‘‘હિમાંશુભાઈ, આ સ્માર્ટફોનનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ શીખવે એવી કોઈ બુક લખો. મારા જ ઘરમાં નવી જનરેશન અમને આ બાબતે સાવ ઢ સમજે છે અને એ ક્યારેક બહુ એમ્બરેસિંગ લાગે છે…’’ દસેક વર્ષ પહેલાં એક બુકફેરમાં, લગભગ મારાં મમ્મીની ઉંમરનાં એક બહેને લગભગ આ જ શબ્દોમાં મારી આગળ એમનો ઉભરો...
આગળ શું વાંચશો? હવે વિકિપીડિયા ભારત સરકારની નજરમાં માઇક્રોસોફ્ટ ટીમ્સમાં લાઇવ ટ્રાન્સલેશન જેટ પ્લેન ટ્રેક કરતાં એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરાયાં એઆઇને નવા લેવલે લઈ જવાનો પ્રયાસ હવે વિકિપીડિયા ભારત સરકારની નજરમાં સામાન્ય રીતે ભારત સરકારને જુદી જુદી વાતે સોશિયલ મીડિયા સાઇટ્સ...
નવા વર્ષમાં શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં ઝંપલાવવા માગતા યંગસ્ટર્સ કે મહિલાઓનું ઇન્વેસ્ટમેન્ટ સહેલું બનાવતી વાતો…
અસ્બા અને યુપીઆઇ જેવી નવી ટેક્નોલોજીથી નવા રોકાણકારો બજાર તરફ વળી રહ્યા છે.
ભારત સરકારે હાઇવે પર ટોલ કલેક્શનના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે, પરિણામે…
સોશિયલ મીડિયાની આડઅસરોથી બાળકોને બચાવવા ટેક કંપનીઓ પર દબાણ વધ્યું છે.
થોડા સમય પહેલાં લોન્ચ થયેલા આઇફોન ૧૬નું એક ઇન્ટરેસ્ટિંગ એઆઇ ફીચર છે – વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ.
વિવિધ એપ્સ અને સર્વિસની જેમ, ફોટોઝ એપમાં પણ ફેમિલી વીડિયોનું એડિટિંગ એઆઇથી સહેલું બનશે.
માઇક્રોસોફ્ટ વર્ડ જેવી ગૂગલ ડોક સર્વિસમાં, એક ફાઇલમાં વિવિધ ફાઇલ્સને ‘ટેબ્સ’ સ્વરૂપે ઉમેરવાની સગવડ મળી.
ઇન્સ્ટાગ્રામમાં પોતાનું પ્રોફાઇલ કાર્ડ બનાવીને અન્ય લોકો સાથે શેર કરવાની એક સુવિધા ઉમેરાઈ છે. આ ફીચરની મદદથી આપણે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંની વિગતો એક કાર્ડમાં સમાવી શકીએ છીએ. આ કાર્ડમાં આપણું પ્રોફાઇલ પિકચર, બાયો તથા એક ક્યૂઆર કોડ સામેલ રહે છે. આપણે ઇચ્છીએ તો...
હજી પણ ઘણા બધા લોકો અલગ અલગ વેબસર્વિસમાં એકના એક પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે, જે ચોક્કસપણે બહુ જોખમી બની શકે. આવા લોકોની તકલીફ સાચી છે - જુદી જુદી સર્વિસ માટે જુદા જુદા પાસવર્ડ યાદ રાખવાનું સૌ માટે મુશ્કેલ છે. પરંતુ તેનો ઉપાય બધી જગ્યાએ એક જ પાસવર્ડનો ઉપયોગ કરવો એવો...
ટૂંકો જવાબ એ, કે ‘બ્લૂસ્કાય’ જૂના ટ્વીટર અને હાલના ‘એક્સ’ને એકદમ મળતું આવતું સોશિયલ પ્લેટફોર્મ છે ને આજકાલ લોકો મોટી સંખ્યામાં એક્સ પરથી આ બ્લૂસ્કાય તરફ વળી રહ્યા છે. હવે થોડા ઊંડાણમાં જઈએ. વિધિની વક્રતા જુઓ. વર્ષ ૨૦૧૬માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ...
તમે દિવાળીની રજાઓમાં ટુર પર ગયા હો, ફોનના કેમેરાથી ઢગલા મોઢે ફોટોઝ લીધા હોય અને ઘરે આવ્યા પછી ખબર પડે કે ફોનમાં કંઈક ગરબડ થઈ, ગેલેરીમાં ટુરના કોઈ ફોટા સેવ થયા જ નથી કે ડિલીટ થઈ ગયા છે, તો? જો તમે ગૂગલ ફોટોઝ કે તેના જેવી ક્લાઉડ બેકઅપ સર્વિસનો લાભ ન લેતા હો કે ટુર પર...
કોરોના મહામારી આવી એ પહેલાંના સમયથી ઇન્ફર્મેશન ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં ‘વર્ક-ફ્રોમ-હોમ’નો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. દુનિયાના જુદા જુદા ખૂણે રહેતા લોકો બીજા જ કોઈક દેશની કંપની માટે સહેલાઈથી, ગમે ત્યાંથી કામ કરતા હતા. કોરોના સમયે અને ત્યાર પછી એ ટ્રેન્ડને વેગ મળ્યો. આપણે...
‘સાયબરસફર’ના દરેક અંકમાં શક્ય એટલું વિષય વૈવિધ્ય જાળવવાનો હંમેશાં પ્રયાસ થાય છે, પણ આ વખતે દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને વાત હજી થોડી બદલી છે. આ અંકમાં વિષયો તો ઘણા બધા છે જ, પણ એની રજૂઆત થોડી જુદી છે. લેઆઉટનો ફેરફાર તો ઊડીને આંખે વળગે એવો છે, પણ નવા લેઆઉટ સાથે,...
વોટ્સએપ હવે આપણા સૌના જીવનનો અભિન્ન હિસ્સો છે. એક સમયે એવું કહેવાતું કે મુંબઈની લોકલમાં લોકો અજાણ્યા લોકો સાથે જેટલા ભીંસાતા ઊભા હોય, એટલા નજીક તો જીવનસાથી સાથે પણ ઊભતા નહીં હોય. એવું જ વોટ્સએપનું છે. આપણે આ એપ પર જેટલો સમય પસાર કરીએ છીએ, એટલો કદાચ પરિવારના સભ્યો સાથે...
લાંબા સમયથી પાસવર્ડ આપણા જીવનનો એક અણગમતો, અકળાવતો, છતાં અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આજની ડિજિટલ દુનિયામાં પાસવર્ડ વિના કોઈને ચાલે નહીં. જોકે પાછલાં થોડાં વર્ષોથી દુનિયા ધીમે ધીમે પાસવર્ડલેસ બનવા લાગી છે. ફિંગરપ્રિન્ટ કે ફેસઆઇડીનો હવે પાસકી તરીકે પણ ઉપયોગ થાય છે અને...
ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં બે શક્યતા રહે - પહેલી શક્યતા, એ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય. બીજી શક્યતા, લાંબા સમયથી તમે ફોનમાં જે ગેમ રમ્યા...
નિષ્ણાતો કહે છે કે રાતના સમયે, અંધારામાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી જુદા જુદા ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. યાદશક્તિ : બ્લુ લાઇટની અસરથી આપણને રાત્રિ દરમિયાન ગાઢ ઊંઘનો લાભ મળતો નથી, જેના કારણે ઊંઘ બીજા દિવસ સુધી લંબાય છે અને આખો દિવસ મન અસ્વસ્થ રહે...
આપણે સૌ પોતપોતાના સ્ક્રીનની દુનિયામાં ખોવાઈ રહ્યા છીએ. સ્માર્ટફોનને જ કામે લગાડીને એકમેક વચ્ચે વધતું અંતર ઘટાડી શકાય.
ઇન્ટરનેટ પર પોતાની મરજી ચલાવીને, જે ગમે એ જ જોવા-વાંચવાની રીત
દિવાળીની રજાઓમાં ફરવા જવાનું શક્ય ન બન્યું? ડોન્ટ વરી.તમારામાંના ‘ટુરિસ્ટ’ નહીં, ‘ટ્રાવેલર’ને જગાડે એવી કેટલીક સાઇટ્સ…
કદાચ તમારો પણ અનુભવ હશે કે બહુ લાંબા સમય પહેલાં, એટલે કે ૧૫-૨૦ વર્ષ પહેલાં તમે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કર્યું હોય તો મોટા ભાગે તમારા કોઈ ‘જાણકાર’ પરિચિતે તેમના કોઈ ઓળખીતા એજન્ટ સાથે તમારો મેળાપ કરાવી આપ્યો હશે અને પછી તેમની મદદથી તમે મ્યુચ્યુઅલ ફંડ કે...
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણને મેનેજ કરવા માટે આમ તો ઘણાં પ્લેટફોર્મ છે, પરંતુ હવે આખી વાત વધુ સહેલી બની છે. દેશમાં આરટીએ તરીકે કાર્યરત સીએએમએસ અને કેફિન ટેકનોલોજીસ સંસ્થાઓએ સાથે મળીને ‘એમએફ સેન્ટ્રલ’ નામે એક નવું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ પ્લેટફોર્મ પર માત્ર મ્યુચ્યુઅલ...
જો તમે શેરબજારમાં સારા એવા એક્ટિવ હશો તો એવી પૂરી શક્યતા છે કે તમારાં એકથી વધુ ડીમેટ એકાઉન્ટ હશે. ક્યારેક ને ક્યારેક ગમે તે કારણસર તમે પોતાના જ નામે જુદા જુદા ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનું મુનાસીબ માન્યું હશે. જોકે જેમ એકથી વધુ બેન્ક ખાતાં મેનેજ કરવાનું મુશ્કેલ હોય છે,...
આપણા સ્માર્ટફોનમાં આપણને એપ્સ ઉમેરવાની જબરદસ્ત ટેવ પડી છે. સ્માર્ટફોનમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ભરપૂર મળવા લાગતાં આપણે આંખો મીંચીને એપ્સ ઇન્સ્ટોલ કરીએ છીએ. આ એપ્સ એટલે બીજું કશું જ નહીં પરંતુ આપણા સ્માર્ટફોનને વધુ સ્માર્ટ બનાવવાની સુવિધા. સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની...
આગળ શું વાંચશો? આર્ક બ્રાઉઝર : વધુ એક બ્રાઉઝરની એન્ટ્રી, જે એડ્સ બ્લોક કરે છે! ડ્યુઓલિંગો : નવી ભાષા શીખવાનું સહેલું બનાવતી એપ જ્યોગ્રાફી ક્વિઝ : બાળકોને વિશ્વનો પરિચય કરાવવાની મજાની રીત આર્ક બ્રાઉઝર : વધુ એક બ્રાઉઝરની એન્ટ્રી, જે એડ્સ બ્લોક કરે છે! આજકાલ એક નવા...
‘કાનબાન’ કન્સેપ્ટ હવે જાપાનની ફેક્ટરીમાંથી આપણા ફોનમાં આવી ગયો છે સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે - ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે - ટાઇમ...
માઈક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં મથાળે જોવા મળતી રિબન એટલે એ પ્રોગ્રામનું મગજ. એ પ્રોગ્રામમાં આપણાં ડોક્યુમેન્ટમાં આપણે કોઈ પણ ફેરફાર કરવા હોય તો એ આ રિબનમાં જોવા મળતા વિવિધ કમાન્ડ્સની મદદથી એકદમ સહેલાઇથી કરી શકાય. માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામ્સના...
તમારે કમ્પ્યૂટરના સ્ક્રીન પર દેખાતી વિવિધ બાબતોના સ્ક્રીનશોટ લેવાના થતા હોય તો તમે ‘શેરેક્સ’ (https://getsharex.com/) જેવી ફ્રી અને ઓપનસોર્સ એપ્લિકેશનથી પરિચિત હશો (તેના વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ). આ ઉપરાંત માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં...
એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે...
આગળ શું વાંચશો? જુદી જુદી બાબતોની આંતરિક રચના સમજાવતા વીડિયો ફિઝિક્સના કન્સેપ્ટ રસપ્રદ રીતે સમજાવતી ચેનલ રોજબરોજના સાદા સવાલોના સહેલા જવાબ આપતી ચેનલ જુદા જુદા વિષય ટુડી એનિમેશનથી શીખવતી ચેનલ જુદી જુદી બાબતોની આંતરિક રચના સમજાવતા વીડિયો તમને એનિમેશન જોવાં ગમે? કે પછી,...
આજના સમયમાં સ્માર્ટફોનથી ફોટોગ્રાફી અત્યંત સહેલી બની છે, પરંતુ આપણા ડિજિટલ ફોટોઝને સાચવવાની પળોજણ વધી છે! ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ફોટોઝ સર્વિસની વાત કરી છે. ગૂગલને તેની વિઝન ટેક્નોલોજી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ધારદાર બનાવવા માટે પાર વગરના...
આ લેખ મર્યાદિત સમય માટે લોગ-ઇન વિના વાંચી શકાશે. આજકાલ સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા હોય એવું તમને લાગે છે? તદ્દન બનાવટી કૉલ્સ, મેઇલ્સ, મેસેજિસ વગેરેનો આપણા પર થતો મારો હવે વધી ગયો હોય એવું તમને લાગે છે? એ સાથે તમે કદાચ એ પણ નોંધ્યું હશે કે આપણને ફસાવવાના આવા પ્રયાસોમાં,...
પશ્ચિમના દેશો માટે એવું કહેવાય છે કે ત્યાં કોઈ વ્યક્તિ કોઈ બિલ્ડિંગમાં ચાલતી વખતે લપસી પડે, તો એ બિલ્ડિંગના માલિક અને ફર્શનું પોલિશિંગ કરનાર કંપની તો ઠીક, દૂર આકાશમાં કોઈ પ્લેન પસાર થઈ રહ્યું હોય અને એને જોવામાં ભાઈ લપસી પડ્યો હોય, તો એ વિમાન કંપની સામે પણ નુકસાનીનો...
‘સાયબરસફર’ના ઘણા અંકોના સ્વાગત લેખમાં, અંક વાંચવાની શરૂઆત છેક છેલ્લા પેજથી કરવાની ભલામણ કરી છે. આજે ફરી એવી જ ભલામણ! પહેલાં છેલ્લું પેજ વાંચો અને પછી એ સંદર્ભ સાથે, આ અંકની કવરસ્ટોરી વાંચજો. આપણે આખા અંકમાં ઇન્ટરનેટની અવનવી વાતો કર્યા પછી, છેલ્લા પેજ પરના ટેક-IT-ઇઝી...
આગળ શું વાંચશો? બાળકોમાં સોશિયલ મીડિયાનું વ્યસન અટકાવવાની મથામણ બીએસએનએલ લાવે છે ‘સર્વત્ર’ વાઇ-ફાઇ યુટ્યૂબમાં આપી રહી છે પોઝ એડ્સ ક્રેડિટ કાર્ડમાં પણ બાયોમેટ્રિક્સ બાળકોમાં સોશિયલ મીડિયાનું વ્યસન અટકાવવાની મથામણ બાળકો કે ટીનેજર્સ સતત સોશિયલ મીડિયામાં ખૂંપેલાં રહે છે...
નવા સમયમાં કરિયરની તકો નવી રીતે વિસ્તારવી પડશે.
એન્ડ્રોઇડ ઉપરાંત હવે આઇફોન માટેના વોટ્સએપમાં એકાઉન્ટની સલામતી માટે એક નવી વ્યવસ્થા મળી છે. ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૨૩ અંકમાં આપણે પાસકી વિશે વિગતવાર સમજ મેળવી છે.
લગભગ દરેક મ્યુઝિક એપ આપણને ડેટાની બચત કરાવે તેવા ઓપ્શન્સ આપે છે.
દરેક કંપની અને સર્વિસની જેમ હવે ગૂગલ તેના પ્લે સ્ટોરને પણ એઆઇની મદદથી ધરમૂળથી બદલવા ઇચ્છે છે.
આપણે પોતાના ફોનને પેટર્ન, પિન, પાસવર્ડ, ફિંગરપ્રિન્ટ કે ફેસ આઇડી જેવી કોઈ પણ રીતે અચૂકપણે લોક્ડ રાખવો જોઇએ તે તો આપણે જાણીએ છીએ. તમે કદાચ એ ન જાણતા હો કે ફોનનો ઉપયોગ બંધ કર્યા પછી તે આપોઆપ કેટલા સમયમાં લોક્ડ થાય તે સમયમર્યાદા આપણે નક્કી કરી શકીએ છીએ. ખરેખર તો આપણે...
કમ્પ્યૂટરથી દૂર હોઈએ ત્યારે તેને લોક્ડ રાખવું જરૂરી છે – આ કામ આપોઆપ થઈ શકે.
આગળ શું વાંચશો? ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ - પ્રાઇવસી સાથે અજાણ્યા નંબર્સના વોટ્સએપ મેસેજ પણ બ્લોક કરી શકાશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઉમેરાય છે કમેન્ટ્સ - પ્રાઇવસી સાથે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઝમાં એક મોટો ફેરફાર આવી રહ્યો છે. જો તમે રોજેરોજ ઇન્સ્ટાગ્રામ...
આપણે જુદી જુદી વેબસાઇટ કે બ્લોગ પર જે જાહેરાતો જોઈએ છીએ તેમાંની ઘણી ખરી ગૂગલ દ્વારા આવેલી હોય છે. ગૂગલ દ્વારા થતી જાહેરાતના મુખ્ય બે ભાગ છે, ગૂગલ એડ્સ (જૂનું નામ ‘ગૂગલ એડવર્ડ્ઝ’) અને ગૂગલ એડસેન્સ. જે કંપની પોતાની પ્રોડક્ટ માટે વિવિધ વેબસાઇટ કે બ્લોગ પર ગૂગલ દ્વારા...
ઓપન એઆઇ કંપનીની ચેટજીપીટી, માઇક્રોસોફ્ટની બિંગ ચેટ, ગૂગલની જેમિનિ, એપલની એપલ ઇન્ટેલિજન્સ, મેટાની મેટા એઆઇ, ભારતને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલ કૃત્રિમ, હનુમાન… આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સર્વિસિસની યાદી સતત લંબાતી જાય છે! અહીં લખ્યાં તે બધાં નામ આપણે માટે જાણીતી...
જો તમારે ઓફિસના કામકાજના ભાગરૂપે કે સ્કૂલ, કોલેજમાં વિવિધ સેમિનાર/વર્કશોપમાં ભાગ લેવાનો થતો હોય તમારો અનુભવ હશે કે તેમાં મોટા ભાગે બે રીતે કામ થતું હોય છે. પહેલી રીતમાં સૌ પાર્ટિસિપન્ટ્સ એક સાથે જોડાય અને સેમિનારના સંચાલક સૌની સાથે વાતચીત કરે તથા સૌ એકમેક સાથે...
સામાન્ય સંજોગોમાં સ્માર્ટફોનમાં બધી જ એપનાં નોટિફિકેશન્સ બંધ રાખવાં સારાં. કેમ કે આમ પણ સ્માર્ટફોન આપણો મહત્ત્વનો સમય ચોરી લેતા હોય છે અને જ્યારે આપણે સ્માર્ટફોન બાજુએ મૂકીને કોઈ એકદમ જરૂરી કામ પર ફોકસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઇએ ત્યારે ફોનના સ્ક્રીન પર ટપકી પડતાં...
આપણે અવારનવાર વાંચીએ -સાંભળીએ છીએ કે ટેકદુનિયામાં ટોચ પર પહોંચેલા લોકો તેમનાં પોતાનાં બાળકોને ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયાની લત લાગે નહીં એ માટે સભાન રહે છે. ‘સાયબરસફર’ના નવેમ્બર ૨૦૨૦ અંકની એક કવરસ્ટોરીમાં આપણે નેટફ્લિક્સ પરની એક ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’ વિશે...
એકાદ દાયકા પહેલાં આપણે કોઈએ કલ્પના પણ કરી નહોતી કે આપણે સૌ આંગળીના ઇશારે ને આંખના પલકારે રૂપિયાની લેવડ-દેવડ કરતા થઈ જશું. છેક શરૂઆતમાં મોબાઇલ વોલેટને કારણે, પછી નોટબંધી અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટે વેગ પકડ્યો. એ પછી કોરોના...
આગળ શું વાંચશો? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો સ્પામ મેસેજિસ પર રોક લગાવવાનો નવેસરથી પ્રયાસ યુટ્યૂબમાં કોપીરાઇટ ભંગ સામે નવી વ્યવસ્થા ટ્રુકોલરમાં ફ્રોડ ઇન્સ્યોરન્સ ડ્રોનથી પેકેજ ડિલિવરી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)નો સ્પામ મેસેજિસ...
પરિવારમાં એક વ્યક્તિનું યુપીઆઇ એકાઉન્ટ અને તેનો ઉપયોગ કરી શકશે પરિવારના અન્ય સભ્યો પણ!
ગૂગલ જેમિની અને ચેટજીપીટીના યુદ્ધમાં હવે ‘વોઇસ’ ઉમેરાયો છે – આપણે તેનો સ્માર્ટ ઉપયોગ શીખવો રહ્યો.
ભારતમાં ઓલા કંપનીએ ગૂગલની ‘મોંઘી’ મેપ્સ સર્વિસ સામે અવાજ ઉઠાવ્યો અને પોતાનું મેપિંગ પ્લેટફોર્મ વિક્સાવ્યું. એ સાથે હવે ઓલા કરતાં ઘણી જૂની મેપમાયઇન્ડિયા કંપની અને તેની એપ પણ ચર્ચામાં આવી ગયાં છે. ગૂગલે આ હરીફાઈનો સામનો કરવા વિવિધ બિઝનેસ માટે પોતાની ફી ઘટાડી છે અને યૂઝર્સને વધુ સવલતો આપી છે.
અખબારોમાં તમે વારંવાર ‘ડિજિટલ એરેસ્ટ’ કરીને લોકો પાસેથી મોટી રકમ પડાવવાના કિસ્સાઓ વાંચતા હશો. આ પ્રકારના ફ્રોડ સહેલાઈથી પરખાય તેવા હોવા છતાં, યુવાન આઇટી પ્રોફેશનલ્સ પણ તેમાં ફસાઈ રહ્યા છે. સરકાર તરફથી આવા ફ્રોડ અટકાવવા જે પ્રયાસો થાય છે તે પૂરતા સાબિત થઈ રહ્યા નથી. લોકોમાં વધુ જાગૃતિ જરૂરી છે.
આગળ શું વાંચશો? વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઇ વોટ્સએપમાં વેરિફિકેશન માર્કનો કલર બદલાઈ ગયો! ઇન્સ્ટાગ્રામમાં ‘કેરુસેલ’ પોસ્ટમાં મીડિયા કન્ટેન્ટની સંખ્યા બમણી થઈ વોટ્સએપમાં ગ્રૂપ સંબંધિત એક મહત્ત્વની સુવિધા ઉમેરાઇ વોટ્સએપમાં ગ્રૂપ્સ એક ઉપયોગી સુવિધા...
તમારા સ્માર્ટફોનના સ્ક્રીન પર કોઈ ભાગમાં પીળા કે અન્ય રંગનો ડાઘ દેખાય છે? અથવા કોઈ ભાગમાં લીટીઓ જેવું દેખાય છે? કે પછી કોઈ ભાગમાં આંગળીથી સ્પર્શ કરતાં ધાર્યો રિસ્પોન્સ ન મળતો હોય તેવું લાગે છે? આ બધી તકલીફોના મૂળમાં એક જ વાત છે - સ્ક્રીન પરના ડિસ્પ્લેમાં એ નિશ્ચિત...
આધાર આપણા સૌની ઓળખનો એક મજબૂત આધાર હોવા છતાં એના વિશે ગૂંચવણો પણ સતત વધી રહી છે. એક તરફ પાનકાર્ડ, બેન્ક, ટેલિફોન કંપનીઝ, મ્યુચ્યુઅલ ફંડઝ, મોબાઇલ વોલેટ્સ, વીમા કંપનીઓ વગેરે સૌ આપણા ખાતા સાથે પોતાના આધારને લિંક કરવા વારંવાર આપણને જાસા ચિઠ્ઠી મોકલે છે. બીજી તરફ સર્વોચ્ચ...
તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ...
એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં એક નાની પણ ઉપયોગી સુવિધા ઉમેરાઈ છે - એ છે ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચરની સુવિધા. સ્માર્ટફોનમાં આ સુવિધા આપણે વીડિયો માટે તો ઘણી એપમાં જોઈ છે, પરંતુ હવે બધા પ્રકારના કન્ટેન્ટ માટે તેનો લાભ બ્રાઉઝરમાં લઈ શકાશે. આપણી તેને સાદી રીતે સમજીએ....
આપણા દેશમાં ભાડુઆત મકાન પચાવી પાડે તેવી પૂરી શક્યતા, પરંતુ અમેરિકામાં એક મકાનમાલિક મહિલા, નવી ટેક્નોલોજીની મદદથી ઘર ભાડે આપવા જતાં જુદી મુશ્કેલીમાં મુકાયાં. જેવી રીતે ટેક્સી, રિક્ષા કે બાઇક ભાડે મેળવવાનું કામ સહેલું કરી આપતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે, એ જ રીતે...
ટેક્નોલોજીને લગતું મેગેઝિન, એ પણ ગુજરાતી ભાષામાં! એવું મેગેઝિન પાછું ૧૫૦ અંક પૂરા કરે! પૂરી નિખાલસતાથી કહું તો આ સફર આ સીમાચિહ્ને પહોંચશે એવી, એના પ્રારંભે કલ્પના પણ કરી નહોતી. પણ એ શક્ય બન્યું, તમારા પ્રેમ અને પ્રોત્સાહનથી. અને શક્ય બન્યું આ વિષયની સતત વધતી...
આગળ શું વાંચશો? માઇક્રોસોફ્ટની સહયોગી કંપનીએ લાખો કમ્પ્યૂટર્સ ઠપ્પ કરી દીધાં : આપણે પોતાનું કામકાજ કે ડેટા સલામત રાખવા કેવાં પગલાં લેવાં? વોટ્સએપમાં વીડિયો કોલિંગમાં નવાં ફીચર્સ સેમસંગ-વોટ્સએપમાં વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન! માઇક્રોસોફ્ટની સહયોગી કંપનીએ લાખો...
એઆઇ ટેક્નોલોજી સતત વિકસી રહી છે અને આપણે તેની પાસેથી અનેક પ્રકારનાં કામ લઈ શકીએ છીએ, પરંતુ આ બધું કેવી રીતે શક્ય બને છે, એઆઇ પાછળ કઈ કઈ ટેક્નોલોજી કામ કરે છે, એ સમજવું હોય તો આ લેખમાં એ મુદ્દાઓ પર જ ફોકસ રાખ્યું છે. આ નવી ટેક્નોલોજિસ અને કન્સેપ્ટ્સ સમજીશું તો એઆઇ વધુ ઉપયોગી થશે.
વોટ્સએપ હવે આપણને જુદી જુદી ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે – એમાંની એક રીત એટલે લોકેશન શેરિંગ.
મેટાની એપ્સમાં એઆઇ આવતાં, હવે એઆઇ સૌની આંગળીના ટેરવે પહોંચી ગઈ છે – પણ એ ખરેખર જરૂરી છે?
હમણાં એક નવી સોશિયલ મીડિયા એપ લોન્ચ થઈ છે, જેમાં શેરિંગ-ચેટિંગ માણસ સાથે એઆઇ કેરેક્ટર્સ કરે છે!
રોજિંદા જીવનમાં એઆઇનો ઉપયોગ સતત જુદી જુદી રીતે વિસ્તરી રહ્યો છે.
એઆઇનો ઉપયોગ કરીએ કે જાતે જ સર્ચને ફોકસ્ડ બનાવીએ – જોઈતાં પરિણામ શોધવાનું કામ હવે સહેલું બનતું જાય છે.
કોઈ લાંબા રિપોર્ટ પર એકથી વધુ વ્યક્તિ, વારાફરતી કામ કરવાની હોય ત્યારે ફાઇલમાં થતા ફેરફારની સૌને કેવી રીતે જાણ રહે?
તમે ઓફિસના પીસી અને પોતાના લેપટોપમાં સહેલાઈથી જુદી જુદી બાબતો કોપી-પેસ્ટ કરી શકો છો.
આપણે કોઈ વેબસાઇટમાં લોગ-ઇન થઈએ ત્યારે ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશનની પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ.
આપણે ઘણી વાર વાંચીએ-સાંભળીએ છીએ કે ધીરુભાઈ અંબાણી ચોરવાડથી ખિસ્સામાં માંડ ૧૦૦ રૂપિયા લઇને મુંબઈ આવ્યા હતા. કુટુંબના સભ્યો કે ઓળખીતા-પાળખીતા લોકો પાસેથી મેળવેલા આ સો રૂપિયાના બીજમાંથી તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામનું વિશાળ વટવૃક્ષ ઊભું કર્યું, જેને આજે મુકેશ અંબાણી...
ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ ગેમ તરફથી...
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આખી દુનિયાને ધ્રૂજાવી રહી છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે એઆઇ આવી રહી હોવાના ફક્ત પડઘમ વાગી રહ્યા હતા અને એટલા માત્રથી ટેકદુનિયાના દિગ્ગજો ધ્રૂજી ગયા હતા. મજા એ હતી કે અત્યારે જે બે કંપની - માઇક્રોસોફ્ટ અને ગૂગલ - વચ્ચે એઆઇ યુદ્ધ...
થોડાં વર્ષ પહેલાં વિવિધ બ્રાન્ડનું માર્કેટિંગ કમ્યુનિકેશન સંભાળતી એજન્સીનું કામ સહેલું હતું - જાહેરાત કરવાનાં માધ્યમ ગણ્યાંગાંઠ્યાં હતાં. અખબાર-સામયિક જેવાં પ્રિન્ટ, ટીવી, રેડિયો અને આઉટડોર હોર્ડિંગ્સ. બસ, મીડિયા પ્લાનિંગ પૂરું. આ બધાં મીડિયમની કોસ્ટમાં પણ ખાસ્સી...
આગળ શું વાંચશો? હવે ઇન્સ્ટામાં પણ સ્કિપ ન થઈ શકે તેવી એડ્સ મેટા એઆઇ ઓફિશિયલી ભારતમાં લોન્ચ થઈ સિમ કાર્ડથી છેતરપિંડી ટાળવાનો પ્રયાસ એપલ ઇન્ટેલિજન્સ લોન્ચ થઈ હવે ઇન્સ્ટામાં પણ સ્કિપ ન થઈ શકે તેવી એડ્સ ઇન્સ્ટાગ્રામમાં હવે ‘એડ બ્રેક્સ’ ઉમેરાઈ રહ્યા છે. આપણે ઇન્સ્ટાગ્રામ...
આજના ડિજિટલ યુગમાં પણ કસ્ટમર સપોર્ટ અને પ્રમોશન બંનેનો સરળ, સચોટ અને સસ્તો રસ્તો મળવો મુશ્કેલ છે.
અત્યાર સુધી ગૂગલે પોતાની સર્ચ અને મેપ્સ સર્વિસના ઉપયોગથી, નાના બિઝનેસને ઉપયોગી થાય તેવી સુવિધાઓ આપવાનું વલણ રાખ્યું હતું, હવે કંપની તેની પેઇડ સર્વિસ આગળ કરી રહી છે.
મેપ્સ એપ્સમાંથી વિકિપીડિયા જેવી ‘લોકશાહી’ દુનિયાના ઘણા બિઝનેસમેનને આકરી પડી રહી છે.
તમારા આઇફોન પર એપલ આઇડીના પાસવર્ડ રિસેટ કરવા માટેના પ્રોમ્પ્ટ આવી શકે છે – એક સાથે સો-સો મેસેજ!
‘સાયબરસફર’ના પ્રથમ અંકથી સંકળાયેલા, સાવરકુંડલાના શિક્ષકમિત્ર કનાલા ધર્મેન્દ્રભાઈએ મોકલેલા આ લેખની જેમ, તમે પણ ‘સાયબરસફર’માં પ્રકાશિત કરવા યોગ્ય લેખ મોકલી શકો છો : himanshu@cybersafar.com
આપણો ફોન ફક્ત વરસાદમાં નહીં, રસોડામાં, ડાઇનિંગ ટેબલ કે ઓફિસના ટેબલ પર પણ ભીંજાઈ શકે છે.
ફેસબુકની મેસેન્જર એપમાં બાસ્કેટ બોલ કે સોકર ગેમ રમ્યા છો? કંઈક એવી જ એક ગેમ છે ઇન્સ્ટાગ્રામમાં.
દુકાને દુકાને જોવા મળતાં UPI સાઉન્ડબોક્સમાં હવે રેડિયોની જેમ જાહેરાતો પણ શરૂ થઈ છે – કમાણીનો નવો રસ્તો!
ફેસબુકમાં પેઇડ એડ કેમ્પેઇન ચલાવતી વખતે આપણી અપેક્ષા શી છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે. ફેસબુકમાં એડવર્ટાઇઝિંગનાં બધાં પાસાં સ્પષ્ટપણે સમજ્યા વિના આપણે ‘ફટાફટ સેલ્સ મળશે કે વધશે’ એવી આશા સાથે એમાં એડ કેમ્પેઇન ચલાવીએ અને પછી ધાર્યું પરિણામ ન મળતાં નિરાશ થઈએ એવું બની શકે છે....
ક્રિકેટમાં મેચ જીતવા માટે ટીમવર્ક બહુ જરૂરી છે. ટીમના દરેક ખેલાડીની ખાસ આવડતનું સંતુલન પણ જરૂરી છે. કોઈ ખેલાડી બેટિંગમાં જોરદાર હોય તો કોઈ સ્પીન કે ફાસ્ટ બોલિંગમાં માસ્ટર હોય. કેટલાક ખેલાડી એવા હોય જેની વિકેટકીપિંગમાં માસ્ટરી હોય. પરંતુ અમુક પ્લેયર ઓલરાઉન્ડર હોય. આવા...
આજના સમયમાં આપણે ‘ફિનટેક’ શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને તેનો રોજેરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ શબ્દ વિશે પૂરી સ્પષ્ટતા ન હોય તેવું બની શકે. સાવ સાદી રીતે કહીએ તો ફાયનાન્સિયલ ટેકનોલોજી એટલે ફિનટેક (Fintech). કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધતો જાય...
આગળ શું વાંચશો? એક્સમાંથી વિદાય લે છે લાઇક્સ વોટ્સએપની જેમ મેસેન્જરમાં પણ કમ્યૂનિટિઝ વોટ્સએપમાં ઉમેરાય છે ઇન-એપ ડાયલર એક્સમાંથી વિદાય લે છે લાઇક્સ અગાઉના ટવીટર અને હવેના એક્સ પ્લેટફોર્મ પર તમે કદાચ એક નવી વાત નોંધી હશે. એક્સ પ્લેટફોર્મ પરથી લાઇક્સ ગાયબ થઈ રહી છે! આમ...
ભારતમાં વોટ્સએપનો ઉપયોગ જબરજસ્ત છે એ કોઈ નવી વાત નથી. વોટ્સએપ પર સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડીને વડીલો પણ બહુ એક્ટિવ છે, જેમને વોટ્સએપ કે ઇન્ટરનેટ પર સલામતીને સંબંધિત બાબતોની આંટીઘૂંટીઓ ખાસ સમજાતી હોતી નથી. એ કારણે વોટ્સએપ પર લોકોને સાણસામાં લઇને કોઈ ને કોઈ રીતે રૂપિયા...
ચેટજીપીટીના જમાનામાં બાળકોને કોડિંગ શીખવવાની વાત? આ અંકની કવર સ્ટોરીનું હેડિંગ ‘‘બાળકને ડોક્ટર બનવું હોય કે એન્જિનીયર - કોડિંગ શીખવો’’ વાંચીને તમને કદાચ આવો સવાલ થયો હશે. તમને થયું હશે કે ‘સાયબરસફર’માં નવા સમયની કે આવનારા સમયની ટેક્નોલોજીની વાતો હોય છે ત્યારે રિવર્સ...
આગળ શું વાચશો? પ્લે સ્ટોરમાં સત્તાવાર એપ્સ સાથે ‘ગવર્નમેન્ટ’ બેજ પ્લે સ્ટોરમાં એક સાથે બે એપ ડાઉનલોડ કરો ગૂગલ એઆઇના નવા નવા લોચા બહાર આવી રહ્યા છે એક ચાર્જિંગમાં પૂરાં પચાસ વર્ષ ચાલે તેવી ફોનની બેટરી પ્લે સ્ટોરમાં સત્તાવાર એપ્સ સાથે ‘ગવર્નમેન્ટ’ બેજ બહુ લાંબા સમયથી...
દુનિયાભરના નિષ્ણાતો કહે છે કે બાળકોને નાની ઉંમરે કોડિંગ શીખવવાના અનેક લાભ છે. આ કામ સહેલું બનાવતી એક મજાની સર્વિસ વિશે જાણીએ.
તમારી સાથે સાયબર મની ફ્રોડ થાય તો પછી ઝડપથી કયાં પગલાં લેવાં જોઈએ એ તમે જાણો છો?
આ વેકેશનની ટુરમાં તમે જે ફોટોગ્રાફ લીધા, તેમાંથી વણજોઇતા ભાગ દૂર કરવા છે? આ કામ સતત સહેલું બનતું જાય છે.
સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને ભારતમાં ગૂગલનો પ્લે સ્ટોર લાંબા સમયથી વિવાદાસ્પદ રહ્યો છે. પોતાના સ્માર્ટફોનમાં જુદી જુદી એપ્સ ડાઉનલોડ કરવા માગતા સરેરાશ યૂઝર્સ માટે પ્લે સ્ટોર વરદાન રૂપ છે. તમામ એન્ડ્રોઇડ ફોનમાં એપ સ્ટોર મોજૂદ હોય છે અને તેના સિવાય અન્ય કોઈ રીતે ફોનમાં એપ...
સ્માર્ટફોનમાં એપ્સ જ્યાંથી ઉમેરાય છે એ પ્લે સ્ટોરમાં આપણે કામની બીજી ઘણી બાબતો હોય છે, એના સેટિંગ્સમાં ઊંડા ઊતરીએ.
ગૂગલ સર્ચ એન્જિનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ કરાવતી સર્વિસ ઉમેરાઈ છે – તેનો નિયમિત લાભ લેવા જેવો છે.
અગાઉનાં પોપ્યુલર મોબાઇલ વોલેટ યુપીઆઇને કારણે ભૂલાવા લાગ્યા હતાં, પણ હવે…
તમારા ગૂગલ કે એપલ એકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડની વિગતો સેવ્ડ હોઈ શકે છે, તેનાથી, તમાર ‘સીધી મંજૂરી વિના’ પેમેન્ટ થઈ શકે છે.
‘‘તમારા બધા મોબાઇલ નંબર્સ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે…’’ આવો મેસેજ આવે તો ડરશો નહીં.
બધી ટેકનોલોજીનો ઉદ્દેશ આપણા સૌનું જીવન થોડું વધુ સહેલું બનાવવાનો હોય છે - શરત એટલી કે એ ખરેખર, કોઈ ભેદભાવ વિના સૌને ઉપયોગી થવી જોઈએ. ઘણી વાર એવું બને કે સ્માર્ટફોન, કમ્પ્યૂટર અથવા ઇન્ટરનેટનો ઉપયોગ મોટા ભાગના લોકો માટે સહેલો હોય પરંતુ અમુક લોકો માટે મુશ્કેલ હોય....
ગયા મહિને સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચૂંટણી મહોત્સવ ભારતમાં યોજાઈ ગયો એ દરમિયાન જાતિ, ધર્મથી માંડીને આર્થિક ભેદભાવો વિશે જુદા જુદા પક્ષના નેતાઓ વચ્ચે જાતભાતના આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો જબરો દોર ચાલ્યો. પરંતુ ટેકનોલોજીની દુનિયામાં આવા ભેદભાવનો એક કિસ્સો પણ...
આ અંકમાં ખાસ બે-ત્રણ લેખ તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. એકમાં મને અંગત રીતે બહુ ગમતી વાત છે અને બીજી વાત જે બિલકુલ ગમતી નથી, એ છે! પહેલાં ગમતી વાતથી શરૂઆત કરીએ! આ અંકમાં એક લેખ છે - ‘‘આ વેકેશનમાં બાળકો સાથે ખરી ધીંગામસ્તી કરી જુઓ!’’ એમાં પણ જોકે ન ગમતી વાત છે. આજે...
આગળ શું વાંચશો? નવી દુનિયા માટે નવું વર્ક પ્લેટફોર્મ હવે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધની શક્યતા લિંક્ડઇન પણ વીડિયો પ્લેટફોર્મ બને તેવી શક્યતા વોટ્સએપમાં પાસકીનો લાભ ગૂગલ આવે છે વોલેટ ભારતમાં નવી દુનિયા માટે નવું વર્ક પ્લેટફોર્મ કોરોના સમયથી ઝૂમ વીડિયો મીટિંગ એપ...
એક સંકલ્પ લઈએ – કોઈ અજાણી વ્યક્તિના કહેવાથી પોતાના ફોનમાં કશું કરીશું નહીં.
ગયા મહિનાથી યુએસએસડી આધારિત કોલ ફરવર્ડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો – એનાં વિવિધ પાસાં સમજીએ.
વોટ્સએપ અને સાદા ફોન કોલ – બંને રીતે યૂઝર્સને ફ્રોડ કોલ્સ સામે રક્ષણ આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવાની તપાસમાં હો, તો તમારું કામ હવે સહેલું બની શકે છે.
ભારતમાં લોકશાહી ચૂંટણી પર્વ ચાલી રહ્યું ને એ સાથે જ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ વિશે વિવાદો પણ વધી રહ્યા ત્યારે …
રોજેરોજ આપણે ક્રોમ બ્રાઉઝરની મદદથી જાતભાતનું સર્ફિંગ કરીએ છીએ, તેમાં થોડા સમયથી તમને કંઈ નવું દેખાય છે?
ઉનાળાના આ વેકેશનમાં, ફક્ત શરૂઆત પૂરતું મોબાઇલને સાધન બનાવી બાળકો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાના રસ્તા શોધી જુઓ.
થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં ભારત સ્માર્ટફોનની સાથોસાથ સ્માર્ટ રિંગનું પણ હબ બનવાની તૈયારીમાં છે એ વિશે વાત કરી હતી. અત્યારે તો ભારતની કંપનીઓ ચીનમાં મેન્યુફેકચર થતી સ્માર્ટ રિંગથી વેરેબલ ડિવાઇસિસના ફીલ્ડમાં હલચલ મચાવી રહી છે. આ ફીલ્ડમાં હાર્ડવેરની બાબતે એપલ અને...
આ મજાની ટેક્નોલોજી હજી પ્રારંભિક તબક્કામાં છે અને માત્ર અમુક સ્થળો પૂરતી સીમિત છે, પરંતુ તેનો જાતઅનુભવ કરવાની મજા લેવા જેવી છે.
જો તમે સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ હો તો એવી પૂરી શક્યતા છે કે તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર એક્ટિવ હશો. એવું પણ બને કે તમે બંને પર લગભગ સરખું કન્ટેન્ટ પોસ્ટ કરતા હશો! ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ ખરીદી લીધી ત્યારથી આ બંને પ્લેટફોર્મ સતત એકમેકની નજીક આવી...
ગરમીના દિવસો નજીક છે. સ્માર્ટફોન અને લેપટોપ બંનેની બેટરીની સંભાળ લેવાનો સમય પણ નજીક છે. બંને ડિવાઇસમાં, બેટરીનો સૌથી મોટો દુશ્મન છે ગરમી. એસી સિવાયની સ્થિતિમાં, બહારની ગરમી પર આપણો કોઈ અંકુશ નથી એટલે ડિવાઇસની અંદરની ગરમી ઘટાડવા પર ધ્યાન આપવું રહ્યું. તેના જુદા જુદા...
જો તમારા કમ્પ્યૂટરમાં તમે દરેક યૂઝર માટે અલગ માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગ-ઇન થવાની સગવડ રાખી હોય અને દરેક યૂઝરની ફાઇલ તેમના વનડ્રાઇવ ફોલ્ડરમાં જ રહેતી હોય તો પછી તમારે તમારી મહત્ત્વની ફાઇલ્સને પાસવર્ડથી પ્રોટેક્શન આપવાની જરૂર નથી કેમ કે બીજા યૂઝર તેમના એકાઉન્ટથી લોગ-ઇન...
આપણા સૌ પર વોટ્સએપમાં જાતભાતના મેસેજ અને વીડિયો કોલ્સ આવતા હોય છે, જેમાં ઘણી વાર આપણો ઠગ લોકો સાથે પણ ભેટો થઈ જતો હોય છે. હમણાં બેંગલુરુની એક વ્યક્તિને પણ તેમના વોટ્સએપમાં આવા કોઈ ઠગ તરફથી એક ફાઇલ ડાઉનલોડ કરવા માટે મોકલવામાં આવી. આ ફાઇલ, ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરવા...
‘સાયબરસફર’માં વારંવાર એક વાત લખી છે - આપણા દેશની બેન્કિંગ વ્યવસ્થામાં પાછલાં ૭૦-૮૦ વર્ષમાં જેટલાં પરિવર્તનો નથી થયાં એટલાં ફક્ત પાછલાં ૭-૮ વર્ષમાં થયાં છે. આપણી સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા વર્ષોથી, તદ્દન જૂની-પુરાણી રીતે કામ કરતી બેન્કની શાખાઓ અને એટલા જ જૂના-પુરાણા ચેક...
આગળ શું વાંચશો? એપલના આઇફોનમાં ગૂગલ જેમિનીની મદદથી એઆઇ ફીચર્સ એપલની સ્માર્ટવોચમાં બ્લડ પ્રેશર મોનિટરિંગની સુવિધા મળવાની શક્યતા ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી)ના ક્ષેત્રે મોટી ઉથલપાથલનાં એંધાણ એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એક સાથે બે એપ ડાઉનલોડ કરવાની સુવિધા એપલના આઇફોનમાં ગૂગલ...
યુટ્યૂબમાં વીડિયો તો તમે રોજ જોતા હશો, પાછલા થોડા સમયથી તેમાં કંઈક ફેરફાર ધ્યાનમાં આવ્યા?
યુપીઆઇ અને અન્ય રીતે નાણાંની સલામત લેવડદેવડ બાબતે નોંધપાત્ર ફેરફારો આવી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે ઓનલાઇન ફ્રોડ સામેની લડાઈને હવે પ્રોએક્ટિવ બનાવી છે.
વીમા પોલિસીના વેચાણ માટે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ વિસ્તરી રહ્યાં છે ત્યારે સરકાર એક વિશાળ, કોમન પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
ફેક કસ્ટરમર સપોર્ટ નંબરને નામે થતા ફ્રોડની હવે કોઈ નવાઈ નથી. તેમ છતાં આ પ્રકારના ફ્રોડનો વધુ ને વધુ લોકો ભોગ બનતા રહે છે. એવું થવાનું કારણ શું? કારણ એ કે આવો ફ્રોડ કરનારા લોકો વધુ સ્માર્ટ થતા જાય છે ને પોતાની તરકીબોમાં તેઓ અવનવા ફેરફાર કરતા રહે છે. અત્યાર સુધી આ...
તમે સ્માટફોન સાથે વાત કરો છે? તો તમે એક જ કમાન્ડથી ફોનમાં ક્રમબદ્ધ કેટલાંક એક્શન્સ લઈ શકો છો.
તમે ફેસબુકના જૂના ફેન હશો તો તમને યાદ હશે કે તેમાં મિત્રોને ‘પોક’ કરવાની એક સગવડ હતી. આ ‘પોક’નો શબ્દશઃ અર્થ થાય કોઈને આંગળીથી ઘોંચપરોણા કરવા કે ગોદા મારવા! એ સગવડ આમ તો હજી પણ છે, પરંતુ મોટા ભાગના લોકોને લગભગ ભૂલાઈ ગઈ છે. વર્ષ ૨૦૦૪માં ફેસબુકની સ્થાપના થઈ લગભગ એ સમયથી...
ઘણી વાર એવું બને કે આપણી પાસે સંખ્યાબંધ ઇમેજિસ હોય અને આપણે તેને કોઈક કારણસર એક પીડીએફ ફાઇલમાં ફેરવવા માગતા હોઇએ. કોરોના સમયે તો બાળકોને પણ આવી ઝંઝટ હતી, હવે તેમનો તેમાંથી છૂટકારો થઈ ગયો છે, કોલેજ સ્ટુડન્ટ્સ કે ઓફિસના એક્ઝિક્યુટિવ્સને હજી પણ આવી જરૂર હોઈ શકે છે. જેમ...
રોજબરોજ આપણે ભલે ફટાફટ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ, બિઝનેસ કે અન્ય કોઈ હેતુ માટેના મહત્ત્વના કમ્યુનિકેશન માટે હજી ઇમેઇલનો દબદબો છે. જો તમારે કોઇને બહુ મહત્ત્વની માહિતી ઇમેઇલ દ્વારા મોકલવાની થતી હોય તો એ માહિતી બીજી કોઈ વ્યક્તિના હાથમાં ન પહોંચે એ માટે...
જેમ આપણને હવે સ્માર્ટફોન વિના ચાલતું નથી, બરાબર એ જ રીતે અલગ અલગ પ્રકારનાં બ્લુટૂથ ડિવાઇસ વિના પણ ચાલતું નથી! સ્માર્ટફોન કે કમ્પ્યૂટર સાથે વાયર વિના, બ્લુટૂથ સિગ્નલ્સથી કનેક્ટ થઈ શકતાં સાધનો તો ઘણાં બધાં છે, તેમાં આપણો સૌથી વધુ ઉપયોગ બ્લુટૂથ ઇયરબડ્સ, હેડફોન કે...
તમે તમારા સ્માર્ટફોનમાં ફાઇલ મેનેજર તરીકે ગૂગલની ‘ફાઇલ્સ’ એપ (Files by Google, Google LLC)નો ઉપયોગ કરો છો? ફોનમાંની બધી ફાઇલ્સ સહેલાઈથી શોધવા માટે અને તેની સાફસૂફી કરવા માટે આ એપનો ઉપયોગ ઘણો સહેલો છે. અગાઉ આપણે તેના ઉપયોગ વિશે વિગતવાર વાત કરી ગયા છીએ. અત્યારે તેમાં...
તમને પેલી જૂની પુરાણી ફ્લોપી ડિસ્ક યાદ છે? ઘણા વાચકો કદાચ એવા હશે કે જેમણે ફ્લોપી ડિસ્કનું નામ તો સાંભળ્યું હશે પણ ક્યારેય જોઈ નહીં હોય. આજના સમયમાં આપણે ૩-૪ જીબી ડેટાની પણ ફટાફટ આપલે કરી શકીએ છીએ. ડેટાની આપલે કરવા માટે વપરાતી પેનડ્રાઇવની કેપેસીટી ૬૪ જીબી હોય એ સાવ...
જૂની હિન્દી ફિલ્મોના વિલન અજિત યાદ છે? એમનો એક ડાયલોગ ખાસ્સો પોપ્યુલર હતો, ‘‘માઇકલ, ઇસે લિક્વિડ ઓક્સિજન મેં ડાલ દો... લિક્વિજ ઇસે જીને નહીં દેગા, ઓક્સિજન મરને નહીં દેગા...’’ અજિતની આ ‘ફિલોસોફી’ અત્યારે આપણે માટે ગૂગલે અપનાવી લીધી લાગે છે! ગૂગલ પહેલાં આપણને જોરદાર...
આગળ શું વાંચશો? ગૂગલ ‘ડિસ્કવર’ ફીચર ડેસ્કટોપ પર આવશે? ટેક કંપનીઓમાં એઆઇ સર્વિસનાં નામ બદલવાની હરીફાઈ સરકારી વિભાગો માટે ‘સંદેસ’ એપ ગૂગલ ‘ડિસ્કવર’ ફીચર ડેસ્કટોપ પર આવશે? તમે ક્યારેય ગૂગલ.કોમના ડેસ્કટોપ અને સ્માર્ટફોનના સર્ચ પેજના એક તફાવત તરફ ધ્યાન આપ્યું છે?...
અત્યાર સુધી, ગૂગલ ડ્રાઇવમાં સ્ટોર થયેલો વોટ્સએપનો ડેટા, ગૂગલના પ્લાનની લિમિટમાં ગણાતો નહોતો, હવે તે ગણાશે.
વિવિધ ડિવાઇસમાં ફાઇલ કે અન્ય કન્ટેન્ટ શેરિંગના ઘણા બધા રસ્તા છે, તેમાં એકનો ઉમેરો થયો છે.
પોતાના શહેરમાં પણ, પોતાને માટે કે સંતાનો માટે એપ-કેબનો ઉપયોગ કરવાનો થતો હોય તો તેનાં સેફ્ટી ફીચર્સ સમજવાં જરૂરી છે.
આપણને બિલકુલ ન ગમે એવી હકીકત એ છે કે આપણા દેશમાં મહિલાઓ સલામત નથી. અન્ય દેશોમાં સ્થિતિ સારી છે એવું નથી, પણ આપણે તો જે સ્થિતિ છે એમાં શું કરવું એ તરફ ધ્યાન આપવું રહ્યું.
છેવટે આપણે એટલે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનના યૂઝર્સ માટે ભારતનો પોતાનો એપસ્ટોર આવી ગયો છે. ફોનપે કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેવલપર્સ માટે ‘ઇન્ડસ એપસ્ટોર’ લોન્ચ કર્યો હતો અને હવે આ વર્ષે ફેબ્રુઆરીના અંત ભાગમાંં સૌ યૂઝર્સ માટે પણ આ એપસ્ટોર લોન્ચ કરી દીધો છે. અત્યાર...
જેમનો આઇફોન હેક થવાની ઘણી સંભાવના હોય તેવા લોકો માટે એપલ જડબેસલાક સુરક્ષા આપે છે, જે સામાન્ય લોકોને નડી શકે છે.
ક્રોમ બ્રાઉઝરના એડ્રેસબાર તથા બુકમાર્કમાં કેટલીક ખાસ સુવિધાઓ ઉમેરાઈ છે. આ બધી નાની નાની વાત છે, પણ છે પાવરફુલ.
જો તમે વિવિધ ચીજવસ્તુઓની નિયમિત રીતે ઓનલાઇન ખરીદી કરતા હો તો તમારે માટે ખુશીના સમાચાર છે. એ જ રીતે, તમે વિવિધ ચીજવસ્તુઓની નાની-મોટી દુકાન ધરાવતા હો તો તમારા પેટમાં ફાળ પડે એવી આ વાત છે. ફ્લિપકાર્ટ કંપનીએ હમણાં ‘સેમ ડે ડિલિવરી’ શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યારે મોટા...
આજના ડિજિટલ યુગમાં આપણા ફોનમાં ચારે તરફથી એટલા બધા પ્રમાણમાં ઇમેજ-વીડિયોનો મારો થતો રહે છે કે તેની નિયમિત સફાઈ કરવી અનિવાર્ય છે. ઘરના માળિયા કે કબાટ કરતાં ક્યાંય વધુ બિનજરૂરી ચીજો આપણા સ્માર્ટફોનમાં જમા થતી રહે છે. એ બધું પાછું નજર સામે ન આવતું હોવાથી, આપણને તેની...
ઘણા લોકોને આ સવાલ હોય છે. ટૂંકો જવાબ એ કે ચોક્કસ ઉપયોગ કરી શકાય. હવે સવાલ એ થવો જોઇએ કે ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટ રાખવાની જરૂર શી? આ સવાલનો જવાબ થોડો વિસ્તૃત રીતે જાણીએ અને ઇન્સ્ટાગ્રામમાં એકથી વધુ એકાઉન્ટનો લાભ કઈ રીતે લઈ શકાય એ વિશે પણ વાત કરીએ. આખી દુનિયામાં...
આપણા સૌની ઓનલાઇન લાઇફ પર્સનલ અને પ્રોફેશનલ એમ બે ભાગમાં વહેંચાયેલી રહે છે. ઘણા લોકો આ બંને બાબતોને અલગ રાખવા માટે બે ફોન અથવા કમ સે કમ એક ફોનમાં બે સિમ કાર્ડ રાખતા હોય છે. આપણાં જીમેેઇલ એડ્રેસ પણ હોમ અને ઓફિસના ઉપયોગ માટે અલગ હોય છે. આ જ અંકમાં આપણે જાણ્યું તેમ...
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ પછી નવનિર્મિત મંદિરમાં રામલલ્લાના દર્શન માટે ભક્તો અભૂતપૂર્વ ધસારો કરી રહ્યા છે એ તો આપણે જાણીએ છીએ. મતલબ કે જો તમે ભીડમાં જવાનું ટાળવા માગતા હો તો તરતના દિવસોમાં અયોધ્યા જવાનું વિચારો નહીં. પરંતુ આપણે પોતાના જ શહેરમાં અથવા તો કોઈ...
તમે બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હો અને બનવાજોગ તમારો સામાન ચોરાઈ જાય તો તમે શું કરો? સામાનમાં કિંમતી ચીજવસ્તુઓ હોય તો તમે ટ્રેનના ટિકિટ ચેકર કે રેલવે પોલીસની મદદથી ચોરી વિશે ફરિયાદ નોંધાવો અને સામાન પાછો મળે તેની રાહ જુઓ. જો સામાનમાં ખાસ કોઈ કિંમતી ચીજવસ્તુઓ ન...
એક સમય હતો, જ્યારે ઘરમાં પતિ-પત્ની બે જ હોય તો બંને વચ્ચે ટીવીના રિમોટ પર કંટ્રોલ બાબતે ખેંચતાણ થતી. થોડી રકઝક પછી બંનેમાંથી કોઈ એક જીતે. બીજાનું મોં ચઢે. પણ પછી ટીવી પર સાસ-બહુની સિરિયલ કે ક્રિકેટ બેમાંથી જે ચાલુ થાય તે બંને જુએ. સાથે મળીને. હવે આવા ઝઘડા થતા નથી. હવે...
આગળ શું વાંચશો? ગૂગલ વનમાં ખાસ ઓફર એપલ અને એઆઇ મેટાની નવી ‘ઇમેજિન’ સર્વિસ એપલ કંપની લગભગ એક દાયકાથી પોતાની કાર ડેવલપ કરવા મથી રહી છે. અગાઉ તે ‘ડ્રાઇવરલેસ’ કાર લોન્ચ કરે તેવી સંભાવના હતી. હવે કંપની ૨૦૨૮ સુધીમાં મર્યાદિત સેલ્ફ-ડ્રાઇવિંગ કેપેસિટીવાળી કાર લોન્ચ કરે તેવી...
વેલેન્ટાઇન્સ ડે નજીક છે ત્યારે બે હૈયાં વચ્ચેનું અંતર ઘટાડવાની નવી, ડિજિટલ રીતો જાણીએ.
સોશિયલ સાઇટ્સ અને ડેટિંગ પ્લેટફોર્મ્સનો પ્રસાર વધવાની સાથે ‘પ્રેમપૂર્વક’ છેતરપિંડીનું પ્રમાણે વધ્યું છે.
ઇન્ટરનેટ પર એઆઇ ચેટિંગે તહેલકો મચાવ્યો છે, એવી ધમાલ વિન્ડોઝ પીસીમાં પણ થશે?
સ્માર્ટફોનને જે રીતે વિવિધ એપ્સ વધુ સ્માર્ટ બનાવે છે તેમ બ્રાઉઝરમાં પમ ‘એડઓન્સ’ ઉમેરી શકાય છે. હવે એન્ડ્રોઇડમાં પણ એ શક્ય છે.
ક્રોમ બ્રાઉઝરમાં જે કંઈ સર્ચ કે સર્ફ કરીએ તેની હિસ્ટ્રી જળવાતી હોય છે. તેને હવે વધુ સહેલાઈથી ડિલીટ કરી શકાશે.
ભારતની વિવિધ ટ્રેન વધુ ને વધુ ઝડપી બની રહી છે ત્યારે તેને સલામત બનાવવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ગાંધીજીને પૂછવું છે કે તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા શા માટે થવા દીધા? એઆઇ આધારિત નવી ટેક્નોલોજીથી હવે એ શક્ય છે.
ભારતનાં શહેરોમાં કેબનાં ભાડાં વધી રહ્યાં છે ત્યારે ઉબરમાં એક નવા પ્રકારનું ફીચર આવી રહ્યું છે – બાર્ગેનિંગ કરો!
આ ફોટોગ્રાફ જુઓ – નબળા ફોટોમાં કેવો જીવ આવી જાય છે? આ કામ અગાઉ ખાસ્સી મહેનત માગતું, હવે આંખના પલકારે થાય છે.
થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી કે ગૂગલ સર્ચમાં ‘મલ્ટિસર્ચ’ નામની એક સુવિધા આવી રહી છે. શરૂઆતમાં ફક્ત યુએસમાં લોન્ચ થયેલું આ ફીચર હવે આખા વિશ્વમાં રોલઆઉટ થઈ ગયું છે અને મોટા ભાગે તમારા ફોનમાં પણ આવી ગયું હશે. મલ્ટિસર્ચ ફીચર તેના નામ મુજબ મલ્ટિ - એકથી...
તમે ઇન્ટરનેટનો રાતદિવસ ઉપયોગ કરતા હો તો એ વિચાર તો ચોક્કસ આવે કે કરોડો વેબસાઇટ્સને અલગ અલગ એડ્રેસ કેવી રીતે મળતાં હશે? આ આખી વ્યવસ્થાના સંચાલનમાં ગૂગલની કોઈ ભૂમિકા હશે ખરી? જવાબ એ છે કે ઇન્ટરનેટ પર પૂરેપૂરી લોકશાહી છે અને ગૂગલ આખરે તો એક પ્રાઇવેટ કંપની જ છે. એટલે...
એન્ડ્રોઇડ સ્માર્ટફોનને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ’ બનાવીએ ત્યારે તેને સલામત કેવી રીતે રખાય એવો સવાલ વાંચીને ‘વાઇ-ફાઇ હોટસ્પોટ એટલે શું?’ એવો સવાલ થયો હોય તો પહેલાં એની ટૂંકી વાત કરીએ. જે રીતે આપણે ઘરમાં કે ઓફિસમાં વાઇ-ફાઇ રાઉટર રાખીને તેમાંથી આપણા સ્માર્ટફોન કે લેપટોપમાં...
તમે ઘરમાં પરિવારના અન્ય સભ્યો સાથે વાત વાતમાં કોઈ ચોક્કસ વાનગીની રેસિપી કે કોઈ મૂવી વિશે વાત કરી? એ પછી તરત તમને ઇન્સ્ટાગ્રામ પર કે અન્ય કોઈ જગ્યાએ એ જ રેસિપી કે એ જ મૂવી વિશેની પોસ્ટ જોવા મળી હશે. આવું તમે જુદી જુદી ઘણી વાતમાં થતું જોયું હશે. ક્યારેક આ યોગાનુયોગ હોઈ...
સવાલના જવાબ પર સીધેસીધા જતાં પહેલાં, આ ‘વેબપી’ ઇમેજ વિશે થોડી વાત કરી લઈએ. તમારું કામકાજ ડિઝાઇનિંગને સંબંધિત હોય તો ઇન્ટરનેટ પરથી વિવિધ સ્રોતમાંથી ઇમેજ ડાઉનલોડ કરવાની થતી હશે. તો તમે જાણતા હશો કે ઇન્ટરનેટ પરની ઇમેજિસમાં સૌથી વધુ ત્રણ ફોર્મેટમાં ઇમેજ જોવા મળે છે -...
તમે ગૂગલ મેપ્સનો તો ઉપયોગ કરતા હશો પરંતુ ક્યારેય તેના સેટિંગ્સમાં ‘યોર ટાઇમલાઇન’ ફીચર તપાસ્યું છે? જો તપાસ્યું હશે તો તમને હળવો આંચકો લાગ્યો હશે. ગૂગલ મેપ્સ આપણે જે કોઈ રૂટ પર મુસાફરી કરી હોય તેનો ઝીણવટભર્યો રેકોર્ડ જાળવે છે. આપણે ગૂગલ મેપ્સમાં લોકેશન હિસ્ટ્રી ઓન...
વોટ્સએપનો ફક્ત અંગત ઉપયોગ હોય તો આપણું કામ મોટા ભાગે સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપથી ચાલી જાય પરંતુ હવે બિઝનેસ કમ્યુનિકેશન માટે પણ વોટ્સએપનો ભરપૂર ઉપયોગ થાય છે. એ માટે મોટા ભાગના લોકો પોતાના લેપટેપ કે ડેસ્કટોપ પર વોટ્સએપનો ઉપયોગ કરે છે. પીસીમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો...
આપણે ઓફિસમાં પોતાના ટેબલ પર લેપટોપ મૂકીને તેના પર કામ કરી રહ્યા હોઇએ એ સમયે ઓફિસબોય ચા કે કોફીનો કપ આપવા આવે ત્યારે આપણો જીવ અધ્ધર થઈ જતો હોય છે. વર્ક-ફ્રોમ-હોમના સમયમાં લેપટોપ કે સ્માર્ટફોન પર ચા, કોફી કે પાણી ઢોળાવાનું જોખમ હજી વધી ગયું હતું. તમને આવો અનુભવ ન થયો...
હમણાં, જાન્યુઆરી, 2024ના અંતે, અમેરિકન ટેક્નોક્રેટ ઇલોન મસ્કે તેમની માલિકીના એક્સ પ્લેટફોર્મ પર એક ટૂંકી પોસ્ટ મૂકીઃ ‘‘ગઈ કાલે, પહેલા માણસે ન્યૂરાલિંક તરફથી ઇમ્પ્લાન્ટ મેળવ્યું અને તે સારી રીતે રીકવર થઈ રહ્યો છે. શરૂઆતનાં પરિણામો ‘પ્રોમિસિંગ ન્યૂરોન સ્પાઇક ડિટેક્શન’...
કોઈએ લખ્યું છે કે આપણું જીવન કુદરતે લખેલા પુસ્તક સમાન છે. એમાં પહેલું અને છેલ્લું પ્રકરણ પહેલેથી લખાઈ ચૂક્યું છે, વચ્ચેની બધી બાબતો ઇશ્વરે આપણા પર છોડી છે. પહેલું અને છેલ્લું પ્રકરણ એટલે જન્મ અને મૃત્યુ. આરંભ અને અંત. પરંતુ વર્ષ બદલાય ત્યારે આપણને અંત પહેલાં દેખાય છે...
આગળ શું વાંચશો? કાર ડ્રાઇવ કરતાં કરતાં મીટિંગ! યુટ્યૂબમાં નાની નાની ગેમ્સ વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન ટીવી પરના યુટ્યૂબમાં એડ્સમાં ફેરફાર એમેઝોનનું નવું ‘કમ્પ્યૂટર’ મેટા થ્રેડ્સ હવે યુરોપમાં કાર ડ્રાઇવ કરતાં કરતાં મીટિંગ! ભારતમાં કાર તો ઠીક, ટુ-વ્હીલર ચલાવતી વખતે...
રોજ તમે સતત બિઝી બિઝી રહો, છતાં મહત્ત્વનાં કામ સમયસર પૂરાં કરી શકતા નથી? તમને ‘આઇઝનહોવર મેટ્રિક્સ’ ઉપયોગી થઈ શકે.
હવે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે લાખોનું રોકાણ જોઈએ એવું રહ્યું નથી, જોકે આવડત તો જોઈશે જ.
ઓનલાઇન બિઝનેસનું આ મેડેલ જેટલું આકર્ષક છે એટલું જ મુશ્કેલ પણ છે - બહુ મોટો આધાર સપ્લાયર પર છે. www.meesho.com/learn-reselling ભારતમાં ડ્રોપશિપિંગ બિઝનેસ મોડેલ પોપ્યુલર બનાવવામાં મીશોનો બહુ મોટો ફાળો છે. એ સૌથી સહેલો રસ્તો પણ છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે. તમે મીશો પર...
ડિજિટલ મેપ્સથી આપણી દુનિયા બદલાઈ ગઈ છે, હવે તેમાં એઆઇથી હજી વધુ પરિવર્તનો આવી રહ્યાં છે.
સબમરીન ડેટા કેબલ્સની લંબાઈ સતત વધતી જાય છે, પણ સામે તેમાં વહન કરવો જરૂરી ડેટા પણ બેહિસાબ વધતો જાય છે. હજી ઘણા ટાપુઓ એવા પણ છે જે માત્ર એક કેબલથી બાકીની દુનિયા સાથે કનેક્ટેડ છે. આવો કેબલ તૂટે તો સાંધવો મુશ્કેલ હોય છે. ભારતમાં આવી ચિંતા નથી કેમ કે ભારત સુધી ઇન્ટરનેટ ડેટા લાવતા કેબલ્સની સંખ્યા સતત વધતી જાય છે.
સ્માર્ટફોનમાં કોઈ પ્રોબ્લેમ શરૂ થાય એ પહેલાં તેની યોગ્ય કાળજી લેવા તરફ ધ્યાન આપવું સારું છે.
યુપીઆઇનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ સરકાર તેના ઉપયોગની મર્યાદાઓ પણ ઘટાડી રહી છે.
અમેરિકામાં ઠગ લોકો એક સાદી ટ્રિકથી આઇફોન પર કંટ્રોલ મેળવતા હતા, હવે એ મુશ્કેલ બન્યું છે.
સાયબર સેફ્ટી કોઈ રોકેટ સાયન્સ નથી. નાની નાની વાતોની કાળજીથી આપણે મોટા ફ્રોડથી બચી શકીએ છીએ.
તમે કદાચ જાણતા હશો કે આપણે પોતાની વોટ્સએપ એપને ફિંગરપ્રિન્ટથી લોક કરી શકીએ છીએ. પછી તેમાં અલગ અલગ ચેટને લોક કરવાની સગવડ ઉમેરાઈ અને હવે સિક્યોરિટીના વધુ એક લેયર તરીકે, ‘સિક્રેટ કોડ’ પણ આવી પહોંચ્યો છે! આખી એપના લોકની વાત કરીએ તો, આપણે એપ સેટિંગ્સમાં, પ્રાઇવસી સેકશનમાં...
તમે ક્યારેક ને ક્યારે આવો અનુભવ કર્યો હશે - વોટ્સએપમાં કોઈ મેસેજ મહત્ત્વનો આપણે શોધવા બેસવું પડે! જેમ કે કોઈ રિસેપ્શનના આમંત્રણ સાથે તેના લોકેશનનો મેસેજ તમને વોટ્સએપમાં આવ્યો હોય પરંતુ ખરેખર જ્યારે ત્યાં જવા માટે આપણે કારમાં બેસીએ ત્યારે પેલો મેસેજ શોધવાની ઝંઝટ કરવી...
વર્ષ બદલાય કે સ્કૂલ-કોલેજ પૂરી થાય કે દીકરા દીકરીની સગાઈ થતાં આપણો સામાજિક દરજ્જો બદલાય એવા સમયના જુદા જુદા પડાવે આપણને અચૂક આ વિચાર આવી જતો હોય છે કે સમય કેટલો ઝડપથી વહે છે! સામાન્ય રીતે મનમાં આ વિચાર જેટલી ઝડપથી આવે એટલી જ ઝડપથી આપણે તેને ભૂલી પણ જતા હોઇએ છીએ. પરંતુ...