એક જ કામ કરતી એકથી વધુ એપ હોય ત્યારે ડિફોલ્ટ સેટ કરો

એક જ કામ કરતી એકથી વધુ એપ હોય ત્યારે ડિફોલ્ટ સેટ કરો

સ્માર્ટફોનમાં એક જ કામ કરવા માટે એકથી વધુ રસ્તાઓ હોઈ શકે છે. સીધા ઉદાહરણથી વાત કરીએ તો, વોટ્સએપમાં આવેલી કોઈ લિંક પર આપણે ક્લિક કરીએ ત્યારે સામાન્ય રીતે આપણને પૂછવામાં આવે છે કે આ લિંક કઈ એપમાં ઓપન કરવી છે? ફોનમાં, જે તે ફોન કંપનીના બ્રાઉઝર ઉપરાંત, ગૂગલ કે ફાયરફોક્સ...
એક જ કામ કરતી એકથી વધુ એપ હોય ત્યારે ડિફોલ્ટ સેટ કરો

ફોનની સિસ્ટમ અને એપ્સમાં ડાર્ક થીમ ઉપયોગી થઈ શકે છે

સ્માર્ટફોન કે લેપટોપ જેવા ડિવાઇસનો સતત વધતો ઉપયોગ આરોગ્ય સંબંધી તકલીફો પણ ઊભી કરે છે. આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલી રહેતી હોય ત્યારે તેનાં ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું...
એક્સેલની મદદ વિના ડોક્યુમેન્ટમાં ચાર્ટ ઉમેરવો છે?

એક્સેલની મદદ વિના ડોક્યુમેન્ટમાં ચાર્ટ ઉમેરવો છે?

એક્સેલમાં આપણે ડેટા ટેબલને વિવિધ પ્રકારના ચાર્ટ સ્વરૂપે બતાવી શકીએ છીએ એ તો આપણે જાણીએ છીએ. એક્સેલમાંથી ચાર્ટને વર્ડમાં લાવી શકાય એ પણ આપણે જાણીએ છીએ, પણ વર્ડમાં જ ડેટા ટેબલમાંથી ચાર્ટ બનાવવો હોય તો? એ પણ શક્ય છે! એ માટે વર્ડમાં કોઈ ડેટા સાથેનું ટેબલ તૈયાર કરો. તેને...
એક જ કામ કરતી એકથી વધુ એપ હોય ત્યારે ડિફોલ્ટ સેટ કરો

એપમાં જતાં પહેલાં, આઇકન પરથી શોર્ટક્ટ્સ તપાસો

એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે. આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં  જ...
બોમ્બને બદલે કેક બનાવવાની રેસિપી!

બોમ્બને બદલે કેક બનાવવાની રેસિપી!

હમણાં ભારત સરકારે ૨૦ યુટ્યૂબ ચેનલ અને બે વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો. આ ચેનલ્સ અને વેબસાઇટ્સ પાકિસ્તાન વતી ભારત સામે દુષ્પ્રચાર ફેલાવતી હતી. કાશ્મીર, ભારતીય સેના, ભારતમાંની લઘુમતીઓ, રામમંદિર, જનરલ બિપિન રાવત વગેરે મુદ્દે આ ચેનલ્સ પર સખત વાંધાજનક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop