by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
એક્સેલમાં મોટા ડેટા પર કામ કરવાનો સ્માર્ટ રસ્તો ડેટાને ટેબલમાં કન્વર્ટ કરવાનો અથવા પિવોટ ટેબલ ક્રિએટ કરવાનો છે, પરંતુ એટલો સમય કે ધીરજ ન હોય તો? જો તમે માઇક્રોસોફ્ટ એક્સેલમાં મોટા પ્રમાણમાં ડેટા એન્ટર કરીને તેના પર કામ કરતા હો તો તમે જાણતા હશો કે આપણા ડેટાને આપણે જુદી...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
આ વર્ષે ફક્ત પહેલા પાંચ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં આપણે ભારતીયોએ અંદાજે રૂપિયા સાત હજાર કરોડ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા! હજી વધુ આંચકાજનક વાત એ છે કે આમાંથી અડધોઅડધ રકમ ભારત બહાર દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં પહોંચી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
વોટ્સએપમાં આપણે મોકલેલો મેસેજ સામેની વ્યક્તિએ ઓપન કર્યો કે નહીં તે દર્શાવતા ટિક માર્કના આટાપાટા ઘણા લોકોને મૂંઝવતા હોય છે. આપણા સૌનો વોટ્સએપનો ઉપયોગ સતત વધ્યા પછી, તેમાં મેસેજ સાથે જોવા મળતા ટિકમાર્કના અર્થ મોટા ભાગના લોકો જાણે છે. જો તમને એ વિશે હજી ગૂંચવણો હોય તો...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
હમણાં થોડા સમયથી પાસવર્ડનું સ્થાન ‘પાસકી’ લઈ લેશે એવી ખાસ્સી ચર્ચા ચાલી છે. ‘સાયબરસફર’માં આપણે જુદા જુદા અંકોમાં ગૂગલ તથા માઇક્રોસોફ્ટ જેવી સર્વિસના એકાઉન્ટમાં પાસકીનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ વિશે વિગતવાર વાત કરી છે. અલબત્ત પાસકી વિશે જુદા જુદા લોકોમાં એક ગૂંચવણ ખાસ...
by Himanshu Kikani | Aug 1, 2025 | ૧૬૨, ઓગસ્ટ ૨૦૨૫
તમે તમારા પર્સનલ કે પ્રોફેશનલ વર્ક માટે માઇક્રોસોફ્ટ વનડ્રાઇવ કે ગૂગલ ડ્રાઇવ કે અન્ય કોઈ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો ઉપયોગ કરો છો? તો ક્યારેક તમે એક વાતે ગૂંચવણ અનુભવી હશે. ઘણી વાર એવું બનતું હશે કે તમે તમારા પીસીમાંનું કોઈ ફોલ્ડર ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં અપલોડ કરો. જો...