by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
અત્યાર સુધી આપણે એમેઝોનની વેબસાઇટ કે એપ પરથી નવો મોબાઇલ કે બીજું કોઈ ગેજેટ કે ઘર વપરાશની ચીજવસ્તુઓની ખરીદી કરતા રહ્યા છીએ. પરંતુ એમેઝોન ધીમે ધીમે સ્વાસ્થ્ય સંબધિત પ્રોડક્ટ અને સર્વિસિસ પણ વિસ્તારી રહી છે. અત્યારે એમેઝોન પર ‘એમેઝોન ફાર્મસી’ સેકશનમાં ડોકટરના...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાંથી બોધપાઠ લઇને હવે લગભગ બધા રાજકારણીઓ સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ થઈ ગયા છે. મોટા ભાગે રાજકારણીઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ અનુભવી સોશિયલ મીડિયા મેનેજર્સ સંભાળતા હોય છે. આથી તેમને જે તે નેતા તરફથી કેવી પોસ્ટ જવી જોઇએ તેનો પૂરો અંદાજ હોય. જો...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
જ્ઞાન-વિજ્ઞાનના આપણા અનન્ય ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના સ્થાપક નગેન્દ્ર વિજય અને સદીઓ જૂની લગ્નપ્રથામાં ટેક્નોલોજીનો હસ્તમેળાપ કરી શકનારા શાદી.કોમના સ્થાપક અનુપમ મિત્તલ. બંને વચ્ચે કોઈ સામ્ય ખરું? બંને ક્યારેય એકબીજાને મળ્યા નહીં હોય, છતાં બંનેના વિચારોમાં કેવી ગજબની...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
જે રીતે ભારતમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ પહેલ શરૂ કરીને વિવિધ પ્રકારના કામકાજ પેપરલેસ અને ડિજિટલ બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે કંઈક એ રીતે જ યુનાઇટેડ આરબ ઇમેરિટ્સ (યુએઇ)માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ માટે યુએઇ સરકાર વિશ્વની અગ્રણી...
by Himanshu Kikani | Jul 1, 2025 | ૧૬૧, જુલાઈ ૨૦૨૫
પોતાના ફોનમાં પ્રીપેઇડ કે પોસ્ટપેઇડ કનેક્શનને એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં ફેરવવાની પ્રક્રિયા થોડી કડાકૂટભરી હતી. હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યૂનિકેશન (ડીઓટી)ના આદેશ મુજબ આખી પ્રક્રિયા વધુ સરળ બનશે. હવે કંપનીઓ વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી)થી એકમાંથી બીજા પ્રકારના કનેકશનમાં...