by Himanshu Kikani | Feb 1, 2022 | ૧૨૦, ફેબ્રુઆરી ૨૦૨૨
ઇન્ટરનેટ પર ગેમ્સનો કોઈ તોટો નથી, પરંતુ એક બિલકુલ સિમ્પલ ગેમે હમણાં જોરદાર તરખાટ મચાવ્યો છે. આખી દુનિયાને એનું ઘેલું લાગ્યું છે – તમે પણ રમી જુઓ!
by Himanshu Kikani | Feb 1, 2022 | ૧૨૦, ફેબ્રુઆરી ૨૦૨૨
વાંચનનું સ્વરૂપ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે, પણ વાંચનની મજા હજી એની એ જ છે. તમને પુસ્તકોની દુનિયા ગમતી હોય તો સ્માર્ટફોનમાં કિન્ડલ એપ ઇન્સ્ટોલ કરો.
by Himanshu Kikani | Feb 1, 2022 | ૧૧૨, જૂન ૨૦૨૧
છેલ્લાં થોડાં વર્ષોથી ફોલ્ડેડ સ્માર્ટફોન ગાજે છે. અલબત્ત જેટલા ગાજી રહ્યા છે એટલા વરસી રહ્યા નથી. સેમસંગ, એલજી, માઇક્રોસોફ્ટ વગેરે કંપની સાદા કાગળની જેમ ગડી વાળીને ખિસ્સામાં મૂકી શકાય એવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લાવી રહી છે એવા સમાચાર ઘણા સમયથી ગાજતા હતા. છેવટે આ કંપનીઓએ...
by Himanshu Kikani | Feb 1, 2022 | ૧૨૦, ફેબ્રુઆરી ૨૦૨૨, Read Free
આ શબ્દ હજી પણ ઘણા લોકોને ગૂંચવે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા ઘણા લોકોને હજી પણ તેની પાયાની બાબતો પૂરતી જાણકારી ન હોવાને કારણે નાની નાની વાતે તેઓ ગૂંચવણ અનુભવતા હોય છે. આવા પ્રશ્નો ક્યારેક એટલા પ્રાથમિક હોય છે કે તેઓ બીજાને પૂછતાં પણ ખચકાય છે અને જો હિંમત કરીને પૂછે તો...
by Himanshu Kikani | Feb 1, 2022 | ૧૨૦, ફેબ્રુઆરી ૨૦૨૨
તમે ક્યારેક એવો અનુભવ કર્યો હશે કે બ્રાઉઝરમાં તમે કોઈ વેબપેજ જોઈ રહ્યા હો ત્યારે તમને લાગે કે એ પેજ પર હોવી જોઇએ તેવી લેટેસ્ટ માહિતી નથી. અન્યની વેબસાઇટ પર આવું લાગવાની સંભાવના ઓછી છે, કારણ કે તેમાં શું દેખાવું જોઈએ એની આપણને ખાતરી હોતી નથી. ન્યૂઝ સાઇટ પર કે ગૂગલ...