યુપીઆઇ ફ્રોડ નાથવા આવી રહી છે નવી વ્યવસ્થા

યુપીઆઇ ફ્રોડ નાથવા આવી રહી છે નવી વ્યવસ્થા

આપણે પેમેન્ટ કરીએ ત્યારે રકમ મોકલનાર અને મેળવનાર ‘કુંડળી’ તપાસવામાં આવશે – ફટાફટ એક તરફ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી થતા પેમેન્ટની પ્રોસેસ વધુમાં વધુ ઝડપી બનાવવાની અને ફોનની બહાર, ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં તેને વિસ્તારવાની કોશિશ થઈ રહી છે, ત્યાં બીજી તરફ...
ભારતીય વિદ્યાર્થીઓ માટે એઆઇ

ભારતીય વિદ્યાર્થીઓ માટે એઆઇ

વિદેશી ચેટબોટ્સ ભારતીય ભાષામાં હજી કાચું કાપી રહ્યા છે, પણ હવે ભારતીય કંપનીઓએ આ ઉણપ દૂર કરવા પ્રયાસ શરૂ કર્યા છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ચેટબોટ્સનો સ્ટુડન્ટ્સ ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે પરંતુ દુર્ભાગ્યે કોઈ વિષયની ઊંડી સમજ કેળવવા માટે તેનો ઉપયોગ થવાને...
વોટ્સએપ તમારા ફોનમાં વધુ ને વધુ જગ્યા રોકે છે?

વોટ્સએપ તમારા ફોનમાં વધુ ને વધુ જગ્યા રોકે છે?

વોટ્સએપમાં બિનજરૂરી જગ્યા રોકતી મીડિયા ફાઇલ્સ વધુ સહેલાઈથી ડિલીટ કરી શકાશે. આપણા ‘ઉદાર’ મિત્રો-સ્વજનો વોટ્સએપમાં રોજેરોજ આપણા પર બહુ મોટા પ્રમાણમાં ફોરવર્ડેડ મેસેજિસનો મારો કરતા રહે છે. તમે એ બધી ઇમેજ, વીડિયો વગેરે ફક્ત જરુર મુજબ, તમે ક્લિક કરો એ પછી જ ડાઉનલોડ થાય...
ઇન્સ્ટાગ્રામમાં શું વધુ જોવું તે વધુ સહેલાઈથી નક્કી કરી શકાશે

ઇન્સ્ટાગ્રામમાં શું વધુ જોવું તે વધુ સહેલાઈથી નક્કી કરી શકાશે

ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીએ ત્યારે જોવા મળતા કન્ટેન્ટની પસંદગી પણ હવે આપણને વધુ કંટ્રોલ મળશે. સામાન્ય રીતે આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે જેવી સોશિયલ મીડિયા એપ ઓપન કરીએ ત્યારે તેના હોમ પેજ પર આપણે જે લોકોને ફોલો કરતા હોઇએ તેમની પોસ્ટ્સ અથવા એ જે તે એપ અનુસાર આપણને જેમાં...
તમે ‘વેબ ક્લિપર’ ટૂલનો ઉપયોગ કરો છો?

તમે ‘વેબ ક્લિપર’ ટૂલનો ઉપયોગ કરો છો?

કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાં તમારા સમયનો પૂરો સદુપયોગ કરવો હોય તો ‘નોટ કીપિંગ’ સર્વિસ અને ‘વેબ ક્લિપર’ ટૂલ વિશે જાણવું જ જોઈએ. જો તમે ઇન્ટરનેટમાં ખરેખર સ્માર્ટ સર્ફિંગ અને સર્ચિંગ કરવા માગતા હો તો તમારે માટે આ ‘વેબ ક્લિપર’નો કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. વાતની શરૂઆત એક...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop