by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
વર્ષ હતું ૨૦૧૬. લંડનની ઇમ્પિરયલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા એક ભારતીય યુવાને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપ ‘એઆઇ પાવર્ડ’ સોફ્ટવેર પ્લેટફોર્મ તરીકે ખૂબ ગાજ્યું. લોકો આ પ્લેટફોર્મની મદદ લઇને પરંપરાગત સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસની સરખામણીમાં અત્યંત ઓછા ખર્ચે અને...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
આપણા સૌની આ એક આદત બની ગઈ છે – ક્રિકેટ ટીમ હોય કે સરકાર, એના પર્ફોર્મન્સ વિશે આપણો અભિપ્રાય સતત બદલાત રહેવું. ટીમ એક-બે મેચ હારે એટલે ગમે તેટલા સારા, વર્ષોના અનુભવી ક્રિકેટરને પણ ધોઈ નાખવા અને એક-બે મેચમાં સારાં પરિણામ મળે તો એ જ ટીમને માથે ચઢાવવાની. આંગળીના...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ જેવી કંપની તેના ફ્રી પ્લાનમાં યૂઝર્સને માંડ પાંચ જીબી કે ૧૫ જીબી સ્પેસ ઓફર કરે છે. તેની સામે સીધી હરીફાઈમાં ઉતરતાં ભારતની જિઓ કંપનીએ તેના સબસ્ક્રાઇબર્સને ૫૦ કે ૧૦૦ જીબી સ્પેસ બિલકુલ મફત આપવાની શરૂઆત કરી છે. આ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
પાછલાં ત્રણેક વર્ષથી જેનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે તે ઓપનએઆઇ કંપનીની ચેટજીપીટી સર્વિસ હવે તેનો ડેટા એશિયાના વિવિધ દેશોમાં સ્ટોર કરવાની સગવડ આપશે. આ દેશોમાં ભારત ઉપરાંત જાપાન, સિંગાપોર તથા દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. આ મુજબ ભારતની જે કંપનીઝ તથા ઓર્ગેનાઇઝેશન્સ...
by Himanshu Kikani | Jun 1, 2025 | ૧૬૦, જૂન ૨૦૨૫
કોડિંગ ઇઝ નોટ ડેડ (કોડિંગ હજી સાવ મરી પરવાર્યું નથી! – અપર્ણા ચેન્નાપ્રગદા, ચીફ પ્રોડક્ટ ઓફિસર, માઇક્રોસોફ્ટ એક તરફ આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વાવંટોળ વચ્ચે ‘‘હવે કોડિંગ શીખવાની જરૂર રહી નથી, એ કામ એઆઇ કરી શકે છે’’ એવી વાતો શરૂ થઈ ગઈ છે. બીજી...