ભારતની આવકારદાયક પહેલઃ વન નેશન, વન સબસ્ક્રિપ્શન

ભારતની આવકારદાયક પહેલઃ વન નેશન, વન સબસ્ક્રિપ્શન

ભારતમાં હમણાં એક તરફ ‘વન નેશન, વન ઇલેકશન’ની રાજકીય ધમાધમ ચાલે છે, ત્યાં બીજી તરફ ભારત સરકારે લીધેલા કંઈક એ જ પ્રકારના બીજા એક નિર્ણયની વાત પાછળ ધકેલાઈ ગઈ છે. આ નિર્ણય છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’. આ નિર્ણય સમગ્ર દેશની યુનિવર્સિટીઝ, તેના પ્રોફેસર્સ તથા સ્ટુડન્ટ્સ માટે...
અપની ઇન્ટેલિજન્સ (એઆઇ) ચલાઓ!

અપની ઇન્ટેલિજન્સ (એઆઇ) ચલાઓ!

કોલેજના સ્ટુડન્ટ્સ અને જોબ માર્કેટમાં પહોંચી ગચેલા યંગસ્ટર્સમાં એઆઇ ટૂલ્સ ખાસ્સાં પોપ્યુલર થવા લાગ્યાં છે. કોલેજનું એસાઇન્મેન્ટ ફટાફટ પૂરું કરવાનું હોય કે પછી જોબ માટે એપ્લિકેશન તૈયાર કરવાની હો, ઘણા યંગસ્ટર્સ એ માટે ચેટજીપીટી જેવા એઆઇ ટૂલની મદદ લે છે. પોતાના લખાણને...
અપની ઇન્ટેલિજન્સ (એઆઇ) ચલાઓ!

બ્રેઇનરાઇટિંગ શું છે?

જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હો કે પછી કોઈ કંપનીમાં જોબ મેળવી લીધી હોય તો તમારી ભૂમિકા અનુસાર એક શબ્દ તમે વારંવાર સાંભળતા હશો – બ્રેઇનસ્ટોર્મિંગ. કોઈ પણ નવી બાબત વિશે નવા આઇડિયા જનરેટ કરવા માટે બધા ટીમ મેમ્બર સાથે મળીને ચર્ચા કરે તેને ‘બ્રેઇનસ્ટોર્મિંગ’ કહે...
ડોક્યુમેન્ટ્સ ફટાફટ સ્કેન-શેર કરવા માટે…

ડોક્યુમેન્ટ્સ ફટાફટ સ્કેન-શેર કરવા માટે…

હવેના સમયમાં આપણે વારંવાર પોતાના મોબાઇલથી વિવિધ ડોક્યુમેન્ટ સ્કેન કરવાનાં થતાં હોય છે. કાગળ પરના બિલ કે રિસિપ્ટ કોઈ સાથે શેર કરવાના હોય ત્યારે તેનો ફોટોગ્રાફ લઈએ તો પણ ચાલે, પરંતુ ખાસ સ્કેનિંગ માટે ડિઝાઇન થયેલું ફીચર વધુ સારું પરિણામ આપતું હોય છે. સ્કેનિંગ ફીચરને...
પીડીએફ શેર કરવા માટે તેની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડવી?

પીડીએફ શેર કરવા માટે તેની ફાઇલ સાઇઝ કેવી રીતે ઘટાડવી?

તમે કોઈ મોટું ડોક્યુમેન્ટ તૈયાર કર્યું અને પછી તેને ક્લાયન્ટ સાથે કે અન્ય લોકો સાથે ઓનલાઇન શેર કરવાનું થયું? હવેના સમયમાં ખાસ્સાં હેવી ડોક્યુમેન્ટ પણ શેર કરી શકાય છે. પરંતુ સામેની વ્યક્તિ પણ આપણું ડોક્યુમેન્ટ ઝડપથી ડાઉનલોડ કરી શકે તે માટે આપણે પોતાના ડોક્યુમેન્ટને...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop