by Himanshu Kikani | Jul 1, 2024 | ૧૪૯, જુલાઈ ૨૦૨૪
ફેસબુકની મેસેન્જર એપમાં બાસ્કેટ બોલ કે સોકર ગેમ રમ્યા છો? કંઈક એવી જ એક ગેમ છે ઇન્સ્ટાગ્રામમાં.
by Himanshu Kikani | Jul 1, 2024 | ૧૪૯, જુલાઈ ૨૦૨૪
દુકાને દુકાને જોવા મળતાં UPI સાઉન્ડબોક્સમાં હવે રેડિયોની જેમ જાહેરાતો પણ શરૂ થઈ છે – કમાણીનો નવો રસ્તો!
by Himanshu Kikani | Jul 1, 2024 | ૧૪૯, જુલાઈ ૨૦૨૪
ફેસબુકમાં પેઇડ એડ કેમ્પેઇન ચલાવતી વખતે આપણી અપેક્ષા શી છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે. ફેસબુકમાં એડવર્ટાઇઝિંગનાં બધાં પાસાં સ્પષ્ટપણે સમજ્યા વિના આપણે ‘ફટાફટ સેલ્સ મળશે કે વધશે’ એવી આશા સાથે એમાં એડ કેમ્પેઇન ચલાવીએ અને પછી ધાર્યું પરિણામ ન મળતાં નિરાશ થઈએ એવું બની શકે છે....
by Himanshu Kikani | Jul 1, 2024 | ૧૪૯, જુલાઈ ૨૦૨૪
ક્રિકેટમાં મેચ જીતવા માટે ટીમવર્ક બહુ જરૂરી છે. ટીમના દરેક ખેલાડીની ખાસ આવડતનું સંતુલન પણ જરૂરી છે. કોઈ ખેલાડી બેટિંગમાં જોરદાર હોય તો કોઈ સ્પીન કે ફાસ્ટ બોલિંગમાં માસ્ટર હોય. કેટલાક ખેલાડી એવા હોય જેની વિકેટકીપિંગમાં માસ્ટરી હોય. પરંતુ અમુક પ્લેયર ઓલરાઉન્ડર હોય. આવા...
by Himanshu Kikani | Jul 1, 2024 | ૧૪૯, જુલાઈ ૨૦૨૪
આજના સમયમાં આપણે ‘ફિનટેક’ શબ્દ વારંવાર સાંભળીએ છીએ અને તેનો રોજેરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ શબ્દ વિશે પૂરી સ્પષ્ટતા ન હોય તેવું બની શકે. સાવ સાદી રીતે કહીએ તો ફાયનાન્સિયલ ટેકનોલોજી એટલે ફિનટેક (Fintech). કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધતો જાય...