by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
નવી દુનિયામાં એને જ સારી જોબ મળશે અને એની જ જોબ ટકશે, જે એઆઇનો સ્માર્ટ ઉપયોગ કરી જાણશે. એક્ઝામ્સની મોસમ હોય એ દિવસો સૌ માટે ભારે હોય છે. સ્કૂલ્સના વિદ્યાર્થીઓ અને એમનાં મમ્મી-પપ્પાને માર્ચ-એપ્રિલ મહિનામાં ટેન્શન વધે. રાહુ-કેતુ જેવા આ બંને મહિના પાર કરીને કોલેજમાં...
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
આપણી દુનિયા સાથે ટીવીની દુનિયા પણ બદલાઈ ગઈ છે. જે રીતે આપણે સાદા કાળાં ડબલાં જેવા ટેલિફોનથી ક્યાંય આગળ નીકળી ગયા છીએ એ જ રીતે, ટીવીની દુનિયા પણ ખાસ્સી તેજ ગતિએ બદલાઈ છે. એક સમયે ટીવીમાં મનોરંજનને નામે ફક્ત એક દૂરદર્શનનો સહારો હતો ત્યાં હવે ઓપ્શન્સનો ઓવરડોઝ થઈ ગયો છે....
by Himanshu Kikani | Sep 1, 2026 | ૧૭૫, સપ્ટેમ્બર ૨૦૨૬
‘સાયબરસફર’ના મે ૨૦૨૦ અંકમાં આપણે વાત કરી હતી કે આખા જગત પર પાર વગરના ડેટાની જે ત્સુનામી આવી રહી છે તેનો સામનો કરવા માટે ડેટાને પરંપરાગત રીતે, અેકબીજા સાથે કનેક્ટેડ અસંખ્ય કમ્પ્યૂટર્સના બનેલા ડેટા સેન્ટર્સમાં સ્ટોર કરવાને બદલે માનવ શરીરના ડીએનએમાં સ્ટોર કરવાની મથામણ...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
‘સાયબરસફર’ના ગયા અંકની કવરસ્ટોરીમાં આપણે ફોનનાં ઇમર્જન્સી સેટિંગ્સની વાત કરી હતી. આ અંકમાં, વોટ્સએપમાં બધું કેવી રીતે ખૂલે છે અને ક્યાં સ્ટોર થાય છે એની વાત કરી છે. આમ જુઓ તો બંને મુદ્દા સાવ અલગ છે, છતાં, બંનેમાં એક ગજબની સમાનતા છે. વિચારી જુઓ! સમાનતા, આ બંને બાબતો...
by Himanshu Kikani | Aug 1, 2026 | ૧૭૪, ઓગસ્ટ ૨૦૨૬
ગયા મહિને મેટા કંપનીએ ‘મ્યૂઝ ઇમેજ’ નામે એક નવું મીડિયા જનરેશન એઆઇ મોડેલ લોન્ચ કર્યું. કંપનીના કહેવા અનુસાર આ તેનું અત્યાર સુધીનું સૌથી વધુ આધુનિક ઇમેજ જનરેશન મોડેલ છે. આ એઆઈ ટૂલ આપણી સૂચનાનું અક્ષરશઃ પાલન કરીને ઇમેજ કે વીડિયો જનરેટ કરી આપે છે. એ પછી, આપણે ઇચ્છીએ તેવા...