ફોકસ માટે જરૂરી છે નોટિફિકેશનનું કસ્ટમાઇઝેશન
ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં બે શક્યતા રહે – પહેલી શક્યતા, એ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય. બીજી શક્યતા, લાંબા સમયથી તમે ફોનમાં જે ગેમ...
રાત્રે સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ જોખમી બની શકે
નિષ્ણાતો કહે છે કે રાતના સમયે, અંધારામાં મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી જુદા જુદા ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. યાદશક્તિ : બ્લુ લાઇટની અસરથી આપણને રાત્રિ દરમિયાન ગાઢ ઊંઘનો લાભ મળતો નથી, જેના કારણે ઊંઘ બીજા દિવસ સુધી લંબાય છે અને આખો દિવસ મન અસ્વસ્થ રહે...
એકમેક સાથેની આત્મીયતા વધારીએ, સ્માર્ટફોનની મદદથી
આપણે સૌ પોતપોતાના સ્ક્રીનની દુનિયામાં ખોવાઈ રહ્યા છીએ. સ્માર્ટફોનને જ કામે લગાડીને એકમેક વચ્ચે વધતું અંતર ઘટાડી શકાય.
સતત નોલેજ વધારવા માટે…
ઇન્ટરનેટ પર પોતાની મરજી ચલાવીને, જે ગમે એ જ જોવા-વાંચવાની રીત
