શહેરવાસીઓ માટે ઉપયોગી સર્વિસ પર બ્રેક લાગી

શહેરવાસીઓ માટે ઉપયોગી સર્વિસ પર બ્રેક લાગી

નજીકના ભૂતકાળમાં તમે પણ નાની મોટી ચીજવસ્તુ પોતાના ઘરેથી ઓફિસે મોકલવા કે સંબંધીના ઘરેથી પોતાના ઘરે મંગાવવા માટે ‘સ્વિગી જિની’ સર્વિસનો ઉપયોગ કર્યો હશે. કંપનીએ એપ્રિલ ૨૦૨૦માં આ સર્વિસ શરૂ કરી હતી. એ પછી ભારતનાં ૭૦ જેટલા શહેરોમાં ફૂડ ડિલીવરી કરતા ડિલીવરી પર્સન્સના...
નેટ કનેક્શન કે સિમ વિના મોબાઇલમાં વીડિયો?!

નેટ કનેક્શન કે સિમ વિના મોબાઇલમાં વીડિયો?!

ભારતમાં અત્યારે એક વાતે ચર્ચા ચગાવી છે, ડાઇરેક્ટ-યુ-મોબાઇલ બ્રોડકાસ્ટિંગ. સાયબરસફરમાં સામાન્ય રીતે આપણે રોજબરોજની જિંદગીમાં સીધેસીધી ઉપયોગી ટેક્નોલોજી વિશે વાતો કરીએ છીએ. ટેક્નોલોજીનાં એવાં પાસાંની વાત, જે આપણા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી કે શિક્ષકને મદદરૂપ થઈ શકે અને...
ડાઇરેક્ટ-ટુ-મોબાઇલઃ જરા જુદી રીતે નેટ કનેક્શન

ડાઇરેક્ટ-ટુ-મોબાઇલઃ જરા જુદી રીતે નેટ કનેક્શન

જ્યાં કેબલ કે સેલ ટાવર આધારિત ઇન્ટરનેટ પહોંચી શકતું નથી, ત્યાં સેટેલાઇટને કામે લગાડવામાં આવી રહ્યા છે. આગળના લેખમાં આપણે ઇન્ટરનેટ, કેબલ અને સિમ કાર્ડની બાદબાકી કરીને રેડિયો કે ટીવીની જેમ મોબાઇલમાં કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરવાની મથામણ વિશે આપણે જાણ્યું. પરંતુ એક તરફ...
ઇન્ટરનેટ પર ગમતી બાબતો સાચવી લેતી ‘પોકેટ’ સર્વિસ બંધ થાય છે!

ઇન્ટરનેટ પર ગમતી બાબતો સાચવી લેતી ‘પોકેટ’ સર્વિસ બંધ થાય છે!

અનેક લોકોની ફેવરિટ આ સર્વિસના અન્ય વિકલ્પો શોધ્યા વિના છૂટકો નથી આખે આખા ઇન્ટરનેટ પરથી આપણને ગમતી બધી બાબતો આપણા પોકેટમાં મૂકી દેવાની સગવડ આપતી એક મસ્ત મજાની સર્વિસ ‘પોકેટ’ આખરે બંધ થઈ રહી છે! આપણે ‘સાયબરસફર’માં છેક ૨૦૧૩ વર્ષમાં પોકેટ સર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો...
ઇન્ટરનેટ પર ગમતી બાબતો સાચવી લેતી ‘પોકેટ’ સર્વિસ બંધ થાય છે!

ગૂગલ ડિસ્કવર ફીડ હવે ડેસ્કટોપ પર

હવે મોટા ભાગે તમે જ્યારે પણ ગૂગલમાં કંઈક સર્ચ કરો ત્યારે એ માટે મોબાઇલમાંની ગૂગલ સર્ચ એપ અથવા ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ચ કરતા હશો. આ બંને જગ્યાએ નવા હોમ પેજ પર ‘ગૂગલ ડિસ્કવર’ નામની એક સર્વિસને કારણે આપણી પસંદગીનું કન્ટેન્ટ એક ફીડ સ્વરૂપે જોવા મળે છે. હવેની લગભગ બધી...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop