડઇને પણ સ્વીકાર્યું હતું કે તેની સાઇટના યૂઝર્સનો ડેટા પણ ચોરાયો હતો. કંપનીએ હમણાં સ્વીકાર્યું, પણ આ નેટવર્ક હેક થયું હતું...

સૂર્ય મંડળની ઇન્ટરએક્ટિવ સફર

બિંગ સર્ચ એન્જિનમાં ‘સોલાર સિસ્ટમ’ સર્ચ કરતાં સૂર્ય મંડળની વિવિધ માહિતી આપતી એક ઇન્ટરએક્ટિવ ઇમેજ જોવા મળશે, જેમાં... આગળ શું વાંચશો? એયુ એટલે? આપણી પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું?’, ‘શનિ ગ્રહ પૃથ્વી કરતાં કેટલો મોટો?’, ‘પૃથ્વીની ત્રિજ્યા કેટલી?’ આપણા સૂર્ય મંડળ અને...

પૃથ્વી પરનું આપણું જીવન,એક વેબપેજ પર

આપણા જન્મ પછી આપણે કેટલા બદલાયા અને વિશ્વનાં કેવાં કેવાં પરિવર્તનોમાં આપણે નિમિત્ત બન્યા,એ બતાવે છે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આગળ શું વાંચશો? તપાસીએ આ ઈન્ફોગ્રાફિક આપણો પૃથ્વી ગ્રહ ૪.૫ અબજ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે અને તેના પર આપણું જીવન?નસીબમાં હોય તો જ બદલાતી સદી...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop
    B