by Himanshu Kikani | Mar 1, 2025 | ૧૫૭, માર્ચ ૨૦૨૫
તમારી પાસે એરટેલનું હોમ વાઇ-ફાઇ કે મોબાઇલનું પોસ્ટપેઇડ કનેક્શન છે? તો તમને એપલ ટીવી અને એપલ મ્યુઝિકનો લાભ મળી શકે છે! ‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ગયા છીએ તેમ એરટેલ કંપનીએ તેની મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ ‘વિંક’ સંકેલી લીધી ત્યારે જ એપલ સાથે જોડાણની વાત કરી હતી. એ...
by Himanshu Kikani | Mar 1, 2025 | ૧૫૭, માર્ચ ૨૦૨૫
કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષોજૂની પદ્ધતિ હવે બહુ ઝડપથી બદલાઈ રહી છે. તમે તમારા બિઝનેસમાં ૯૦-૯૫ ટકાનો માર્કેટશેર ધરાવતા હો, તમે એકધારાં પચીસેક વર્ષથી લોકોના દિલોદિમાગ પર રાજ કરતા હો, દુનિયાની સૌથી વેલ્યૂએબલ કંપનીઝમાં તમારું નામ હોય… અને માંડ બે-ચાર વર્ષ પહેલાં...
by Himanshu Kikani | Mar 1, 2025 | ૧૫૭, માર્ચ ૨૦૨૫
અંગત દસ્તાવેજોની જેમ કંપનીના દસ્તાવેજોનું ક્લાઉડ સ્ટોરેજ અને શેરિંગ કોવિડ મહામારી પૂરી થવામાં હતી એ અરસાનો પેલો કિસ્સો કદાચ તમે પણ જાણતા હશો – ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતે એ વાત કહી હતી. જયશંકર અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન, એક વાર, તેઓ અમેિરકામાં...
by Himanshu Kikani | Mar 1, 2025 | ૧૫૭, માર્ચ ૨૦૨૫
તમે ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ અચાનક ગાયબ થયા હોય તેવું લાગે તો ચિંતા ન કરશો. સૌ સાથે આવું ક્યારેક ને ક્યારેક બનતું હોય છે – આપણે પોતાના સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નંબર શોધતા હોઇએ અને એ મળે જ નહીં. આપણને ખાતરી હોય કે આપણે એ નંબર સેવ...
by Himanshu Kikani | Mar 1, 2025 | ૧૫૭, માર્ચ ૨૦૨૫
એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ...