by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
આપણું વાહન નિશ્ચિત મર્યાદા કરતાં ઓછું પ્રદૂષણ કરે છે એની સાબિતી તરીકે આપણે વાહન માટે દર વર્ષે પોલ્યુશન અન્ડર કંટ્રોલ (પીયુસી) મેળવવું ફરજિયાત છે. નવા વાહન સાથે આપોઆપ પીયુસી મળે છે, જે પહેલું એક વર્ષ માન્ય હોય છે. એ પછી આપણે તેને નિયમિત રીતે રિન્યૂ કરાવવું પડે છે....
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
ભારતમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) લોકોના પેન્શનને લગતા કામકાજનું મેનેજમેન્ટ પણ કરે છે. વયોવૃદ્ધ પેન્શનધારકોને તેમનું પેન્શન વિના અવરોધ મળતું રહે એ માટે બેંકની મુલાકાત લઇને પોતે હયાત હોવાની ખાતરી આપવી પડતી હોય છે. ઇપીએફઓ દ્વારા આ કામ સ્માર્ટફોનની...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
આજકાલ ઇન્ટરનેટ પરની દરેક સર્વિસ કે એપ કે સોફ્ટવેર ગાઇવગાડીને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)-પાવર્ડ’ એવું ગાઇવગાડીને કહેવાનો એક ટ્રેન્ડ થઈ પડ્યો છે. એ જ રીતે, એઆઇના આગમન સાથે આપણું ઇન્ટરનેટનું સર્ફિંગ અને સર્ચિંગ સતત એઆઇ આધારિત થવા લાગ્યુ છે. હવે વાત જે તે એઆઇ ચેટબોટની...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
ઇન્સ્ટાગ્રામ પરની રીલ હોય, યુટ્યૂબના વીડિયો હોય, ન્યૂઝની વેબસાઇટ હોય કે પછી ટીવી પરની ન્યૂઝ ચેનલ – આપણને સનસનાટી ગમે છે! કોઈ પણ વાત હાથ આમતેમ ફેલાવીને, બૂમબરાડા કે શોરબકોર કરીને કહેવામાં આવે તો જ આપણું તેના તરફ ધ્યાન ખેંચાય છે! એટલે જ આપણે માટે ઘણી રીતે ઉપયોગી...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
ગયા વર્ષના અંત ભાગમાં સરકારે ઉત્સાહમાં, ભારતમાં વેચાતા તમામ ફોનમાં ‘સંચાર સાથી’ એપ ફરજિયાત બનાવી. વિપક્ષોએ આ એપ નાગરિકોની જાસૂસી કરશે એવા આરોપો સાથે હોબાળો મચાવતાં સરકારે પીછેહઠ કરી. હવે આપણે પોતે વિચારીએ કે આ એપ ફરજિયાત હોય કે ન હોય – એ આપણા ફોનમાં હોવી જોઈએ? એ...