by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
તમારી સાથે આવું થાય છે? માની લો કે તમે ક્લાયન્ટની ઓફિસે પહોંચ્યા છો અને ત્યાં કોઈ મીટિંગમાં વ્યસ્ત છો, એ દરમિયાન ફોન તમને ડિસ્ટર્બ ન કરે એટલે તમે ફોનમાં ડુ-નોટ ડિસ્ટર્બ ફીચર ઓન કર્યું છે. પછી મીટિંગ પૂરી થઈ ગઈ, તમે પોતાની ઓફિસે પરત જવા માટે નીકળી પડ્યા, પરંતુ ડુ-નોટ...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં એક નાની પણ ઉપયોગી સુવિધા ઉમેરાઈ છે – એ છે ફ્લોટિંગ પિકચર-ઇન-પિકચરની સુવિધા. સ્માર્ટફોનમાં આ સુવિધા આપણે વીડિયો માટે તો ઘણી એપમાં જોઈ છે, પરંતુ હવે બધા પ્રકારના કન્ટેન્ટ માટે તેનો લાભ બ્રાઉઝરમાં લઈ શકાશે. આપણી તેને સાદી રીતે...
by Himanshu Kikani | Sep 1, 2024 | ૧૫૧, સપ્ટેમ્બર ૨૦૨૪
આપણા દેશમાં ભાડુઆત મકાન પચાવી પાડે તેવી પૂરી શક્યતા, પરંતુ અમેરિકામાં એક મકાનમાલિક મહિલા, નવી ટેક્નોલોજીની મદદથી ઘર ભાડે આપવા જતાં જુદી મુશ્કેલીમાં મુકાયાં. જેવી રીતે ટેક્સી, રિક્ષા કે બાઇક ભાડે મેળવવાનું કામ સહેલું કરી આપતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ વિકસ્યાં છે, એ જ રીતે...
by Himanshu Kikani | Aug 1, 2024 | ૧૫૦, ઓગસ્ટ ૨૦૨૪
ટેક્નોલોજીને લગતું મેગેઝિન, એ પણ ગુજરાતી ભાષામાં! એવું મેગેઝિન પાછું ૧૫૦ અંક પૂરા કરે! પૂરી નિખાલસતાથી કહું તો આ સફર આ સીમાચિહ્ને પહોંચશે એવી, એના પ્રારંભે કલ્પના પણ કરી નહોતી. પણ એ શક્ય બન્યું, તમારા પ્રેમ અને પ્રોત્સાહનથી. અને શક્ય બન્યું આ વિષયની સતત વધતી...
by Himanshu Kikani | Aug 1, 2024 | ૧૫૦, ઓગસ્ટ ૨૦૨૪
આગળ શું વાંચશો? માઇક્રોસોફ્ટની સહયોગી કંપનીએ લાખો કમ્પ્યૂટર્સ ઠપ્પ કરી દીધાં : આપણે પોતાનું કામકાજ કે ડેટા સલામત રાખવા કેવાં પગલાં લેવાં? વોટ્સએપમાં વીડિયો કોલિંગમાં નવાં ફીચર્સ સેમસંગ-વોટ્સએપમાં વાતચીતનું લાઇવ ટ્રાન્સલેશન! માઇક્રોસોફ્ટની સહયોગી કંપનીએ લાખો...