by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
એક સાવ સાદા સવાલનો જવાબ આપો – આજના દિવસે તમારે ઓફિસનાં જે કોઈ કામ કરવાનાં હોય કે અભ્યાસના ભાગરૂપે જે વિષયો પર ફોકસ કરવાનું હોય તેની શરૂઆત તમે ક્યારથી કરો છો? આજથી કે ગઈ કાલથી? ‘આજનું કામ હોય તો આજે જ શરૂઆત કરવાની હોયને!’ એવો ઉતાવળે જવાબ ન આપશો. કેમ કે તમારો એવો...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
એઆઇનો સામનો કરવા અને તેનો પૂરો લાભ લેવા માટે, આપણે રેઝર-શાર્પ ફોકસ સાથે ટાઇમ મેનેજ કરતાં શીખવું પડશે. તમે ‘સાયબરસફર’ વાંચો છો, તેનો સીધો અર્થ એ કે નીચે જણાવેલી ત્રણ સ્થિતિમાંથી ઓછામાં ઓછી એક સ્થિતિ તમને લાગુ થતી હશે. તમે પોતાના નાના-મોટા બિઝનેસ માટે કે જોબમાં ઓફિસ...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
નવી આધાર એપથી, આપણું આધાર કાર્ડનું મેનેજમેન્ટ ઘણું સહેલું બનશે. આપણે ટુરમાં કોઈ હોટેલમાં રૂમ બુક કરાવી હોય ત્યારે રિસેપ્શન પર સામાન્ય રીતે, રૂમમાં રહેનારા પરિવારના તમામ સભ્યોની ઓળખનો પુરાવો આપવો પડે. અત્યાર સુધી આપણે આ માટે પેલું મોટું, આખું આધાર કાર્ડ કે તેનું નાનું...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
હવે આર્થિક બાબતો માટેના, રીસિવ કરવા જરૂરી કૉલ ભરોસાપાત્ર બનશે. કદાચ તમને પણ રોજેરોજ આવો અનુભવ થતો હશે – તમારા પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે, સામે છેડે તમારી બેન્કના અધિકારી બોલી રહ્યા છે એવો દાવો કરવામાં આવે, પણ તમને તેના પર ભરોસો ન બેસે! આવું થવાનું સાદું...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
ફક્ત ચાર પાસવર્ડ યાદ રાખીને પોતાની ડિજિટલ લાઇફ સિક્યોર કરી શકાય. મોટા ભાગે આપણા સૌની પાસવર્ડ વિશે એક જ ફરિયાદ હોય છે- કેટલા પાસવર્ડ યાદ રાખવા? ફરિયાદ બિલકુલ સાચી છે. પરંતુ માત્ર ફરિયાદ કરીને અટકવું પોસાય તેમ નથી. કેમ કે વાત આપણા એક નહીં અનેક ઓનલાઇન એકાઉન્ટ્સની...